________________
કાળ અને અંતર =તે કાળના પેટાભેદ છે. કાળ સામાન્ય છે, અંતર વિશેષ છે. | ભાવ અને અલ્પબહત્વ=તે ભાવના પેટાભેદ છે. ભાવ સામાન્ય છે, | અલ્પબહત્વ વિશેષ છે. (૧) સત=વસ્તુના અસ્તિત્વને સત કહે છે. (૨) સંખ્યા=વસ્તુના પરિમાણોની ગણતરીને સંખ્યા કહે છે.
ક્ષેત્ર =વસ્તુના વર્તમાનકાળના નિવાસને ક્ષેત્ર છે.
સ્પર્શનઃર્વતના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહે છે. કાળ=વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહે છે. અંતર =વસ્તુના વિરહકાળને અંતર કહે છે. ભાવ=ગુણને અથવા ઔપશમિકક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને ઔદયિક આ પાંચ ભાવોને ભાવ કહે છે. અલ્પબદુત્વ અન્ય પદાર્થની અપેક્ષાથી વસ્તુની હીનતાઅધિકતાના વર્ણનને અલ્પ બહુત કહે છે. અનુયોગ=ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે, તે દરેક અધિકારને અનુયોગ કહે છે. સમ્યજ્ઞાનનો ઉપદેશ આપવા એંર્થ જ પ્રવૃત્ત થયેલો અધિકાર તે
અનુયોગ છે. સુવિહિત પુરૂષ :શાસ્ત્રનો જાણનાર પુરૂષ. સૂરિ ગુરૂ આચાર્ય; તે નિ સિંગ ગ્રહણના ઈચ્છક સંયમીઓ મુમુક્ષુઓને
પ્રવ્રજ્યા-દીક્ષા આપે છે. (૨) સંયમીઓને દીક્ષા આપનાર ગુરૂ આચાર્ય સૂરિ કહેવાય છે. (૩) સંયમીઓને દીક્ષા આપનાર ગુરૂને સૂરિ આચાર્ય
કહેવાય છે. સુચ્છા :ઉત્પાદક. સટિ:ઉત્પત્તિ સુ:અતિશય યુક્તિ. સૌષ્ઠવ શ્રેષ્ઠતા; ઉત્કૃષ્ટતા; સારાપણું; સુંદરતા. સુરુ સારી રીતે
૧૦૭૧ સુષમ :તદ્દન ઊંઘી ગયેલું; અંદર દબાઈ કે છુપાઇને રહેલું; અપ્રગટ સુષમ સમાન જાણે કે સૂઇ ગઇ હોય એવી; પ્રશાંત સુપુષ્ણા બન્ને નાસિકાનો સ્વર સાથે વહેતે. યોગીઓ સુષુણ્ણા નાડી ચાલતાં પ્રભુનું
ધ્યાન ધરે છે. રાગને ઇડા અને દ્વેષને પિંટાલા આધ્યાત્મની અપેક્ષાએ કહેવામાં આવે છે. રાગ અને દ્વેષનો માર્ગ તજીને સમતારૂપ સુષુણાના માર્ગમાં જ્યારે આત્મા આવે છે. ત્યારે બ્રહ્મરન્દ્રમાં (અનુભવજ્ઞાન દશામાં) આત્માની સમાધિનો અનુભવ થાય છે, અને તેથી આત્મસ્વરૂપમાં અનહદતાન અત્યંત હદ વિનાનો, આનંદ રસ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે
અધ્યાત્મ માર્ગની અપેક્ષાએ અર્થ કરી શકાય છે. સ્થિત સારી સ્થિતિવાળુ; આબાદ; દઢ (૨) સારી રીતે-સુખરૂપ સ્થિત, સારી
રીતે સ્થિર રહેલું. સંત વિના અંતની વાતનો અંત પામતો નથી. શ્રીમદ્
રાજચંદ્ર સુસ્થિતપણું સારી સ્થિતિ; આબાદી; દઢપણું સુસ્થિતિ :ઢતા; આબાદી મુસદ્ધ એક બીજા સાથે સારી રીતે સંકળાયેલા, સારી રીતે બંધાયેલા સસ્વર નામ કર્મ જે કર્મના ઉદયથી, સુંદર (મીઠો) સ્વર હોય, તેને સુસ્વર નામ કર્મ
કહે છે. સુસંહત : સુમિલિત; સુગ્રથિત; સારી રીતે ગૂંથાયેલી સુદ :મિત્ર; દોસ્ત; હૃદયનો સાથી. સૂતાં નથી અનુકૂળ લાગતાં નથી. સહાય શોભે; પરિણામ પામે. (૨) સોહવું; શોભા ધારણ કરવી; રૂડું દેખાવું ;
શોભવું સુહાવું અનુકૂળ લાગવું સુહાવતું શોભવું; સોહામણું ; અરગવું સો :સિધ્ધ પરમાત્મા