________________
થસ્થાન પતિત ષટ્રસ્થાનોમાં પડતી-ષટ્રસ્થાનોમાં સમાવેશ પામતી. (૨) છે.
સ્થાનોમાં સમાવેશ પામતી થસ્થાન વૃદ્ધિ :
(૧) અનંતગુણ વૃદ્ધિ, (૨) અસંખ્યગુણ વૃધ્ધિ, (૩) સંખ્યાતગુણ વૃદ્ધિ,
અનંતભાગ વૃદ્ધિ, (૫) અસંખ્યભાગ વૃદ્ધિ અને
(૬) સંખ્યાત ભાગ વૃદ્ધિ થસ્થાનપતિત વૃદ્ધિહાનિ છ સ્થાનોમાં સમાવશ પામતી વૃધ્ધિહાનિ,
ષણ વૃદ્ધિહાની, (અગુરુલઘુત્વ સ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે
સમયે પણ વૃદ્ધિહાનિ થયા કરે છે.) થસ્થાન હાનિ: (૧) અનંતગુણ હાનિ
અસંખ્યગુણ હાનિ સંખ્યાતગુણ હાનિ,
અનંતભાગ હાનિ, (૫) અસંખ્યભાગ હાનિ અને
(૬) સંખ્યાત ભાગ હાનિ થદર્શન વેદાંત, સાંખ્ય, યોગ, બૌધ્ધ, જૈન, પાર્વાક આદિ પદૃર્શન છે.
આક= નાસ્તિક દર્શન સજ્જ શરીર સહિત (૨) કલ એટલે શરીર સહિત છે તે અરિહંત ભગવાન. સા પરમાત્મા સમ્યગ્દર્શન વિના કદી ધર્મની શરૂઆત નથી નથી, જેને નિશ્ચય
સમ્યગ્દર્શન નથી તે જીવ બહિરાત્મા છે. પરમાત્મા બે પ્રકારે છે : સકલ અને નિકલ. (૧) શ્રી અરિહંત પરમાત્મા સકલ (શરીર સહિત) પરમાત્મા છે.
સિદ્ધ પરમાત્મા તે નિકલ (શરીર રહિત-અશરીરી) પરમાત્મા છે. તેઓ બન્ને સર્વજ્ઞ હોવાથી લોક અને અલોક સહિત, સર્વ પદાર્થોનું ત્રિકાળવર્તી સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપ(એક સાથે) જાણનારા-દેખનાર, સર્વના જ્ઞાતા-દુષ્ટા છે. તે ઉપરથી નકકી થાય છે કે – જેમ સર્વજ્ઞનું જ્ઞાન અપરિમિત અને વ્યવસ્થિત છે તેમ તેના જ્ઞાનના જોયો-સર્વ દ્રવ્યો -છએ દ્રવ્યોની ત્રણ કાળની ક્રમબદ્ધ પર્યાયો નિશ્ચિત-વ્યવસ્થિત છે. અને કોઈ પર્યાય આડી અવળી થતી નથી, એમ સમ્યગ્દષ્ટિ જીવ માને છે, તથા એવી માન્યતા (નિર્ણય) જેને ન હોય તેને સ્વ-પરે પદાર્થનો નિશ્ચય ન હોવાથી શુભ શુભ વિકાર અને પરદ્રવ્ય સાથે કર્તા બુદ્ધિ,
એકતાબુદ્ધિ હોય જ છે. તેથી તે જીવ બહિરાત્મા જ હોય છે. સકલ પરમાર્થિક પ્રત્યા કેવળજ્ઞાનને, સફળ પરમાર્થિક પ્રત્યક્ષ કહે છે. સકલપ્રત્યક્ષ :સંપૂર્ણ પ્રત્યક્ષ. સૂકાત :૫-મહાવ્રત, ૫-સમિતિ, ૬. આવશ્યક, ૫ ઈન્દ્રિય, ૭ કેશ લોચ,
અસ્નાન, ભૂમિશયન, અંદતધોવન, ઊભા ઊભા ભોજન, દિનમાં એક વખત આહારપાણી તથા નગ્નતા વગેરેનું પાલન તે વ્યવહારથી સકલવ્રત છે; અને રત્નત્રયની એકતારૂપ આત્મસ્વભાવમાં સ્થિર થવું તે નિશ્ચયથી સકલવ્રત
(૩)
શકાતી (સકલવ્રતના ધારક) રત્નત્રયની એકતારૂપ સ્વભાવમાં સ્થિર રહેનાર
મહાવ્રતના ધારક દિગમ્બરમુનિ તે નિશ્ચયથી સકલવ્રતી છે. સકળ :અખંડ, પરિપૂર્ણ (૨) આખું; સમસ્ત; નિરવશેષ(આત્મા કોઇ કાળને બાકી
રાખ્યા વિના આખાય ત્રણે કાળ ધ્રુવ રહેતું હોય એવું દ્રવ્ય છે.) (૩) સમસ્ત (૪) આખું; સમસ્ત; નિરવશેષ; (આત્મા કોઇ કાળને બાકી રાખ્યા વિના આખાય ત્રણે કાળે ધ્રુવ રહેતું એવું દ્રવ્ય છે.) (૫) અખંડ; પરિપૂર્ણ (૬)
આખું; બધું; સઘળું; તમામ. સકળ શાની :સર્વજ્ઞ આત્મા.