________________
પ્રમાણથી તેમાં વિરોધ ન આવે તેવું હોય, વસ્તુનું સ્વરૂપ જેવું હોય તેવો | ઉપદેશ જેમાં હોય, સર્વ જીવોને હિતકારી હોય, તથા કુમાર્ગનો નિષેધ કરનાર
હોય. આ છે વિશેષણે યુક્ત હોય તે સાચાં શાસ્ત્ર છે. સન્મુખ :પરમ તૃતિ; પરમ શાંતિ; પરમ આનંદ સત્સંગ :ઉત્તમનો સહવાસ. (૨) સમયથી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ (૩)
સમયથી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગ. (૪) પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા (પરમ સતમાં શ્રધ્ધાન) જેવી છે, તેવી યોગ્યતા ધરાવનાર પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. (અર્થાત્ મનમેળાપી સંગ કૃપાળુદેવમાં એકલક્ષપૂર્વકની શ્રધ્ધા છે તેવાનો સંગ; અર્થાત્ સ્ટીમરમાં પૂ.પરમ પુરુષના પરમસંગમાં પહોંચવાની નાવ) મોટા પુરુષના સંગમાં એટલે ચરણમાંવીતરાગ પુરુ ના યોગમાં તે પરમ સત્સંગ છે.) (૫) સદબોધ (૬) (સમયથી પુરુષોનો, સમગુણી પુરષોનો યોગ) માં સત્નો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષોના વચનોનું પરિચર્યન કરવું છે. જેમાંથી કાળે કરીને સત્ની પ્રાપ્તિ થાય છે. (૭) સમવયી પુરૂષોનો, સમગુણી પુરૂષોનો યોગમાં સતનો જેને સાક્ષાત્કારી પુરૂષોનાં વચનોનું પરિચર્યન કરવું, કે જેમાંથી કાળે કરીને સની
પ્રાપ્તિ થાય છે. સત્સંગમાં સ્થિરતા ન રહેવાનાં કારણો :મિથ્યા આગ્રહ, સ્વચ્છંદતા, ઇન્દ્રિયવિષય
અને પ્રમાદ કે વિકથાદિ સત્યવરૂપ સ્વત- સિદ્ધ, અનાદિ નિધન, સ્વસહાય અને નિર્વિકલ્પ સ્વરૂપ જ
વસ્તુને સમજવી. સથર્યો સરળ; અપલક્ષણ વિનાનો. સદ આશરણ શરીરાદિ પરચીજ તું નહિ, તું એમાં નહિ ને એ તારામાં નહિ. અરે
! આ તારી અવસ્થા જે ક્ષણે ક્ષણે બદલાય છે, તે પણ તું નહિ, એવી આનંદનો નાથ સચ્ચિદાનંદ સ્વરૂપ તું ભગવાન છો. તેને દષ્ટિમાં લઈ, તેમાં જ લીન થઈ રહેતાં જે આનંદ અને શાંતિ પ્રગટે, તે સદઆચરણ છે. અંદર સત્ ત્રિકાળી પ્રભુ છે તેનું આચરણ તે સદઆચરણ છે. બાકી તો બધું સંસાર ખાતે છે.
સએશન સદાચરણ સદગર મિથ્યાત્વ ગ્રંથિ જેની છેદાઇ છે તે સદગુરુ એટલે નિગ્રંથ (૨) આત્મજ્ઞાની,
સ્વરૂપ સ્થિત; ઈચ્છારહિત, સમદર્શી ઉદયાધીન વિચરનાર, અપૂર્વ વાણી
પ્રકાશનાર, પરમ શ્રત એવા સદ્ગુરૂ છે. સદ્ગગમે સદ્ગુરૂ દ્વારા પ્રાપ્ત ગમથી-સમજણથી. સદગુરના બોધને લાયક જીવ કોણ?:
(૧) જેને મોક્ષની વાત, (૨) પંચમહાવિદેહની વાતો, (૩) સાધક દશાના પુરુષાર્થના ન્યાય, (૪) સર્વજ્ઞના ન્યાય તથા
(૫) નિગોદ અને સિધ્ધની સ્થિતિ તે વિષે જાણવા રુચિ હોય. સદુહણા શુદ્ધ શ્રદ્ધા; સંત શ્રદ્ધા. સદણ :સરખાપણું; એકરૂપપણું. સહાય :સમાધાન સદભૂત વિદ્યમાન (૨) આત્મા અખંડ જ્ઞાન સ્વરૂપે તેમાં આત્માનું જ્ઞાન રાગને
જાણે, પરને જાણે એમ કહેતાં તે જ્ઞાન પોતાનું હોવાથી સભૂત છે. (૩)
આત્મભૂત. સાદભત વ્યવહાર મોક્ષમાર્ગ. (૨) ઉપચાર, જાણવું. પોતાનામાં છે માટે સદ્ભુત,
અને ખરેખર તો પોતાને જાણે છતાં રાગને જાણે છે, એમ કહેવું, તે ઉપચાર છે. (૩) બે ભેદ છે
(૧) ઉપચરિત સદભૂત (૨) અનુપચરિત સદભૂત સદભૂત વ્યવહાર પ્રાણ :ત્રિકાળ શુધ્ધ જીવની દ્રષ્ટિ-રુચિ, એનું જ જ્ઞાન અને એમાં
જ એકપણે રમણતા કરવી એ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ આત્માનો
સદભૂતવ્યવહાર પ્રાણ છે. એ સ્વ સમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે. સદભાવ હયાતી; સ્વભાવ (૨) સારો ભાવ; સારી લાગણી; સાચી સ્નેહની
લાગણી; હયાતી; ભાવની હયાતી; ભાવની હાજરી; આશ્રયભાવ; આધાર. (૩) સંભવ. (૪) અસ્તિત્વ. (૫) સારો ભાવ, સારી લાગણી,