________________
શુદ્ધોપયોગી શુદ્ધોપયોગી શ્રમણ નિરાસવ છે. (૨) જેમ નિજ શદ્ધિ આત્માદિ
પદાર્થોને અને સૂત્રોને સારી રીતે દાયાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અર્થાત્ રાગરહિત છે અને જેમને સુધ-દુઃખ સમાન છે, એવા
શ્રમણને (મુનિવરને) શુદ્ધોપયોગી કહેવામાં આવ્યા છે. સ્કોપયોગી આત્માનું સ્વરૂપ શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું (કેવળી
ભગવંતોનું અને સિધ્ધ ભગવંતોનું સુખ અતિશય, આત્મોત્પન્ન, અતીનિદ્રય(વિષયાતીત), અનુપમ,(ઉપમા વિનાનું), અનંત(અવિનાશી)
અને અવિચ્છિન્ન(અતૂટક) છે. શુદ્ધ આત્મા સ્વભાવથી અભિન્ન અને પરભાવોથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ
છે. પોતાના ગુણ-પર્યાયોથી અભિન્ન અને શરીર, કર્મ આદિ પર દ્રવ્ય અને એના ભાવોથી ભિન્ન આત્મા છે એનું નામ શુદ્ધ છે, પણ સંસારી આત્માને
શુદ્ધ સિદ્ધ સમાન માનવો એવો શુદ્ધ શબ્દનો અર્થ નથી. શુદ્ધ ઉપયોગ :સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન-સમ્મચારિત્ર છે. શુદ્ધ નિર્મળ, રાગાદિથી રહિત (૨) વિકાર રહિત, નિર્મળ (૩) કષાય રહિત
પરિણામ શુદ્ધ છે. (૪) પવિત્ર દ્ધ આત્મતત્વની ઉપલબ્ધિની સિદ્ધિનને માટે શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવા માટે
શુદ્ધ દ્રવ્ય :અહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધ દ્રવ્ય અર્થાત્ શુદ્ધ પર્યાય પરિણત દ્રવ્ય
છે, એટલે કે એકલા દ્રવ્યનો સુપર નિમિત્ત વિનાનો) શુદ્ધ પર્યાય છે, જેમ કે
નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય પરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે. શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય છે :નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને
દર્શાવતો હોવાથી તેને શુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે અને વ્યવહારનય પર દ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધ-દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અહીં શુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું અને અશુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય
દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું. શુદ્ધદ્રવ્યાર્થિકનય શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવ, નિશ્ચયનય. શુદ્ધ દ્રવ્યના નિરુપણસ્વરૂપ નિશ્ચયનય નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને
દર્શાવેલો હોવાથી તેને શુદ્ધદ્રવ્યનું કથન કરનાર કહ્યો છે, અને વ્યવહારના પર દ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અહીં શુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાએ જાણવું અને અશુદ્ધ દ્રવ્યનું કથન એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં આરોપવાની અપેક્ષાએ જાણવું.
શુદ્ધનય -નિશ્ચયનય ઉપાદેય છે અને વ્યવહારનય છે. પ્રશ્નઃ-દ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય હોવા છતાં, અહીં રાગપરિણામના
ગ્રહણ ત્યાગરૂપ પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો
શુદ્ધ આત્મતત્વનો માર્ગ મોક્ષનો માર્ગ (૨) મોક્ષમાર્ગ શુદ્ધ આત્મસ્વભાવ કેવળ જ્ઞાન શુદ્ધ ઉપયોગી જીવ શુદ્ધોપયોગી જીવ ક્ષણે ક્ષણે અત્યંત શુદ્ધિ પ્રાપ્ત કરતો જાય
છે, અને એ રીતે મોહનો ક્ષય કરી નિર્વિકાર ચેતનવાળો થઈને, બારમા ગુણસ્થાનના છેલ્લા સમયે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો યુગપદ્ શ્રય કરી સર્વ શેયોને જાણનારા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ રીતે શુદ્ધોપયોગથી જ શુદ્ધાત્મ સ્વભાવનો લાભ થાય છે.
પ્રવચનસાર-ગાથા-૧૫ શુદ્ધ ચેતના જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ શુદ્ધ તત્ત્વ:શુદ્ધાત્મતત્ત્વ (૨) શુદ્ધ આત્મતત્ત્વ
ઉત્તર:- રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગ પરિણામનો
કરનાર પણ આત્મા જ છે. અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે.-આવા યથાર્થ જ્ઞાનની અંદર દ્રવ્ય સામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે. જો વિશેષોનું બરાબર યથાર્થ જ્ઞાન હોય તો એ વિશેષોને કરનાર સામાન્યનું જ્ઞાન હોવું જ જોઈએ. દ્રવ્યસામાન્યના જ્ઞાન વિના પર્યાયોનું યથાર્થ જ્ઞાન હોઈ શકે જ નહિ માટે ઉપરોકત નિશ્ચયનયમાં દ્રવ્ય સામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય