________________
5
૬૪
સમયસાર સિદ્ધિ-૬. એમ નથી. આહાહા....! એ ગતિના સ્થળમાં છે એ પણ) નથી. એ તો આનંદ અને જ્ઞાનસ્વરૂપ પ્રભુ ! તેનું પરિણમન છે તેમાં તે છે. વિકલ્પ આવે એમાં પણ એ જ્યાં નથી તો ગતિમાં તો ક્યાંથી હોય)? આહા..હા...! બહુ દુઃખ ત્યાં થાય (ત્યારે) જરી અણગમાનો દ્વેષ પણ આવે છતાં એમાં એ નથી. આહા..હા...! એ તો મનન – ભાવ જે સ્વભાવ છે, ચૈતન્યનો જે સ્વભાવ છે... આ...હા.......! એ માત્ર છે. આહા...હા...!
સમ્યફદૃષ્ટિ ગમે તે.. કાલે કહ્યું નહોતું ? ૩૪મે પાને. મિથ્યાત્વના નાશથી સાક્ષાત્ ત્રણ રત્નત્રય ઘટે પ્રગટે) છે. આ..હા...! કાલે આવ્યું હતું. આહાહા...એટલો પણ સ્વરૂપનો સ્થિરતાનો અંશ ચોથે ગુણસ્થાને પણ આવે છે, ભાઈ ! પાંચમે તો દર્શન, ચારિત્રમાં, ભક્તિમાં સ્થિત છે એમ તો કીધું છે પણ અહીં તો ચોથે કીધું. આહા..હા...! એ તદ્દન અસ્થિરતા બિલકુલ પૂરી હતી એમાંથી અનંતાનુબંધી અને મિથ્યાત્વ ગયું. આહાહા....! એ ઘરમાં આવ્યો અને ઘરમાં થોડો સ્થિર થયો. આહા..હા...! એથી એ તો સ્વભાવમાત્ર છે. આહા..હા....!
‘અથવા સ્વભાવની બે વ્યાખ્યા કરી. ‘સદાવે' એ શબ્દ છે એના બે અર્થ કર્યા એક આ – “સ્વ”ના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે “અથવા સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદ્ભાવ છે. બીજો અર્થ સદ્ભાવ કર્યો. “સ્વતઃ ચૈતન્યના ભવનમાત્ર.. આહાહા...! ચૈતન્યનું હોવું. ભગવાન આનંદ અને જ્ઞાનનું સ્વરૂપ, એની પર્યાયમાં એ ચૈતન્યનું હોવું. રાગના હોવાનો અભાવ, ચૈતન્યના હોવાનો સદ્ભાવ. આહા...હા...! ભગવાન ચૈતન્યસ્વરૂપ, એનું હોવું એ સદ્ભાવ. સદ્દભાવ – જેવો સ્વભાવ છે તેવું થયું તેનું નામ સભાવ. આહા..હા..!
સ્વતઃ પોતાથી ) ચૈતન્યના ભવનમાત્ર...” ભવન એટલે થવું. ‘હોવું તે' (મૂળ ગ્રંથમાં) નીચે (ફૂટનોટ છે). ચૈતન્યના હોવામાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સતુ–સ્વરૂપ જ હોય).” જોયું ? સદ્ભાવ છે ને ? સદ્દભાવ – સભાવ. આહા..હા..! ‘(કારણ કે જે સ્વતઃ હોય તે સતુ–સ્વરૂપ જ હોય).” સ્વતઃ હોય તે સત્ જ હોય, સસ્વરૂપ
જ હોય. આહા..હા..! મોક્ષનો માર્ગ સદૂભાવ છે, સતસ્વભાવ છે. સત છે તેવો જ એનો સદ્ભાવ – પરિણમન છે. આહાહા...! જેવું સ્વતઃ ત્રિકાળી સ્વરૂપ છે એવો જ એનો મોક્ષનો માર્ગ પણ સદૂભાવ સ્વતઃ છે. આહા..હા..! એને કોઈ વ્યવહાર ને નિમિત્ત કોઈની અપેક્ષા નથી. આહાહા...! સમજાણું કાંઈ ? આવી વાત છે. એક ગાથાએ ગજબ કર્યું છે ને ! આ.હા..હા..!
સદાવે’ના બે અર્થ કર્યા. “સEવે છે ને ? ‘તષ્ઠિ ફિવા સEાવે એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ અર્થ કર્યા એમાં સાતમો (અર્થ છે). સાતમાના બે અર્થ કર્યા. આહાહા...! એક તો સ્વના પરિણમનરૂપ, હોવારૂપે (છે) માટે સ્વભાવ. બીજું સ્વતઃ પોતાથી જી ચૈતન્યના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સર્ભાવ છે...” આહા...હા...! આહાહા! હવે આવો ઉપદેશ...!