________________
૧૨૭ અંતરાયરૂપ દ્રવ્ય તેમજ ભાવઘાર્તિકર્મો તે અવિદ્યા. જનિત વિભાવ
પરિણામો છે. અવિનયી માટીનો પિંડ, લાકડું કે ભીંત સમાન જે જીવ જડ-અજ્ઞાની છે. જેઓ વસ્વરૂપનું ગ્રહણ કરવા (સમજવા અને ધારણ કરવા) માગતા નથી, વિવેક શક્તિદ્વારા હિતાહિતનો વિચાર કરવા માગતા નથી તા દૃઢપણે વિપરીત શ્રદ્ધાવાળા છે એ દ્વેષાદિકને વશ થઈ વસ્તુ સ્વરૂપને અન્યથા ગ્રહણ કરી રાખે છે, તેવા જીવો અવિનયી છે; આવા જીવોને અપષ્ટિ પણ કહેવાય
* મિશ્વર
અવિજ્ઞાન અનંત અજ્ઞાન. અવિનાભૂત કાયમ માટે હોવાપણું; એક વિના બીજાનું ન હોવાપણું; એકતા
વિના બીજું કદી ન હોય એ જાતનો સંબંધ. અવિધખાન જે વસ્તુના સ્વરૂપમાં નથી, તે. (૨) ગેર હાજર; હયાત નથી તેવું;
જેનું અસ્તિત્વ નથી તેવું; (૩) અપ્રગટ અવિદ્યમાનતા :ગેરહાજરી. અવિદ્યા વિદ્યાનો અભાવ, ઈન્દ્રિયોની ખામીથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, સત્ત્વ-રજ
અને તમસ્વાળું જગતનું મૂળ કારણ; પ્રકૃતિ; માયાનું જીવસ્વભાવગત એક સ્વરૂપ. (૨) મોહ (૩) અજ્ઞાન; મિથ્યાત્વ. (૪) વિપરિત માન્યતા, મિથ્યાત્વ, દેહાત્મ બુદ્ધિ, દેહાધ્યાસ, દર્શનમોહ, અવિદ્યા આદિ, અનેક નામે એક જ મોટો દોષ, જે સર્વ દોષનું મૂળ સૌથી પ્રથમ સર્વ પ્રયત્ન શીધ્ર ટાળવાનો મહાપુરુષનો બોધ છે. તે આ અહંભાવ હજુ જતો નથી, કારણ કે, તે અહંભાવ ક્ષય કરવાનો અચૂક ઉપાય જ્ઞાની પુરુષોનો બોધ, તેની આજ્ઞા, તેનું આરાધના સર્વાર્પણપણે થતું નથી. (૫) અજ્ઞાન; માયા. (૬) પરને પોતાનું માનવું અને પોતાને ભૂલી જવું તે. (૮) મિથ્યાત્વ. (૯) વિદ્યાનો અભાવ; ઈન્દ્રિયોની ખામીથી ઉત્પન્ન થયેલું જ્ઞાન; પ્રકૃતિ. (૧૦) અજ્ઞાનથી મોહ પુષ્ટ છે, મોહકર્મ તેમાં નિમિત્ત છે. (૧૩) આત્માને અનાદિ અવિદ્યા કહેતાં અજ્ઞાનથી મોહ પુષ્ટ છે. મોહકર્મ તેમાં નિમિત્ત છે, મોહકર્મ જેનું નિમિત્ત છે એવા મોહના ઉદર અનુસાર અનાદિથી પ્રવૃત્તિ કરે છે - રાગદ્વેષ, પુણ્ય-પાપ, દયા, દાન આદિ વિકારરૂપ પરિણમે છે. આ વિકારી પરિણમનને આધીન થયેલો તે દર્શન-જ્ઞાન સ્વભાવરૂપ આત્મતત્ત્વથી છૂટી
ગયો છે. (૧૪) અજ્ઞાન. અવિધાજનિત : અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ; અશુદ્ધભાવથી ઉત્પન્ન થયેલ. અવિદાજનિત વિભાવ પરિણામ :રાગદ્વેષ-અજ્ઞાનથી ઉદભવતા ક્રોધ, માન, મોહ
અને લોભના પરિણામો તેને અવિદ્યા. જનિત વિભાવ પરિણામ કહેવાય છે. અનાદિકાળથી અતિદઢ બંધાયેલાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને
અવિનશ્વર :નિત્ય; કાયમ ટકવાવાળાં. (૨) નશ્વર-નાશવંત નહિ એવું;
અવિનાશી; પરમેશ્વર અવિનષ્ટ :અવિનાશી; ધૃવ, અનુત્પન્ન. (૨) નાશ નહિ કરેલો, એવો અવિનાભાવ :તદાત્મકતા; એકતા; સમાનપણું; એકના વિના બીજું કદી ન હોય
એ જાતનો સંબંધ, કાયમ સાતે હોવાપણું. (૨) એક વિના, બીજાનું નહીં હોવું તે; એકબીજા વિના હોઈ જ ન શકે, એવો ભાવ. (૩) એકબીજા વિના હોઇ કે રહી ન શકે એવો ભાવ કે લક્ષણ. (૪) એક વિના બીજાનું નહીં હોવું તે, એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ; તદાત્મકતા; એકતા; કાયમ સાથે રહેવાપણું; સમાનપણું (૫) એક વિના બીજાનું નહીં હોવું તે;
એકબીજા વિના, હોઈ જ ન શકે એવો ભાવ. અવિનાભાવી જો કોઈ એક, કોઈ બીજા વિના ન હોય, તો પહેલાને બીજાનું
અવિનાભાવ કહેવામાં આવે છે. અહીં ધર્મ-દ્રવ્યને ગતિ ક્રિયા પરણિતનું અવિનાભાવી સહાયમાત્ર કહ્યું છે, તેનો અર્થ એ છે કે ગતિક્રિયા પરિણત જીવ-પુદગલો ન હોય તો ત્યાં ધર્મ દ્રવ્ય તેમને સહાય માત્રરૂપ પણ નથી: જીવ-પુગલો સ્વયં ગતિક્રિયારૂપે પરિણમતાં હોય તો જ ધર્મ દ્રવ્ય તેમને ઉદાસીન સહાયમાત્રરૂપ (નિમિત્તમાત્ર રૂ૫) છે, અન્યથા નહિ. (૨) કદી છૂટું ન પડે તેવું. (૩) સાથે જ રહેવું. તેનો અર્થ એ છે કે - ગતિ ક્રિયા પરિણત જીવ-પુગલો ન હોય, તો ત્યાં ધર્મ દ્રવ્ય, તેમને સાહાયમાત્રરૂપ નથી; જીવ