________________
રહ્યા છે. અને જેની પરિણતિ રાગાદિરૂ૫ પરિણમી રહી છે, તે મિથ્યાદષ્ટિ જીવોને, અશુદ્ધ જીવ
મિશ્રજીવ - જે જીવના સમ્યકત્વાદિ ગુણોની કેટલીક શકિત, શુદ્ધ થઇ છે અથવા તેમાં પણ કાંઇક મલિનતા રહી ગઇ છે, અર્થાત્ કોઇ જ્ઞાનાદિ ગુણોની કેટલીક શકિત શુદ્ધ થઇ છે, બીજી બધી અશુદ્ધ રહી છે, કેટલાક ગુણ અશુદ્ધ થઇ રહ્યા છે, એવી તો ગુણોની દશા થઇ છે, અને જેની પરિણતિ શુદ્ધા શુદ્ધરૂપ પરિણમે છે, તે જીવ શુદ્ધા શુદ્ધ સ્વરૂપ મિશ્ર કહીએ. આ રીતે જીવ નામનું
તન્ય ત્રણ પ્રકારે છે. (૨) અજીવતત્ત્વ - જે ચેતનાગુણ રહિત, તે પુદ્ગલ, ધર્મ
અધર્મ, આકાશ અને કાળરૂપ (કાલાણુરૂપ) પાંચ પ્રકારે છે.
૧૦૩૫ ૩. સ્થૂલ સૂક્ષ્મ-આતાપ (તડકો), ચાંદની,
અંધકારાદિ, આંખથી દેખાય પણ પકડી શકાય નહિ. તેને સ્થૂલ સૂક્ષ્મ કહીએ. સૂક્ષ્મ સ્થૂલ- જે શબ્દ, ગંધાદિ આંખથી ન દેખાય, પણ અન્ય ઇન્દ્રિયથી, જણાય તેને સૂક્ષ્મ-સ્થૂલ કહીએ. સૂક્ષ્મ –જે ઘણા પરમાણુનો અંધ છે, પણ ઇન્દ્રિગમ્ય નથી, તેને સૂક્ષ્મ કહીએ. સૂક્ષ્મ સૂક્ષ્મ - અતિ સૂક્ષ્મ સ્કંધ અથવા પરમાણુને સૂક્ષ્મ-સૂક્ષ્મ કહીએ. આ રીતે આ લોકમાં ઘણો ફેલાવો, આ પુદ્ગલ
દ્રવ્યનો છે. ધર્મ દ્રવ્ય = જીવ અને પુલોને ગતિ કરવામાં, સહકારી ગુણ સંયુકત (નિમિત્તરૂ૫) લોકપ્રમાણ, એક દ્રવ્ય છે. અધર્મદ્રવ્ય = જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહકારી, ગુણ સંયુકત (નિમિત્તરૂ૫) લોકપ્રમાણ, એક દ્રવ્ય છે. આકાશ દ્રવ્ય = સર્વ દ્રવ્યોને અવગાહન હેતુ, લક્ષણ સંયુકત (અવકાશ આપવો) લોકાલોક પ્રમાણ, એક દ્રવ્ય છે. જ્યાં સર્વ દદ્રવ્યોને પ્રાપ્ત થાય, તેને લોક અને જ્યાં કેવળ એક આકાશ જ છે, તેને અલોક કહીએ, બન્નેની સત્તા જુદી નથી.
તેથી એક દ્રવ્ય છે. (૫) કાળ દ્રવ્ય = સર્વ દ્રવ્યોને વર્તના હેતુ લક્ષણ,
સંયુકત લોકના એકેક પ્રદેશ ઉપર સ્થિત, એકેક
તેમાં
(૧) પગલદ્રવ્ય - સ્પર્શ રસ, ગંધ, વર્ણસંયુકત અણુ અને સ્કંધના ભેદથી બે પ્રકારે છે. તેમાં જે એકાકી - અવિભાગી પરમાણુ, તેને અણુ કહીએ. અનેક અણુ મળીને સ્કંધ થાય છે, તેને સ્કંધ કહીએ. અથવા પુદ્ગલદ્રવ્યના છ ભેદ છે. ૧. સ્થૂલ પૂલ - કાઝ-પાષાણ આદિ જે
છેદાયા - ભેદાયા પછી, મળે નહિ, તેને ભૂલ સ્થલ પુદ્ગલ કહીએ. પૂલ - જે મળ-દૂધ-તેલ આદિ દ્રવ્ય પદાર્થોની જેમ ભિન્ન ભિન્ન થવા છતાં, ફરી તુરતજ મળી શકે, તેને સ્થૂલ કહીએ.