________________
સમયતરાસંસ્થાન આદિ :સમચતુરસ્રસંસ્થાન, ન્યગ્રોદ્યપરિમંડળ, સ્વાતિ, કુબ્જક, વામન અથવા હુંડક સંસ્થાન એ બધા જે શરીરના આકારો છે તે પણ પદ્ગલમય પરિણામ છે. તે બધો જડનો આકાર છે. નામકર્મનો ઉદય નિમિત્ત છે માટે થાય છે એમ નથી. અહા! ગજબ વાત છે./ અંદર પુણ્યનો ઉદય છે માટે પૈસા આવે છે એમ નથી, કારણ ઉદયના પરિણામ ભિન્ન છે અને જે પૈસા આવે છે એની પરિણતિ ભિન્ન છે. માટે કર્મને લઇને પૈસા આવે છે એ વાત યર્થાથ નથી. સાતાના ઉદયને લઇને અનુકૂળ સંજોગો મળે છે એમ કહેવું એ પણ કથનમાત્ર છે, વસ્તુસ્વરૂપ એમ નથી. તેવી રીતે અસાતાના ઉદયને લઇને શરીરમાં રોગ થાય છે તે પણ નિમિત્તનું કથન છે. બાકી તો શરીરના પરમાણુઓને રોગરૂપે પરિણામવાનો કાળ હોવાથી રોગરૂપે પરિણમે છે. આત્માને લઇને તેમાં કાંઇ થાય છે એમ તો નથી, પણ પૂર્વે જે શુભાશુભભાવ કરેલા ત્યારે જે કર્મ બંધાયાં હતાં તે કર્મને લઇને એમાં કાંઇ થાય છે એમ પણ નથી.
સભ્ય-જી :વખતનો ખ્યાલ ધરાવનારું કયારે શું કરવું જોઇએ એ વિશેનું) સિધ્ધાંતના જાણકાર.
સમ્યજ્ઞાનનું મૂળ આનંદ (સંતોષ) ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ, એ સમ્યગ્યજ્ઞાનનું ફળ છે.
સમર્થ :બળવાન; શક્તિમાન; પ્રબળ.
સમર્થિત કરવું :પ્રમાણિત કરવું.
સમયૅક સમર્પણ કરનાર; યોગ્ય; ઉચિત; બરોબર બંધ બંસતું સમરસપણે :સમાનપણે.
સમરસી ભાવ ઃએક સરખા રસના ભાવવાળું. (૨) એક સરખા રસવાળો ભાવ. (૩) સમતા ભાવ. શુભ-અશુભ, મન, વચન, તથા કાયાના વ્યાપાર તજી ભેદ વિજ્ઞાનરૂપ આત્માજ્ઞાનકળાથી સ્વસ્વરૂપમં એકાગ્ર થઈ બ્રહ્મપદનું ધ્યાન કરે છે તે સમતાભાવ છે. સમતાનું લક્ષણ એ છે કે જેને ઈન્દ્રી કેનાના જેતું બન્નેમાં સમાન ભાવ છે. ચિન્તામણિ રત્ન કે કંકરમાં એક સરખો ભાવ છે
૯૮૭
એટલે કે ઈષ્ટ-અનિષ્ટ કે રાગદ્વેષ ભાવ નથી. (૪) વીતરાગી પર્યાય (૫)
સમતાભાવ.
સવેત સમવાયવાળું; તાદાત્મયપૂર્વક જોડાયેલું; એકમેક સમવૃતિ :પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા સમવતીપણું સહવૃત્તિપણું; સાથે રહેવાપણું; સમવાયપણું
સમવર્તિત્વ સમવર્તીપણું; અનાદિ અનંત સહવૃત્તિ; દ્રવ્ય અને ગુણોનો આવો સમવાય (અનાદિ-અનંત તાદાત્મ્યમય સહવૃત્તિ) હોવાથી તેમને અયુતસિધ્ધિ છે, કદીયે પૃથકપણું નથી.
સમવર્તિતા ઃઅનાદિ અનંત સહવૃત્તિ
સુક્ષ્મવસ્થાન :સ્થિરપણે-દ્દઢપણે રહેવું તેઃ દ્દઢપણે ટકવું તે. સમવસ્થિત જેમ છે તેમ; એકાકાર.
સુવાગાત્મક સમુદાયસ્વરૂપ
સમવાદ :સમભાવપૂર્વક નિરૂપણ (૨) સમ એટલે મધ્યસ્થ અર્થાત્ રાગ દ્વેષથી વિકૃત નહિ બનેલો, વાદ એટલે વર્ણ (અક્ષર) પદ (શબ્દ) અને વાક્યના સમૂહવાળો પાઠ
સવાય સ્વભાવ, નિયત, કાળ, પુરુષાર્થ અને નિમિત્ત એમ પાંચ સમવાય હોય જ છે. કાર્યસિધ્ધિમાં પાંચેય સમવાય હોય છે. (૨) સંયોગ, અનાદિ-અનંત તાદાતમ્યમય સહવૃત્તિ, સંબંધ (૩) સમ્યક્બોધ, સ+અવાય, સમ્યવાય, સમ્યક્શાન, જથ્થો, સમૂહ (૪) સંયોગ (૫) સંબંધ (૬) કારણનું કાર્યમાં નિત્ય સંબંધે રહેવું એ; નિત્યસંબંધ (૭) મેળાપ; એકઠાપણું; સંબંધ (૮) પંચાસ્તિકાયનો સમ્યકૂબોધ અથવા સમૂહ (૯) કારણનું કાર્યમાં નિત્ય સંબંધે રહેવું એ. નિત્યસંબંધ સમૂહ; સમુદાય; મંડળ (૧૦) સમ+આવાય; સમ્યવાય=સમ્યજ્ઞાન : (૧૧) જથ્થો; સમૂહ (૧૨) ભિન્ન ભિન્ન પદાર્થોના ઘનિષ્ટ નિત્ય સંબંધને સમવાય સંબંધ કહે છે. (૧૩) મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ હોય ત્યારે પાંચે સમવાય એક સાથે જ છે. (૧૪) કારણનું કાર્યમાં નિત્ય સંબંધે રહેવું એ. ક્નત્ય સંબંધ, સહચાર (૧૫) ક્રમબદ્ધપણું, અકર્તાપણું અને જ્ઞાતાપણું, આમાં નિયતિવાદ છે.