________________
..
.
એ
(૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે દ્રવ્યકર્મ કરતું હોવાથી પુદ્ગલ
પોતે જ અધિકરણ છે. એ જ પ્રમાણે (૧) જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવાથી જીવ પોતે જ કર્તા છે, (૨) પોતે જીવભાવરૂપે પરિણમવાની શકિતવાળો હોવાથી જીવ પોતે જ
કરણ છે. જીવભાવને પ્રાપ્ત કરતો પહોંચતું હોવાથી જીવભાવ કર્મ છે, અથવા જીવભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે, પોતાનામાંથી પૂર્વભાવનો વ્યય કરીને(નવીન) જીવભાવ કરતો હોવાથી અને જીવદ્રવ્યરૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ પોતે જ
અપાદાન છે, (૫) પોતાને જીવભાવ દેતો હોવાથી જીવ પોતે જ સંપ્રદાન છે, (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે જીવભાવ કરતો હોવાથી જીવ
પોતે જ અધિકરણ છે. થકારકો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છે કારકો છે.
રાગ-દ્વેષનો હું કર્તા રહ્યો નથી, રાગ-દ્વેષ મારાં કામ રહ્યા નથી, રાગદ્વેષનું હું સાધન નથી, રાગ-દ્વેષ મેં રાખ્યા નથી , રાગ-દ્વેષ મારામાંથી થયા નથી અને રાગ-દ્વેષ તે મારા આદારે રહ્યા નથી. ધર્મી જ્ઞાની જીવ વિચારે છે કે મારા સ્વભાવમાં આ ચ પ્રકારો છે ડ નહિ. મારા આધારે આ રાગ-દ્વેષ થયા હોય તેમ પણ કાળમાં છે જ નહિ. (૨) કર્તા, કર્મ,કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણ એ છે કારકોનાં નામ છે. જે સંવતંત્રપણે(સ્વાધીનપણે) કરે તે કર્તા, કર્તા જેને પહોંચે-પ્રાપ્ત કરે તે કર્મ,સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ, કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે તે સંપ્રદાન, જેમાંથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન, જેમાં અર્થાત્ જેને આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ.
૯૩૫ આ છે કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનાં છે. જયાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કરાકો છે અને જયાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય
કારકો છે. પખંડઆગમ સર્વજ્ઞની વાણી અનુસાર પુષ્પદંત, ભૂતબલિ આદિ આચાર્યોએ
પખંડ આગમ લખેલ છે. જેમાં ફેરફાર કરવો યોગ્ય નથી. લહિયાથી લખવામાં ફેર થયો હોય તો સુધારવું પણ પ્રયોજનભૂત વાતમાં કોઈ
આચાર્યની ભૂલ નથી. ઉદ્ધવ્ય સમવાયાત્મકપણું: ષટપદ : પદ (૧) આત્મા છે.
આત્મા નિત્ય છે. (૩) આત્મા પોતાના કર્મનો કર્તા છે.
તે કર્મનો ભોકતા છે, (૫) તેથી મોક્ષ છે, (૬) અને તે મોક્ષનો ઉપાય સધર્મ છે. આ છ પદ છે તે જ છ દર્શન છે. ૨૯ગણ :
(૧) અસ્તિત્વ, (૨) વસ્તૃત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ અને
(૬) પ્રદેશ7. થપદ છ પદ (આત્મા છે. જે આત્મા નિત્ય છે, તે આત્મા પોતાના કર્મનો કર્તા
છે, તે કર્મનો ભોકતા છે, તેથી મોક્ષ થાય છે અને તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે.) (૨) છ સ્થાનક, છપદ અને વિચાર કરવાથી દર્શન પણ તે જ
(૪)