________________
પદાર્થ અને મારો આત્મા ત્રણે કાળ જુદા છે. મારે અને પર પદાર્થને ત્રણ કાળમાં મેળ નથી એવું ભાન-સમજણ નું નામ વિવેક છે. (૧૦) પરથી જુદાપણાનું સાચું જ્ઞાન, કર્મથી, મનથી,વાણીથી, શરીરથી અને શુભશુભ પરિણામથી આત્માનું જંદુ ભાન, પરપદાર્થ અને મારો આત્મા ત્રણે કાળ જુદા છે. મારે અને પર પદાર્થને ત્રણ કાળમાં મેળ નથી એમ જાણવું ને
માનવું તે વિવેક છે. વિવેક જયોતિ :પરમ ભેદવિજ્ઞાનનો પ્રકાશ (૨) ભેદવિજ્ઞાનનો પ્રકાશ (૩)
ભેદજ્ઞાન વિવેકજયોતિ જેમને પ્રગટ થઈ છે:૫રમ ભેદવિજ્ઞાનનો પ્રકાશ જેમને ઉત્પન્ન થયો
વિવિકત વિવેકથી જુદા (અર્થાત્ હેય અને ઉપાદેયનો વિવેક કરીને વ્યવહાર ઉપાદેય
તરીકે જાણેલા) (જેણે અનાદિ અજ્ઞાનનો નાશ કરીને શુદ્ધિનો અંશ પ્રગટ કર્યો છે એવા વ્યવહાર મોક્ષમાર્ગ (સવિકલ્પ) જીવને નિશંકતા-નિઃકાંક્ષા
નિર્વિચિકિત્સાદિ (૨) શુદ્ધ, એકલું, અલગ, ભિન્ન વિવકત શય્યાસન નિર્દોષ એકાન્ત સ્થાનમાં પ્રમાદ રહિત સૂવા બેસવાની વૃત્તિને
વિવિકત શવ્યાસન કહે છે. વિવકત શૈયાસન તપ જે મુનિ રાગદ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેન છોડે છે,
સદાય પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે, તથા નિર્વષય અર્થાત્ ઇનિદ્રય વિષયોથી વિરકત થાય છે તે મુનિને, આ પાંચમું વિવિકત શૈયાસન તપ
ઉત્કૃષ્ટ થાય છે. ભાવાર્થ : બેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે શૈયા છે. તથા
આદિ' શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ ત્રણે એવાં હોય કે જ્યાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને, વીતરાગતા વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસે, સૂવે, કારણકે મુનિજનોને તો પોતાનું સ્વરૂપ સાધવું
છે, પણ ઇન્સિય વિષય સેવવા નથી, માટે એકાન્તસ્થાન કહ્યું છે. અર્થ : જે મહામુનિ પૂજાફાદિમાં તો નિરપેક્ષ છે, અર્થાત્ પોતાનાં પૂજા-મહાભ્ય
આદિને ઇચ્છતા નથી, સંસાર-દેહ-ભોગથી વિરકત છે, સ્વાધ્યાય ધ્યાનાદિ
અંતરંગતપમાં પ્રવીણ છે, અર્થાત્ ધ્યાન-અપ્રયયનનો નિરંતર અભ્યાસ રાખે છે, ઉપરામશીલ અર્થાત્ મંદકષાયરૂપ શાંતપરિણામ યુકત છે, એવા મહામુનિ મસાણભૂમિમાં, ગહન વનમાં, જ્યાં લોકની આવ-જાવ ન હોય, એવા નિર્જન સ્થાનમાં, મહા ભયાનક ગહન વનમાં તથા અળ્યું પણ એવા એકાન્ત
સ્થાનમાં રહે છે. જેને નિશ્ચયથી આ વિવિકત શૈયાસનતા હોય છે. ભાવાર્થ : મહામુનિ વિવિકત શૈયાસન તપ કહે છે, ત્યાં એવા એકાન્ત સ્થાનમાં
તેઓ સૂવે-બેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા કોઇપણ પદાર્થો ન હોય, એવાં સૂનાં ઘર, ગિરિ ગુફા, વૃક્ષનાં કોતર, ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન-વસ્તિકાદિક, દેવમંદિર, તથા મસાણભૂમિ ઇયિાદિ એકાન્ત સ્થાન હોય ત્યાં, ધ્યાન અપ્રયયન કરે છે, કારણકે તેમનો દેહથી તો નિર્મમમત્વ છે. વષયોથી વિરકત છે અને પોતાના આત્મસ્વરૂપમાં અનુરકત છે. એવા મુનિ
વિવિકત શૈયાસન તપ સંયુકત છે. વિવેકરૂ૫ :ભેદજ્ઞાનરૂપ વિવેકરૂપ ભેદવિજ્ઞાન સકલ વિભાવ ભાવોનો ત્યાગ વિવેકવાળો ભેદજ્ઞાનવાળો. વિવશ :વિવેચન, છણાવટ વિવત :કહેવા ધારેલા વિવહિત કહેવા દારેલો, જે કહેવા ઈચ્છા કરવામાં આવી હોય તેવું. (૨) કહેવા
ધોરણે (૩) (કહેવા ધારેલા) ધર્મને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત (નહિ કહેવા ધારેલા) ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ
કરવાથી સમભંગી પ્રગટ થાય છે. (૪) કહેવા ધારેલો વિવણિત-અવિવણિત વિધિનિષેધ વડે પ્રગટ થતી સમભંગી (કહેવા ધારેલા) ધર્મને
મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરવાથી અને અવિવક્ષિત (નહિ કહેવા ધારેલા)
ધર્મને ગૌણ કરીને તેનો નિષેધ કરવાથી સમભંગી પ્રગટ થાય છે. વિવશોદ :કથનભેદ વિવર્તિઃપૂર્ણપણે વિરકત