________________
અંદરમાં નિજ ભગવાન આત્મા છે એને જાણીને અંતર-એકાગ્ર થવું, તને | અનુભવવો, તેમાં લીન રહેવું તે ધર્મ છે, મોક્ષનો માર્ગ છે; ને તેનું ફળ મુક્તિ
છે જેનો પોતે જ નાથ છે. આવી અલૌકિક વાત છે. સનાથતા જ્યાં સમાધિ છે ત્યાં સનાથતા છે. અનિધન :જેનો અંત છે તે; નાશવાન (૨) મૃત્યુવાળા; મૃત્યુસહિત. નિધન =
મૃત્યુ જેનો અંત છે. ૩) જેનો અંત છે એવા મૂર્ત ઈન્દ્રિયોવાળા અને આત્માથી વિરૂદ્ધ જાતિવાળા નરનારકાદિ વિભાવ વ્યંજન પર્યાય-શરીર
પર્યાય તેનો વિનાશ થાય તેને મૃત્યુ કહેવામાં આવે છે. સપા : પદક્ષ; સ્વ૫ક્ષા; અનુકૂળ. સાત સાત. સંપર્યય :પર્યાય સહિત. સંપતિપણા :પ્રતિપક્ષ અર્થાત વિરોધી સહિત (મૂર્ત ઇન્દ્રિયજ જ્ઞાન તેના પ્રતિપક્ષ
અજ્ઞાન સહિત જ હોય છે અને મૂર્તિ ઇન્દ્રિય જ સુખ તેના પ્રતિપક્ષભૂત દુઃખ સહિત જ હોય છે.) (૨) પ્રતિપક્ષ સહિત. વિરોધ સહિત. મહાસત્તા અને અવાન્તર સત્તા પરસ્પર વિરોધી છે. (૩) પ્રતિપક્ષ સહિત; વિપક્ષ
સહિત; વિરુધ્ધ પક્ષ સહિત સંદેશ :શૂલ; મૂર્ત સબળાઈ દઢતા; બળવત્તા; મજબૂતી. સમં એક સાથે (૨) અક્રમે; યુગપદ. (૩) અક્રમે; પુગપ,
સંરભુ કોઇ પણ વિકારી કાર્ય કરવાનો નિર્ણય-સંકલ્પ કરવો તેને સંરમ્ભ કહેવાય
છે.(સંકલ્પ બે પ્રકારનાં છે. ૧ મિથ્યાત્વરૂપ સંકલ્પ, ૨ અસ્થિરતારૂપ સંકલ્પ) સર્વ સ્વ અને પર; પોતે અને આખું જગત-જગતના સર્વ પદાર્થો. સર્વ અવલોકન :સંપૂર્ણ અવલોકન સર્વ આરંભથી ઉદ્યમથી. સર્વ ગુણાંશ ને સમકિત આત્મામાં જેટલા ગુણો છે તે બધાનો એક અંશ વ્યક્ત
થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય :અનાદિ કાળનું અજ્ઞાન ટાળી, એક
સમયમાં સમજી શકે તેવી તાકાત દરેક જીવમાં, દરેક સમયે છે. પણ તે પ્રગટ
કરવા માટે પૂર્વનો માનેલો, ઊંધો આગ્રહ છોડી દેવો જોઈએ. સર્વ તરફથી સર્વ આત્મપ્રદેશથી સર્વ તસ્કથી સમરસપણે સમુદ્ધ છે :સર્વ આત્મપ્રદેશોથી સમાનપણે જાણે છે. સર્વ દ્રવ્યોમાં વ્યાપક સર્વ દ્રવ્યોને જાણનાર. સર્વ પ્રકાશાનાવરણના થાયને લીધે સર્વ પ્રકારના પર્દાર્થોને જાણનાર જ્ઞાનને
આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે. સર્વ પુરુષાર્થમાં સારભુત ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરૂષ અર્થોમાં (પુરૂષ
પ્રયોજનોમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ તાત્ત્વિક) પુરૂષ-અર્થ છે. સર્વ ભાવ અતીત-અનાગત-વર્તમાન પર્યાય સહિત અનંત ગુણે વિરાજમાન
જેટલા જીવાદિ પદાર્થ. સર્વ ભાવાન્તરછિદે પોતાના ભાવથી, અનેરા સર્વ જીવ-અજીવ (ચરાચર) ગતિ
કરનાર, અને ગતિસ્થ (સ્થિત રહેનાર) સર્વ પદાર્થોને સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વ વિશેષો સહિત, એક જ સમયમાં જાણનારો છે. આ પર્યાયના પૂર્ણ સામર્થ્યની વાત છે. પોતાના ભાવને તો સ્વાનુભૂતિથી જાણે, પણ ભાવાન્તર કહેતાં બીજાના ભાવોને પણ સંપૂર્ણ જાણનાર છે. પોતાથી અનેરા બધા ભાવો, એટલે કે સર્વક્ષેત્ર સંબંધી અને સર્વકાળ સંબંધી બધા જીવ અજીવ પદાર્થોને, સર્વ વિશેષો સહિત એટલે કે એકેક દ્રવ્યના બધા ગુણો
સઉપયોગી જ્ઞાતાદષ્ટાપણું. સમસ્ત દાહ હેતુક સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા. સૂરલ :નિખાલસ સ્વભાવનું; નિષ્કપટી, કપટ વિનાનું સરલતા નિર્માનપણું; પોતાના દોષ દેખી તે ટાળવા. સરળ :સુગમ; સહેલું; સુસ્પષ્ટા સરસ; સુંદર. સરંભ :વિષય વગેરેની તીવ્ર અભિલાષા.