Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1117
________________ રેફરન્સમાં લીધેલાં પુસ્તકોની યાદી 1. શ્રી સમયશાસ્ત્ર પર પ્રવચનો, ભાગ 1 થી 5 - પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રીકાનજીસ્વામી પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ 2. પ્રવચન રત્નાકર, ભાગ 1 થી 11 - પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર પરમાગમ ઉપરના પ્રવચનો પ્રકાશક - શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ, મુંબઇ શ્રી સમયસાર - અનુવાદક : હિંમતલાલ જેઠાલાલ શાહ પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ શ્રી પ્રચનસાર (ગુજરાતી અનુવાદ) - અનુવાદક : પંડિચ રત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર દ્રસ્ટ, સોનગઢ શ્રી સમયસાર - અનુવાદક : હિંમતલાલ જેઠાલાલ શાહ પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર દ્રસ્ટ, સોનગઢ 6. શ્રી પંચાધ્યાયી - અનુવાદક :વૃજલાલ ગીરધરલાલ શાહ પ્રકાશક - શ્રી રામજીભાઇ વકીલ શતાબ્દી સત-સાહિત્ય ટ્રસ્ટ, મુંબઇ નાટક સમયસાર - અનુવાદક :વ્રજલાલ ગીરધરલાલ શાહ પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ શ્રી સમયસાર કલશ - અનુવાદક : ચંદુલાલ ખીમચંદ જોબલિયા પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ 9. શ્રી મોક્ષમાર્ગ - પ્રકાશક : શાહ સોમચંદ અમથાલાલ પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ 10. મોક્ષશાસ્ત્ર અર્થાતુ તત્વાર્થસૂત્ર (ગુજરાતી ટીકા) - ટીકા સંપાદકઃ રામજી માણેકચંદ દોશી પ્રકાશક - પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી 11. ઇોપદેશ - શ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ 12. પરમાત્મપ્રકાશ તથા યોગસાર - અનુવાદક: 5. અમૃતલાલ એમ. ઝાટકીયા પ્રકાશક - શ્રી વિતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગર 13. આત્માનુશાસન - અનુવાદક : રાવજીભાઇ છગનભાઇ દેસાઇ પ્રકાશક - પરમકૃત પ્રભાવક મંડળ, અગાસ 14. જ્ઞાન-ગોષ્ઠી - પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીની રાત્રિ ચર્ચામાંથી પ્રકાશક - શ્રી કહાનગુરૂ સત્ સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ, રાજકોટ 1117 15. પુરૂષાર્થસિદ્ધિ-ઉપાય - અનુવાદક : બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ પ્રકાશક - શ્રી વિતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગર 16. શ્રી પ્રવચન રત્નચિંતામણી - પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજીસ્વામીના શ્રી નીયમસાર ઉપરનાં પ્રવચનો પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ 17. શ્રી પંચાસ્તિકાયસંગ્રહ - અનુવાદર હિંમતલાલ જેઠાલાલ શાહ પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર દ્રસ્ટ, સોનગઢ 18. અષ્ટપાહડ - અનુવાદક: તારાચંદ માણેકચંદ રવાણી પ્રકાશક - પૂજ્ય શ્રી કાનજીસ્વામી સ્મારપ ટ્રસ્ટ, મુંબઇ 19. અધ્યાત્મ વૈભવ, ભાગ 1 અને 2 - સંકલનકર્તા : વિદ્વાન પં. શ્રી રાજકુમારજી જૈન શાસ્ત્રી પ્રકાશક - પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી 20. स्वामी कार्तिकेयानुप्रेक्षा - हिन्दीभाषानुवादेनः पं. कैलाशचन्द्र शास्त्रि પ્રકાશક - પરમકૃત પ્રભાવક મંડળ, અગાસ 21. जिनामगमसार - प्रेरणा : पं, कैलाशचंन्द्र जैन પ્રકાશક - શ્રી દિગંબર જૈન મુમુક્ષ મંડલ, દેહરાદૂન 22. जैनेन्द्र सिद्धांत कोश, भाग 1 से 4 - क्षु, जिनेन्द्र वर्णी પ્રકાશક - ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી 23. બૃહદ ગુજરાતી કોશ, ભાગ - 1 અને 2 - સંપાદક: પદ્મશ્રી, અધ્યા. કેશવરામ કા. શાસ્ત્રી પ્રકાશક - યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ 24. ધ્યેયપૂર્વર શેય - સંકલનકાર : શ્રી વજુભાઇ અજમેરા પ્રકાશક - શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, રાજકોટ 25. સમયસાક અનુશીલમ, ભાગ 1 - ડો. હકમચંદ ભારિદ્ધ પ્રકાશક - પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ, મુંબઇ

Loading...

Page Navigation
1 ... 1115 1116 1117