________________
શ્લોક-૧૦૮
૨૭
દી
લો કેન્o
(મનુષ્ટ્રમ) मोक्षहेतुतिरोधानाद्धन्धत्वात्स्वयमेव च।
मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।।१०८ ।। હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે :
શ્લોકાર્ધઃ- (મોક્ષદેતુતિરોધાના) કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, સ્વયમ્ Eવ વત્વ) તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી (વ) અને મોક્ષાતિરોધાયમાવત્વા) તે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી તત્ નિષિધ્ય) તેને નિષેધવામાં આવે છે. ૧૦૮.
શ્લોક ૧૦૮ ઉપર પ્રવચન
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છે :
मोक्षहेतुतिरोधानाद्धन्धत्वात्स्वयमेव च।
मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते ।।१०८ ।। આહાહા...! પુણ્યના પરિણામ “મોક્ષના કારણનું તિરોધાન કરનારું. ઢાંકનારું ઘાતક છે. આહા..હા... જે એની પર્યાયમાં થાય છે છતાં તે પર્યાય તે દ્રવ્યના ગુણથી થઈ નથી. આહા..હા...એ પુદ્ગલ અધ્ધર, એક કોર દ્રવ્ય ભગવાન આત્મા અને એક કોર પુગલ. તો એ પુદ્ગલસ્વભાવી દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ. એ કર્મ મોક્ષના કારણનું...” ઘાત કરનારું છે. તિરોધાન નામ ઘાત કરનારું છે. આહા...હા....! “સ્વયમ્ વ વન્યત્વ' એક વાત – ઘાત કરનારું છે અને બીજું) સ્વયં બંધસ્વરૂપ છે. આહા..હા! એ દયા, દાન, વ્રત ભાવબંધસ્વરૂપ છે. આહા...હા...! કર્મ દ્રવ્યબંધસ્વરૂપ છે. ભગવાન શુદ્ધ સ્વભાવ સ્વરૂપ છે. આહા..હા..!
પોતે જ બંધસ્વરૂપ હોવાથી. પુણ્યના પરિણામ શુભ, દયા, દાન, વ્રત, ભક્તિ એ
(તિરોધાયિ = તિરોધાન કરનાર)