________________
સમયસાર સિદ્ધિ-૬
લો ક૬૫૪ )
(શનિન) भावो रागद्वेषमोहेर्विना यो जीवस्य स्याद् आननिर्वृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रबौधान्
एषोऽभावः सर्वभावास्रवाणाम् ।।११४ ।। હવે, જે જ્ઞાનમયભાવ છે તે જ ભાવાસવનો અભાવ છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ :- (નીવચા જીવને ચિ: જે (રાષિમોરે: વિના રાગદ્વેષમોહ વગરનો, [જ્ઞાનનિવૃત્ત: વ ભાવ:] જ્ઞાનથી જ રચાયેલો ભાવ રિચાત] છે અને સર્વાન્ દ્રવ્યવર્માસ્ત્રવગોપાત્ જૂન જે સર્વ દ્રવ્યકર્મના આસવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [ષ: સર્વ-માવાસ્ત્રવાર્ કમાવઃ] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસવના અભાવસ્વરૂપ છે.
ભાવાર્થ – મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે, તેથી તે ભાવ જ ભાવ-આસવના અભાવસ્વરૂપ છે.
સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪.
શ્લોક ૧૧૪ ઉપર પ્રવચન
હવે, જે જ્ઞાનમય ભાવ છે....” મિથ્યાત્વ ગયા પછી જે આત્મજ્ઞાન થયું અને આત્માની શ્રદ્ધા, સ્થિરતા આદિ (થયા) એ બધા આત્મભાવ થયા. અનંતા ગુણોની પર્યાય પ્રગટી એ બધી આત્મામય થઈ. સમકિત કહ્યું ને ! “સર્વ ગુણાંશ તે સમકિત”. જેટલા ગુણો છે એની વ્યક્ત અંશે બધી પર્યાય પ્રગટી એ બધા જ્ઞાનમય ભાવ છે, આનંદમય છે, સ્વભાવમય