________________
શ્લોક-૧૧૧
૧૯૭ ભાવ, અલ્પ જે પરને આશ્રયે રહ્યો એને ગૌણ કરીને બંધનું કારણ નથી એમ કહ્યું છે. આહાહા..! એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય કે, સમ્યક્દષ્ટિ થયો હવે પછી ગમે તેટલા વિષય-કષાય એવું તો મારે બંધ નથી એમ નહિ ચાલે. આહાહા..!
જેટલે અંશે વિષય-કષાયના પરિણામ, શુભાશુભ ભાવ જેટલે અંશે થાય તેટલે અંશે બંધન છે, તેટલે અંશે દુઃખ છે, તેટલે અંશે આસ્રવ છે. આહા..હા.! એકસાથે રહેવામાં વિરોધ નથી એટલે અહીં સિદ્ધ કરવું છે.
e)
દલોકના ૧૧ ,
(શાર્દૂત્મવિશ્રીડિત) मग्नाः कर्मनयाबलम्बनपरा ज्ञानं न जानन्ति यन्मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः । विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं
ये कर्वन्ति न कर्म जात न वशं यान्ति प्रमादस्य च।।१११|| હવે કર્મ અને જ્ઞાનનો નયવિભાગ બતાવે છે :
શ્લોકાર્થ – નર્મનયાવનqનYRI: મના) કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી) પુરુષો ડૂબેલા છે (ય) કારણ કે (જ્ઞાને ન ખાનન્તિ) તેઓ જ્ઞાનને જાણતા નથી. (જ્ઞાનનય-ષિા: પિ મના!) જ્ઞાનનયના ઇચ્છક (અર્થાતુ પક્ષપાતી) પુરુષો પણ ડૂબેલા છે (ય) કારણ કે (શતિસ્વચ્છત્ત્વમન્દ્ર-ઉદ્યHI:) તેઓ સ્વચ્છેદથી અતિ મંદઉદ્યમી છે (સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી. પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). (તે વિશ્વચ ઉપર તરત્તિ) તે જીવો વિશ્વના ઉપર તરે છે કે હવે સ્વયં સતત જ્ઞાન ભવન્તઃ ફર્મ ર્વત્તિ) જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા – પરિણમતા થકા કર્મ કરતા નથી (૧) અને (નાતુ પ્રમાદ્રશ્ય વશ ન યાન્તિો ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી –સ્વરૂપમાં ઉદ્યમી રહે છે).
ભાવાર્થ :- અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને તો જાણતા નથી અને વ્યવહાર દર્શનજ્ઞાનચારિત્રરૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે – તેનો