________________
સત્તાવાળું; અસ્તિત્વવાળું અનુરૂપ. (૧૨) હયાત; અસ્તિત્વ. (૧૩) વિદ્યમાન, હયાત હોવું, અસ્તિત્વ. (૧૪) વસ્તુનું હોવું; અસ્તિત્વ. સત્ સત્ છે, સરળ છે, સુગમ છે. (૧૫) હોવાપણું; દરેક આત્મા પોતાપણે ત્રિકાળ છે. (૧૬) ત્રિકાળ હોવાપણું. (૧૭) અતિરૂપ કાર્ય. (૧૮) હયાત; અસ્તિત્વ. (૧૯) હોવાપણું, દરેક આત્મા પોતાપણે ત્રિકાળ છે. (૨૦) હયાત; હયાતીવાળો; અસ્તિત્વવાળો. (૨૧) વસ્તુના અસ્તિત્વને સત્ કહે છે. (૨૨) વસ્તુના અસ્તિત્વને સત્ કહે છે. (૨૩) હોવાપણું, દરેક આત્મા પોતાપણે ત્રિકાળ છે (૨૪) યથાસ્થિત વસ્તુ તત્ત્વની દૃષ્ટિ. (૨૫) વિદ્યમાન (૨૬) સત્ શબ્દના ત્રણ અર્થ છે : (૧) સત્ એટલે વસ્તુનું હોવું; અસ્તિત્વ; (૨) તે જ જેમ છે તેમ હોવાથી સત્ સાચું; (૩). અને આખું જેમ છે તેમ હોતું સાચું તે જ ગ્રહણ કરવા યોગ્ય
હોવથી સત્ એટલે સારું, અર્થાત્ વસ્તુગતે વસ્તુરૂપે જે સ્વરૂપનું હોવાપણું તે સત્ છે, તે સાચું છે અને તે સારું છે, સના આ ત્રણ
અર્થ એકબીજાના પૂરક અને સમર્થક છે. અત-ઉત્પાદ જે પહેલાં હયાત હોય તેની જ ઉત્પતિને સત-ઉત્પાદ કહે છે. અને
જે પહેલાં હયાત ન હોય તેની ઉત્પત્તિને અસત-ઉપાદ કહે છે. જયારે પર્યાયોને ગૌણ કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે. (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળ હયાત છે.) તેથી દ્રવ્યાર્થિક નથી તો દ્રવયને સત-ઉપાદ છે અને જયારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે. (કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત નહોતો). તેથી પાયાર્થિક નયથી દ્રવ્યને અસત-ઉત્પાદ છે. અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી; તેથી પર્યાયોની વિવક્ષા વખતે પણ, અસત-ઉત્પાદમાં, જે પર્યાયો છે તે દ્રય જ છે, અને દ્રવ્યનથી વિવક્ષા વખતે પણ સત-ઉત્પાદમાં જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે.
માટે દ્રવ્યાર્થિક કથનથી સત-ઉત્પાદ છે, પર્યાયાર્થિક કથનથી અસત-ઉત્પાદ
છે-તે વાત અનવદ્ય(નિર્દોષ-અબાધ્ય) છે. સતત્યિા રાગદ્વેષ અને મોડ વગરની દશા સૂતદેવ રાગ-દ્વેષ અને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. (૨) અઢાર દૂષણથી રહિત,
સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન, અને મહા ઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે, જન્મ, મરણ અને અનંત સંસાર જેની ગયો છે તે સતદેવ, નિગ્રંથ આગમમાં કહ્યા છે એ દોષરહિત શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે. સર્વ દૂષણ રહિત કર્મમલહીન, મુકત, નિરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી, જિનેશ્વર ભગવાનની ભક્તિથી
આત્મશકિત પ્રકાશ પામે છે. સતધર્મ:જ્ઞાની પુરુષોએ બાંધલો ધર્મ સતત નિરંતર; સમયનો આંતરો પડયા વિના નિરંતર (૨) સતત; નિરંતર;
લગાતાર; હમેંશ ચાલું સતપણા વડે સત એવા ભાવ વડે; હોવાપણા વડે; છે પણા વડે. સતરૂપ સત્તાસ્વરૂ૫; અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સતરૂપ અહેતુક
જ્ઞપ્તિ જ તેની એક ક્રિયા છે.). સતસ્વભાવ :અસ્તિત્વ સ્વભાવ સતને વિષે પ્રીતિ અને સતરૂપ સંતને વિષે પરમ ભક્તિ પોતાના આત્મભાવની
તથારૂપ પ્રતીતિ અને શુધ્ધ સત્ત્વરૂપ એવા ભગવાનમાં અર્પણભાવે પરમ
ભક્તિ . સત અને પરિણામ જો દ્રવ્યદૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો તે પ્રતિક્ષણ થનાર
પરિણામો-અવસ્થાઓનો સમૂહ જ દ્રવ્ય છે. અનાદિ-અનંતકાળના પરિણામ સમૂહને છોડીને સત્ બીજો કોઈ પદાર્થ નથી, તેથી સથી
પરિણામ ભિન્ન નથી. સત ઉત્પાદ અને અમત ઉત્પાદ :જે પહેલાં હયાત હોય તેની જ ઉત્પિત્તિને સત
ઉત્પાદ કહે છે અને જે પહેલાં હયાત ન હોય તેની ઉત્પત્તિને અસત્ ઉત્પાદ કહે છે. જ્યારે પર્યાયોને ગૌણ કરીનેદ્રવ્યનું મુખ્યત્વે કથન કરવામાં આવે છે,