Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1115
________________ શ્રેયશાયકલથાણ સબંધ શેયજ્ઞાયક સ્વરૂપ સંબંધ ટાળી શકાય એવો નહિ હોવાને લીધે જોયો જ્ઞાયકમાં ન જણાય એમ કરવું અશક્ય છે તેથી આત્મા જાણે કે સમસ્તદ્રવ્યરૂપતાને પામે છે. યદ્રવ્ય :ણેય, વર્તી ચૂકેલા, વર્તતા અને વર્તશે એવા વિચિત્ર પર્યાયોની પરંપરાના પ્રકાર વડે ત્રિવિધ કાળકોટિને સ્પર્શતું હોવાથી અનાદિ અનંત એવું દ્રવ્ય છે. શેયનિમ :ણેયમાં લીન; શેયમાં મશગૂલ શેયનિષ્ઠ :યોને અવલંબતું; શેયોમાં તત્પર. (૨) શેયોમાં નિષ્ઠાવાળું; શેય પરાયણ. શેય સન્મુખ. (અનાદિ સંસારથી જ્ઞપ્તિ શેયનિષ્ઠ હોવાથી તે દરેક પદાર્થના ઉત્પત્તિ વિનાશરૂપે પરિણમવાને લીધે પરિવર્તન પામ્યા કરે છે. પરમાત્મા નિષ્ઠતા વિના જ્ઞપ્તિનું તે પરિર્વતન અનિવાર્ય છે.) (૩) શેયોને અવલંબતું; જોયોમાં તત્પર. (૪) શૈયામાં નિષ્ઠાવાળું; શેયપરાયણ; શેય સન્મુખ. (અનાદિ સંસારથી શેનિક હોવાથી તે દરેક પદાર્થના ઉત્પતિ વિનાશરૂપે પરિણમવાને લીધે પરિવર્તન પામ્યા કરે છે. પરમાત્મ નિકતા વિના જ્ઞતિનું તે પરિવર્તન અનિવાર્ય છે.) (૫) શેયોને અવલંબતું; શેયોમાં તત્પર (૬) શેયોમાં નિષ્ઠાવાળું; શેય પરાયણ; શેય સન્મુખ; (અનાદિ સંસારથી ક્ષતિ શેકનિક હોવાથી તે દરેક પદાર્થના ઉત્પત્તિ-વિનાશરૂપે પરિણમવાને લીધે પરિવર્તન પામ્યા કરે છે. પરમાત્મનિષ્ઠતા વિના જ્ઞમિનું તે પરિવર્તન અનિવાર્ય છે. (૭) શેયોને અલંબતું; યોમાં તત્પર શેયપણે પ્રમેયપણે શેયપણાને પાખેલો શેય બનેલો; શેયભૂત (આત્મા જ્ઞાનરૂપ પણ છે; શેયરૂપ પણ છે. આ શેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારને વિષે અહીં દ્રવ્ય સામાન્યનું નિરૂપણ ચાલે છે. તેમાં આત્મા શેયભૂતપણે સમાવેશ પામ્યો છે.) શેયપર્યાયો :જણાવા યોગ્ય પર્યાયો શેયભત વિશ્વ સમસ્ત પદાર્થો જેયબાનાવી :સમજાવી શેયલુબ્ધ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત. ૧૧૧૫ શ્રેયા શાનને નહિ અતિકમતા હોવાથી સેવાકારો જ્ઞાનને ઓળંગી શકતા નથી જ્ઞાનની હદ બહાર જઇ શકતા નથી, જ્ઞાનમાં જણાઇ જ જાય છે. યાકારરૂપ :અનેકાકારરૂપ. યાકારો પર પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયો કે જેઓ શેય છે. (આ સેવાકારો પરમાર્થ આત્માથી તદ્દન ભિન્ન છે.) (૨) પર પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયો કે જેઓ શેય છે. (આ સેવાકારો પરમાર્થ આત્માથી તદ્દન ભિન્ન છે.) નૈમિત્તિક ભૂત જોયાકારો-જ્ઞાનમાં થતા (જ્ઞાનની અવસ્થારૂપ) શેયાકારો. (આ યાકારોને જ્ઞાનાકારો પણ કહેવામાં આવે છે, કારણ કે જ્ઞાન આ યાકારરૂપે પરિણમે છે. આ સેવાકારો નૈમિત્તિક છે અને પર પદાર્થોનાં દ્રવ્ય-ગુણપર્યાયો તેમનાં નિમિત્ત છે. આ સેવાકારોને આત્મામાં દેખીને સમસ્ત પર પદાર્થો આત્મામાં છે. એમ ઉપચાર કરવામાં આવે છે.) (૩) પદ્રવ્યોના પદાર્થોનાં દ્રવ્ય-ગુણ પર્યાયો કે જેઓ શેય છે. (આ સેવાકારો પરમાર્થે આત્માથી તદ્દન ભિન્ન છે. (૪) પર પદાર્થોના દ્રવ્ય, ગુણ, પર્યાયો કે જે શેય છે. (આ જોયાકારો પરમાર્થે આત્માથી તદ્દન ભિન્ન છે.) (૫) પર પદાર્થોના દ્રવ્ય-ગુણ પર્યાયો કે જેઓ શેય છે. (આણેયાકારો પરમાર્થે આત્માથી તદ્દન ભિન્ન છે.) (૬) પર પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયો કે જેઓ શેય છે. (આ શેયાકારો પરમાર્થે આત્માથી તદ્દન ભિન્ન છે.) યાકારો શાનને અતિક્ષમતા નથી જોયાકારો જ્ઞાનને ઓળંગી શકતા નથી- જ્ઞાનની હદ બહાર જઈ શકતા નથી; જ્ઞાનમાં જણાઈ જ જાય છે. શ્રેયાર્થ પરિણમન સ્વરૂપ જોય પદાર્થરૂપે પરિણમન જેનું લક્ષણ છે. એવી ક્રિયા જ્ઞાનમાંથી ઉદભવતી નથી; તે કર્મને જ અનુભવનાર છે. પ્રથમ તો, સંસારીને નિયમથી ઉદયગત પુલકર્માશો હોય જ છે. હવે તે સંસારી, તે ઉદયગત કર્ભાશોની હયાતીમાં, ચેતતાં-જાણતાં-અનુભવતાં, મોહ-રાગ-દ્વેષમાં પરિણત થવાથી શેય પદાર્થોમાં પરિણમન જેનું લક્ષણ છે. એવી (યાર્થ-પરિણમનસ્વરૂ૫) ક્રિયા સાથે જોડાય છે; અને તેથી જ ક્રિયાફળભૂત બંધને અનુભવે છે. આથી (એમ કહ્યું કે, મોહના ઉદયથી

Loading...

Page Navigation
1 ... 1113 1114 1115 1116 1117