________________
૧૨૪
સમયસાર સિદ્ધિ-૬
C ક્લી કે-૧૦૭
(અનુષ્ટ્રમ) वृतं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि।
द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ।।१०७ ।। શ્લોકાર્થ:- (કવ્યાન્તરમાવવા) કર્મ અન્યદ્રવ્યસ્વભાવી -પુદ્ગલસ્વભાવી-) હોવાથી (ર્મસ્વમાન) કર્મના સ્વભાવથી (જ્ઞાનચ ભવ ન હિ વૃત્ત) જ્ઞાનનું ભવન થતું નથી; તત) માટે ( મોક્ષદેતુ ન) કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭.
શ્લોક ૧૦૭ ઉપર પ્રવચન
બીજો શ્લોક.
वृतं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि ।
द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् । ।१०७ ।। આહા...હા...! “ટ્રાન્તરમાવવા’ ‘કર્મ અન્યદ્રવ્યસ્વભાવી -પુગલસ્વભાવી) હોવાથી.” આહા..હા..! એ વ્યવહાર વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દયા ને દાનના ભાવ (થાય એ) કર્મ અન્યદ્રવ્યસ્વભાવી છે અર્થાતુ) એ કાર્ય છે એ અન્યદ્રવ્યસ્વભાવી છે. ચૈતન્યસ્વભાવી એ કાર્ય નથી. આહા...હા...! ચૈતન્યનો સ્વભાવ તો વિકારરૂપે થવો એવો કોઈ છે નહિ. આહા..હા..! કર્મ નામ પુણ્યના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અન્યદ્રવ્યસ્વભાવી...” એ તો “-પુગલદ્રવ્યસ્વભાવી) હોવાથી....... આહાહા...!
“રવમાવેન’ ‘કર્મના સ્વભાવથી.” એ પુણ્યના પરિણામના સ્વભાવથી એટલે કે કર્મના સ્વભાવથી. “જ્ઞાનરચ ભવન ન દિ વૃત્ત આત્માનું હોવું થતું નથી. આહાહા...! “જ્ઞાનસ્થ ભવન ન હિ વૃત્ત ચારિત્ર – જ્ઞાનનું થયું નથી તે ચારિત્ર. જ્ઞાનનું થયું નથી તે ચારિત્ર નથી, એમ કહેવું છે). આહા...હા...! “જ્ઞાનસ્થ ભવ ન દિ વૃત્ત એ વ્રત પુદ્ગલના પરિણામ (છે) ઈ જ્ઞાનભવન નથી. આ.હા.! ઈ તો પુદ્ગલનો સ્વભાવ છે. આહાહા..!