________________
વિકથા એટલે કે શુદ્ધાત્મ દ્રવ્યથી વિરુદ્ધ કથા કહી છે.૧૫૧૩ (૩) છદ્યસ્થ મુનિને ધાર્મિક કથાવાર્તા કરતાં પણ નિર્મળ ચૈતન્ય વિકલ્પયુકત થવાથી અંશે મલિન થાય છે. તેથી તે ધાર્મિક કથાને પણ વિકથા એટલે શુદ્ધાત્મદ્રવ્યથી વિદ્ધ કથા કહી છે. (૪) ચાર છે. (૯) શ્રીકથા (૯) ભોજનકથા, (૯) દેશકથા, (૯) રાજકથા, (૫) ખોટી કથા,
સંસારની કથા, તે ચાર પ્રકારે છેઃ- સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા વિઠ્ઠલ ખિન્ન, દુઃખી, ગભરાયેલું વિડિયા વિકાર, વિકૃતિ (૨) વિકાર, વિક્રિયા. (૩) પરિણમન વિકા વ્યાકુળ, વિદ્વળ, ભયભીત, ગભરાયેલું, ગાભ, શકિતવિનાનું, અસમર્થ
(૨) શરીર રહિત (૩) વ્યાકુળ, વિહવળ, શકિત વિનાનું, અસમર્થ, ગાભરું, ભયભીત, ગભરાયેલું, સ્વભાવથી છૂટી જવું. (૪) શરીર રહિત =અશરીર.
(૫) અંશ વિકલ પરમાર્થિક પ્રત્યા :જે રૂપી પદાર્થને, કોઇની સહાયતા વિના સ્પષ્ટ જાણે. વિકત્રયજીવ : વિકલતા મંદતા, શકિતહીનતા વિકલેન્દ્રિય બે, ત્રણ કે ચાર ઈન્દ્રિયવાળા જીવો. (૨) બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય
અને ચાર ઈન્દ્રિયરૂપી જીવો-જેમ કે ઈયળ, કીડી અને ભમરો ઈત્યાદિ
(વિકસેન્દ્રિય). વિકલ્પ રાગ (૨) પરનિમિત્તક રાગદ્વેષ (૩) વિરોધ (૪) પર નિમિત્તક રાગદ્વેષ
(૫) રાગ-દ્વેષ -ઈચ્છા (૬) રાગ (૭) તર્ક, વિતર્ક, સંદેહ, અનિશ્ચય, વિપરિત કે વિરુદ્ધ કલ્પના કે વિચાર. (૮) શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થયો તેને વિકલ્પ કહે છે. શેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડે છે એ અનંતાનુબંધીનો વિકલ્પ છે. અનેકને જાણવારૂપ પર્યાય તો થઈ છે પોતાથી અને ખરેખર તો જ્ઞાન એકરૂપે રહીને પોતાને જાણે છે. એકપણામાં અનંતપણું-ખંડપણું થઈ ઝાય છે એમ નથી, છતાં શેયના ભેદથી જ્ઞાનમાં ખંડ-ભેદ માલૂમ પડવો એ વિકલ્પ છે. આવા સંકલ્પવિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણ સ્વરૂપનો અનુભવ થતાં
૮૫૯ સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધનય ઉદય પામે છે. (૯) અવળી માન્યતા; ખોટી સમજણ; ઊંધુ
સમજવું. વિકલ્પ રાગનો અંશ (૨) ભેદ, રાગ. (૩) રાગ (૪) પક્ષપાત (૫) વિકલ્પ તે
વિશેષમાં ભૂલ, તે ચરિત્રમોહ છે. જ્ઞાનથી દેહાદિક અનેક સોયોગોના ફેરફાર જણાય છે તેમાં પરણેયો પલટતાં હું ખંડખંડ રૂપે થઈ ગયો, હું જન્મયો, વૃદ્ધ થયો, મને રોગ થયો, દેહમાં જ કાંઈ ક્રિયા થાય તે મારી અવસ્થા છે એમ માની પરમાં ઠીક-અકીક ભાવ૫ણે પુણ્ય-પાપની વૃત્તિ ઊઠે તે અનેક ભેદરૂપ હું છું એવો વિકલ્પ (વિશેષ આચાર) તે ચારિત્રમોહ છે. નિમિત્ત તથા રાગાદિરૂપે હું છું એમ પરમાં અટકવું, રાગમાં એકાગ્ર થવું તે અનંતાનુબંધી કાષાયરૂપ ચારિત્રમોહ છે. (૬) ચૈતન્ય આત્માના જ્ઞાનની સ્વચ્છતામાં જે કાંઈ દૂર કે નજીકની પર ચીજ જણઆય તેની અવસ્થામાં ફેરફાર થાય તે જાણે મને જ થાય છે, એવી માન્યતા૩૫ વર્તન તે વિકલ્પ છે. (૭) જ્ઞાનમાં શુભાશુભ રાગથી ભેદ પડે છે. તે વિકલ્પ છે. તે વિકલ્પ કૃત્રિમ છે, કારણ કે ક્ષણે ક્ષણે પર નિમિત્તે થતો નવો ભાવ છે. ભેદરૂપ ભાવ છે. સહજ એકૃત્રિમ ભાવ નથી. (૮) પરનિમિત્તક રાગ-દ્વેષ (૯) જ્ઞાનની પર્યાયમાં શેયનો ભેદ માલૂમ પડવો એ વિકલ્પ રાગ છે. (૧૦) ચિંતન (૧૧) બ્રાન્તિ (૧૨) અવળી માન્યતા, ખોટી સમજણ, ઊંધું સમજવું. (૧૩) ભેદ, રાગનો અંશ. (૧૪) ભેદનું લક્ષ (૧૫) અનેક નવિકલ્પરૂપ જ્ઞાનના પર્યાય. (૧૬) હું સુખી છું, હું દુઃખી છું, ઈત્યાદિ ચિત્તગત હર્ષ-વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે, રાગાદિ વિભાવ ભાવ. (૧૭) રાગ મિશ્રિત વિચાર, ભેદ (૧૮) તર્ક વિતર્ક, અનિશ્ચય, સંદેહ, વિપરીત કે વિરુદ્ધ કલ્પના, રાગ,પંચમહાવ્રતનો રાગ. (૧૯) ભેદ (૨૦) રાગનો અંશ, પર નિમિત્તક રાગ-દ્વેષ. (૨૧) તર્ક-વિતર્ક, અનિશ્ચય, સંદેહ, વિપરીત કે વિરુદ્ધ કલ્પના. (૨૨) રાગ, મિશ્રિત વિચાર (૨૩) તર્કવિતર્ક, અનિશ્ચય, સંદેહ, વિપરીત કે વિરુદ્ધ કલ્પના કે વિચાર (૨૪)