________________
૪૨૮
ત્રિકાળઅવસ્થાયી :ત્રણે કાળે ટકનારા. ત્રિકાળિક:ત્રિકાળિક આત્મા ત્રિકાળી ધ્રુવક્ષ:સકળ નિરાવરણ ત્રિકાળીનું શાન સમ્યક્ એકાંત ત્રિકોટિ સત્તા ત્રણ પ્રકારની સત્તા; ત્રિકાળિક હયાતી; ત્રણે કાળે હયાત એવો
જીવ. (૨) ત્રણ પ્રકારની સત્તા, ત્રિકાળિક હયાતી. ટવું :વ્યું શબ્દનો અર્થ, બે ભાગ થવા એમ કેટલાક કરે છે, પણ તેમ નથી.
જેવી રીતે દેવું ગુટયું શબ્દનો દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધું ના અર્થમાં
વપરાય છે, તેવી રીતે આયુષ્ય ત્રુટયું શબ્દનો આશય જાણવો. ત્રેસઠ શલાકા પુરૂષ :૨૪ તીર્થક ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯
બલભદ્ર એમ ૬૩ ઉત્તમ પુરૂષો છે. વૈકલિક ત્રણે કાળના (૨) ત્રણે કાળ, ભૂત-વર્તમાન,ભવિષ્ય વૈકાલિક ત્રિભવસ્થ :ત્રણે કાળના અને ત્રણે લોકનો ત્રાલિક ત્રિભુવનસ્થ પદાર્થો આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે, એક ધર્મદ્રવ્ય છે,
એક અધર્મદ્રવ્ય છે, અસંખ્ય કાળદ્રવ્યો છે, અનંત જીવદ્રવ્યો છે અને તેનાથી પણ અનંતગણા પુદ્ગલદ્રવ્યો છે; વળી તેમને જ પ્રત્યેકને અતીત, અનાગત અને વર્તમાન એવા ત્રણ ભેદોથી ભેટવાળા નિરવધિ વૃત્તિપ્રવાહની અંદર
પડતા (-સમાઈ જતા) અનંત પર્યાયો છે. ત્રિદંડ:મનદંડ, વચનદંડ, કાયદંડ ત્રિધા ત્રણ પ્રકારે. (૨) ત્રિકાળસ્પર્શી ત્રિપદુ :ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય અથવા જ્ઞાન દર્શન, ચારિત્ર ત્રિપદી :હેય, શ્રેય અને ઉપાદેય : ત્યાગ કરવા યોગ્ય, જાણવા યોગ્ય અને ગ્રહણ
કરવા યોગ્ય એમ ત્રણ ભેદ (૨) ઉત્પાદ, વ્યય, ધ્રુવ, એ ત્રિપદી પદાર્થનું
સ્વરૂપ સમજવા માટે છે. ત્રિભુવન :ત્રણે લોક ત્રિભુવનસ્થ:ત્રણે લોકના (૨) ત્રણે લોક, અધો-મધ્ય-ઉચ્ચ.
ત્રિયોગ મન, વચન અને કાયાને, ત્રિયોગ કહે છે. (૨) મન-વચન અને કાય
યોગ. ત્રિશશિ :મુકત જીવ, ત્રસ તથા સ્થાવર જીવ, જીવ, અજીવ, તથા બેના સંયોગરૂપ
અવસ્થા ત્રિાણ :ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ લક્ષણવાળું, ત્રિસ્વરૂપ; ત્રયાત્મક.
(૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક. વિલણણપણે ૫ર્યાયપ્રધાન વ્યવહારનયથી દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિક
મોક્ષમાર્ગનું લક્ષણ છે. ત્રિલિંગ ત્રણ લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ-પુરૂષલિંગ, અને નપુસક લિંગ. ત્રિલોકના એક અનન્ય; સર્વોત્કૃષ્ટ ત્રિલોકના એક ગુરુ અનન્ય સર્વોત્કૃષ્ટ અરિહંત દેવ. રિવર્ગ ધર્મ, અર્થ, કામ એ ત્રિવર્ગ છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે લક્ષ્મી અને
કામ એટલે વિષયવાસના-આ ત્રિવર્ગ છે. મોક્ષગતિ આ વર્ગમાં નથી. મોક્ષને
અપવર્ગ કહેવાય છે. ત્રિવેણી ઘૂંટી આસપાસ આડી જણાતી ત્રણ લીટી; ક્રોધને કારણે કપાળમાં
દેખાતી ત્રણ લીટી. ત્રિવિધ કાળકોટિ ત્રણે કાળ-ભૂત વર્તમાન અને ભવિષ્યને સ્પર્શનું ત્રિકાળ સ્પર્શી. ત્રિવિધ તાપ :આધિ, વ્યાધિ, ઉપાધિ, માનસિક સંતાપ, શારીરિક રોગ અને
સાંસારિક જંજાળ (૨) જન્મ-મરણ, જન્મવું, મોટા થવું, એ મરી જવું (૩)
આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ શિલાતનય :ત્રિશલા માતાના પુત્ર મહાવીર પ્રભુ. ત્રિસમય અવસ્થાયી :ત્રણે કાળ રહેનારું. ત્રિસ્વભાવ સ્પર્શી ત્રણે સ્વભાવને સ્પર્શનારું (દ્રવ્ય ઉત્પાદૂ-વ્યય અને ધ્રૌવ્ય એ
ત્રણે સ્વભાવને ધારે છે.). ત્રીજો ફકશે :મોહ-રાગ-દ્વેષનો વ્યય થતા નાશ કરવાથી અંદર પરમ પવિત્ર નિત્ય
પ્રકાશમાન ઝળહળતી જ્ઞાનજયોતિ બિરાજે છે તે પ્રગટ થાય છે. અર્થાત્ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. અર્થાત્ આત્માની પરમ પવિત્ર પૂર્ણદશાની ઉત્પતિ