________________
ચિત્ત સ્વભાવ જ્ઞાનચેતના જેનો મુખ્ય ખાસ ગુણ છે, તેથી પૂર્ણ ચૈતન્ય સ્વભાવ, ત્રિકાળી સ્વાધીનપણે છે.
ચિત્તનું સરળપણું સત્પુરુષની એ આજ્ઞાએ વર્તાવાની તથા રૂપ પરિણતિઓ જગતમાં નિરાગીત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી (સત્પુરુષ આજ્ઞા કરે અને જીવન ઉપાસે તેવી પાત્રતા નહીં મેળવવાથી) આ આત્મા અનંત કાળથી રખડયો, પણ નિરુપાયતા થઇ તે થઇ (પરમ કરુણા અનેસહિષ્ણુતા) હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ ૧.૪૨ (પરમ આશિષ)
ચિત્ત પ્રસાદ :ચિત્તની પ્રસન્નતા, ચિત્તની વિશુદ્ધતા, ઉજ્જવળતા (૨) ચિત્તની પ્રસન્નતા, ચિત્તની ઉજ્જવળતા, ચિત્તની વિશુદ્ધતા
ચિત્તપ્રસાદ પરિણામ અહીં જ્ઞાનીના વિષ્ટિ પુણ્યને સંસારવિચ્છેદના કારણભૂત કહ્યું ત્યાં એમ સમજવુંકે ખરેખર તો સમ્ગદર્શન જ્ઞાન ચારિત્ર જ સસારવિચ્છેદના કારણભૂત છે. પરંતુ જ્યારે ત સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્ર અપૂર્ણ દશામાં હોયછે ત્યારે તેની સાથે અનિચ્છિત વૃત્તિઓ વર્તતા વિશિષ્ય પુણ્યમાં સંસાર વિચ્છેદના કારણપણાનો આરોપ કરવામાં આવે છે. તે આરોપ પણ વાસ્તવિક કરાણની સમ્યગ્દર્શનાદિની હયાતીમાં જ થઇ શકે છે. ચિત્તપાતી :ચિત્તથી જેનું પતન થાય છે તે. ચિત્તભૂમિ :ચૈતન્યરુપી ભીંત (૨) ચિત્તરૂપી ભૂમિ અથવા ભીંત.
ચિત્તશક્તિઓ જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદો
ચિત્તસ્થિતિ મનની એકાગ્રતા એક ચિતથી
ચિતપ્રકાશ :ચૈતન્યમય આત્માનો પ્રકાશ. (૨) ચિપિંડ = અનંતદર્શનનું પ્રગટ થયું. શિર્થિંક :અનંત દર્શનનું પ્રગટ થવું.
ચિત્ર વિચિત્રતા યુક્ત વિવિધ વિભાવ પર્યાયવાળો
ચિંતવ જાણ.
ચિંતવન :ચિત્તની એકાગ્રતારૂપ પરિણતિ; ચિંતન; ધ્યાન કરવું એ. તત્ત્વદર્શનનો પ્રયત્ન; વિચાર કરવો એ. (૨) વિચાર.
ચિત્કૃતિ જ્ઞાન શક્તિ. ચિત્શકિત = જ્ઞાન શક્તિ.
૩૫૨
ચિત્સ્વરૂપ :નિશ્ચયે ચિત્શક્તિને આત્મા સાથે અભેદ છે અને વ્યવહારે ભેદ છે, તેથી નિશ્ચયે આત્મા ચિત્શક્તિ સ્વરૂપ છે અને વ્યવહારે ચિત્કૃતિવાન છે. ચિત્સ્વરૂપ આત્મા જ્ઞાનસ્વરૂપ આત્મા
ચિંતા :ચિંતવનજ્ઞાન અર્થાત્ કોઇ ચિહ્નને દેખીને અહીંતે ચિહ્નવાળો જરૂર હોવો જોઇએ એવો વિચાર તે ચિંતા છે આજ્ઞાનને ઊહ,ન્યહા,તર્ક અથવા વ્યાપ્તિજ્ઞાન પણ કહે છે. (૨) વિચાર; ધ્યાન. (૩) કલેશ; કષાય; શોક. ચિંતામણિ રત્ન જે મણિને ચિંતવતાં ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તે ચિંતામણિ
રત્ન.
શિતિ :ચૈતન્ય, ચિત્શક્તિ, જ્ઞાન, સમજ.
ચિતિશક્તિ અજડત્વ અર્થાત્ ચેતનત્વ જેનું સ્વરૂપ છે. એવી ચિતિ શક્તિ; અજડત્વ સ્વરૂપ ચિતિશક્તિ.
ચિત્ :ચિત્; જ્ઞાન. (૨) આનંદ.
ચિદાન જ્ઞાનનો પિંડ, અભેદ જ્ઞાયકનો પિંડ
ચિહ્મસ્વરૂપ શાતા-દ્રષ્ટારૂપ સ્વભાવ, સ્વ અને પરને જાણે, એવો સહજ
સ્વભાવ.
ચિાન જ્ઞાન માત્ર. ચિદ્રાય પરમાત્મા
ચિદ્રુપ ઃજ્ઞાનરુપ, જાણવા-દેખવાના સ્વભાવવાળો (૨) જ્ઞાન સ્વરૂપ; જ્ઞાતા-દૃષ્ટા.
(૩) ચિત્ એટલે જ્ઞાન-દર્શન, રૂપ એટલે સ્વરૂપ; જ્ઞાનદર્શનમય સ્વરૂપ છે જેનું એવા સર્વ જીવ, આત્મા તે ચિદ્રુપ. સર્વ કર્મમલ રહિત સંપૂર્ણ સહજ શુદ્ધ સ્વાભાવિક દશા જેણે પ્રગટ કરી છે તે સહજ આત્મસ્વરૂપ કે શુદ્ધ ચિરૂપ તે જ શુદ્ધાત્મા, પરમાત્મા, પરમ પુરુષ.
ચિદ્રુપસ્વરૂપ :સ્વસ્વરૂપ; આત્મ સ્વરૂપ.
ચિદ્રાય :ચિદાનંદરૂપ આત્મા.
શિવૃત્તિ :ચૈતન્યની પરિણતિ. ચિદ્વિકાર :ચૈતન્યવિકાર ચિદ્ધિવર્તન આત્માનું પરિણમન.