________________
સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વમથી સંબંધ શક્તિ પોતાનો ભાવ, પોતાનાં દ્રવ્ય- |
ગુણ-૫ર્યાયને, પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી એવા સંબંધમયી સ્વભાવ
માત્ર, સંબંધશક્તિ જીવમાં છે. સ્વભાવવાન:વસ્તુ. સ્વભાવવિદ્યાત સ્વભાવનો વિનાશ; સ્વભાવનો બંધ; સ્વભાવનો ક્ષય (૨).
સ્વભાવનો નાશ. (૩) સ્વભાવમાં અવસ્થિત; (જ્ઞાનદર્શનરૂ૫) સ્વભાવમાં
દ્રઢપણે રહેલ. 4ખેલ નિત્ય ઉપયુક્ત મારી મેળાએ, નિત્ય = ત્રિકાલ, ઉપયુક્ત જ્ઞાન-દર્શનનો
વેપારવાળો છું. વળી કાર્તિયોનું પ્રેણા સ્વામી કાર્તિકેયે ૨૨૦૦ વર્ષ પુરાણા ગ્રંથની રચના કરેલી
સમયસારથી પણ પહેલાંનો ગ્રંથ છે. વયં પોતાથી જ (૨) પોતાની મેળે; અન્ય કારણ વિના (૩) પોતાની મેળે;
પોતાથી; સહજપણે. (પોતાના આત્માને સ્વયં અનશન સ્વભાવી જાણવો તે જ અનશન નામનું તપ છે.) (૪) પોતાની મેળે; પોતાથી; સહજપણે (પોતાના આત્માને સ્વયં અનશન સ્વભાવી જાણવો તે જ અનશન નામનું તપ છે.) (૫) પોતાથી જ (૬) પોતે (૭) પોતાની મેળે; પોતાથી;
સહજપણે. (૮) પોતે સ્વયં અનશન જ સ્વભાવ પોતાની મેળે; પોતાથી, સહજપણે; પોતાના
આત્માને સ્વયં અનશન જ સ્વભાવ જાણવો તે જ અનશન નામનું તપ છે. સ્વયં ઉપલભ્યમાન સમકિતીઓને પોતાની જ્ઞાનની દશાથી આત્મા પ્રત્યક્ષ
અનુભવમાં આવે છે. મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે.
(૨) પ્રત્યક્ષ, અનુભવરૂપ સ્વયં જયોતિ :આત્મા સ્વયંસિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ
પામે એવી ચીજ નથી. અવયં બુલ:પોતે પોતાની મેળે જાણવું તે. વયં સંવેદ્યમાન પોતાની મેળે પોતે વેદનામાં આવે તેવું જ્ઞાન છે. સ્વયં સિદ્ધ દરેક દ્રવ્ય પોતે પોતામાં પરિણમી રહ્યું છે
૧૦૬૦ સ્વયંભળ્યોતિ કોઇ પણ તેને પ્રકાશતું નથી, સ્વભાવે જતું પ્રકાશસ્વરૂપ છો. (૨)
સ્વ-પરને પ્રકાશવામાં કોઈ બીજાની અપેક્ષા-ગરજ નથી. (૩) સ્વયં સિધ્ધ વસ્તુ; કોઇએ ઉત્પન્ન કરી હોય કે કોઇથી નાશ પામે એવી ચીજ નથી. સ્વયંબઇધત્વ:પોતે પોતાની મેળે જાણવું તે. સ્વયંભુ સ્વયં પોતે જ છે કારકરૂપ થતો હોવાથી તે સ્વયંભૂ કહેવાય છે. અથવા
અનાદિ કાળથી અતિ દઢ બંધાયેલા (જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાયરૂ૫) દ્રવ્ય તેમજ ભાવ ઘાતિ કને નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભત થયો અર્થાત કોઇની સહાય વિના પોતાની મેળે જ પોતે પ્રગટ થયો તેથી તે સ્વયંભૂ કહેવાય છે.
શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મો નષ્ટ થયાં હોવાથી જેણે શુદ્ધ અનંત શક્તિવાળો ચૈતન્યસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ આત્મા, (શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવને લીધી સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે એવો, શુદ્ધ આનંદશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ પ્રાપ્ય હોવાથી (પોતે જ પ્રાપ્ત થતો હોવાથી કર્મપણાને અનુભવતો, શુધ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાને પોતે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધન) હોવાથી કરણપણાનો ધરતો, શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત્ કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને ધારણ કરતો, શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા વિકળજ્ઞાન સ્વભાવનો નાશ થવા છતાં સહજજ્ઞાન-સ્વભાવ વડે પોતે જ ધુવપણાને અવલંબનતો હોવાથી અપાદાનપણાને ધારણ કરતો. અને