________________
સાત કરે છે. પ્રત્યક્ષ જાણે છે. શોષ :અપેક્ષાવાળું; સ્વતંત્ર હસ્તી ન ધરાવનારૂં પણ બીજા કશા પર આધાર
રાખનારૂં. સાતુ :પ્રત્યક્ષ (૨) અસાક્ષાત્ = પ્રત્યક્ષ - પરોક્ષ. (૨) સ્વભાવ શક્તિમાં હતો
તે પર્યાયમાં પ્રગટ થયો; અનુભવમાં આવ્યો. સાત કરે છે :પ્રત્યક્ષ જાણે છે સાાત કરવું પ્રત્યક્ષ જાણવું. સાકાર કરવો :પ્રત્યક્ષ જાણવું સા:જ્ઞાતા, ટી. સાડીભાવે :દૃષ્ટાભાવે. સિધુ ભગવાનના આઠ ગુણો સખ્યત્વ, દર્શન, જ્ઞાન, અગુરુલઘુ, અવગાહના,
સૂમત્વ, વીર્ય અને અવ્યાબાધ આ આઠ ગુણોનો સિધ્ધને આધાર છે. સિદ્ધ સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ અરિહંતદેવ સિદ્ધ છે. એમ ભગવાન, આત્મા
સિદ્ધ સ્વરૂપ છે. “તું છો સિદ્ધ સ્વરૂપ” (૨) પ્રગટ (૩) જેણે સિદિઅદનેદોષો-વિકો તથા આવરણોના અભાવરૂપ સ્વાત્મોપલબ્ધિને પ્રપ્ત કરી લીધી છે તેને સિદ્ધ કહે છે. (૪) સર્વજ્ઞ પરમાત્મા. (૫) આઠ ગુણો સહિત તથા આઠ કર્મો અને શરીર રહિત પરમેઠી. (૬) સફળ; રામબાગ; અમોઘ; અચૂક (ગુરૂનો ઉપદેશ સિદ્ધ-સફળ-રામબાણ છે.) (૭) પ્રત્યેક સિદ્ધ ભગવાન છે વિશેષણોથી વિશિષ્ટ છે. (૧) વિવિક્ત = વિશેષણ પ્રમુખ અને ગૂઢ-ગંભીર છે. સર્વ પ્રકારના
મિશ્રણ-ભેળસેળ એ સંબંધથી રહિત શુદ્ધ અને સ્વચ્છ આત્માનું ઘોતક છે. વિકલ્મષ = વિશેષણ રાગ-દ્વેષ-કામ-ક્રોધ-માન-માયા-લોભાદિ વિકારો મળોના અભાવનું સૂચક છે. અને આ રીતે સિદ્ધાત્માની તે શુતાને સ્પષ્ટ કરે છે. બુદ્ધ :- વિશેષણ તે મળ રહિત શુદ્ધ આત્માને જ્ઞાનરૂપે પ્રગટ કરે છે કે જે મળના અભાવનું ફળ છે. જ્ઞાનથી ભિન્ન શુદ્ધ આત્માનું
૧૦૫૦ કોઈ બીજું રૂપ નથી. તેથી જ આત્માને જ્ઞાન અને જ્ઞાન પ્રમાણ કહેવામાં આવ્યો છે. અવ્યય =વિશેષણ અય્યતનું વાચક છે અને એવાત બતાવે છે કે તે સિદ્ધાત્મા પોતાના આ શુદ્ધ-બુદ્ધ સ્વરૂપથી કદી ચુત થતા નથી. સિદ્ધ પર્યાયને છોડી ભવ અને અવતાર ધારણાદિ રૂપે કદી સંસારી બનતા નથી. અને તેમાં કદી કોઈ વિક્રિયા પણ ઉત્પન્ન થતી નથી. ધ્રુવ = વિશેષણ એ વાત પ્રગટ કરે છે કે સિદ્ધનો આત્મા સદા સ્થિર રહે છે. કદી તેનો અભાવ થતો નથી. સ્વભાવમય = વિશેષણ સિદ્ધાત્માના ઉપર કહેલ સર્વરૂપ તે તેનો (સિદ્ધનો) સ્વભાવ છે એમ પ્રગટ કરે છે. કે જે રૂપ કર્મમળના સંબંધથી ઢંકાઈ રહ્યું હતું અને જેને સિદ્ધ કરીને જ આ આત્મા સિદ્ધિને પ્રાપ્ત સિદ્ધાત્મા બને છે. તેથી જ સિદ્ધિનું સક્ષણ
સ્વામોપલબ્ધિ કહેવામાં આવ્યું છે. સિદ્ધ કરીને સાધીને. (આત્માને ધર્મરૂપ બનાવવાનું જે કાર્ય સાધવાનું હતું તે
કાર્યને, મહા પુરૂષાર્થ કરીને શુદ્ધોપયોગ વડે આચાર્ય ભગવાને સાધ્યું.) સિદ્ધ ગતિ સંસારની ચારે ગતિથી વિલક્ષણ (વિપરીત લક્ષણ) એવી પંચમગતિ,
અર્થાત્ મોક્ષગતિ સિદ્ધ છે:નિર્બાધ છે. સિદ્ધપરમાત્માના આઠ ગુણ : (૧) શુદ્ધ આત્માદિ પદાર્થોમાં વિપરીત શ્રદ્ધાન રહિત જે આત્મ પરિણતિ થાય
છે તે શ્રાયિક સમ્યકત્વ છે. (૨) ત્રણ લોક અને ત્રણકાલના સમસ્ત પદાર્થોને એક જ સમયમાં પુગપદ
વિશેષરૂપે જાણે છે તે કેવલજ્ઞાન છે. (૩) સમસ્ત પદાર્થોને કેવલદષ્ટિથી એક જ સમયમાં જે દેખે છે તે કેવલદર્શન છે.
અનંત શેયોને જાણવાની શક્તિ તે અનંતવીર્ય છે. (૫) અતીન્દ્રિય જ્ઞાનના વિષયરૂપ મત્વ છે.