________________
થાનું પ્રયોજન સર્વ શાસ્ત્રનું પ્રયોજન એ જ છે કે ચૈતન્યસ્વરૂપ આનંદમય
આત્માએ ઓળખીને તેમાં લીન થાય. શાસ્ત્રનું એક જ વાકય પુરુષ પાસેથી સાંભળીને જો એટલું સમજી જાય તો એનું પ્રયોજન સિદ્ધ છે, અને લાખો-કરોડો શાસ્ત્રો સાંભળીને પણ એ જ સમજવાનું છે. જો એ ન સમજે
તો તે જીવે શાસ્ત્રના એક શબ્દને પણ યથાર્થપણે જાણ્યો નથી. શાતન :પાતળું થવું તે, હીન થવું તે, ક્ષીણ થવું તે. શાતન કરવું પાતળું કરવું, હીન કરવું, ક્ષીણ કરવું, નષ્ટ કરવું. શાતા : સુખ, સુખ-શાંતિ, મનની ટાઢક, નિરાંત, સંતોષ,તૃતિ થાતાનું વદન :કલ્પનામાં જે અનુકૂળપણે સુખરૂપે લાગે-એવા ભેદરૂપ કર્મનો
અનુભવ થાતાદનીય અને અશાતાદનીયનો વિપાક ઈટાનિક સંયોગનો ઉદય. ાન્ત :અનાકુળ શારદ સભ્ય શાસ્ત્ર શારદા જ્ઞાન અને સબોધ કરનાર સરસ્વતી વાણી. શાહષ્મણિ 9 : નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે.
ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે તે અધ્યવસાય
વર્જતા, નંદનવન સમાન છે. શાહ :લીલું મેદાન શાશ્વત :ઉત્પત્તિ-વિનાશ રહિત શાશ્વત ફળ :નિર્વાણ સુખ શાશ્વત સુખ :મોક્ષદશા, સિદ્ધદશા. થાય :મહામુનિઓનીવાણી થાણાતાત્પર્ય :આખા શાસ્ત્રનું તાત્પર્ય તે શાસ્ત્રતાત્પર્ય છે. શાણાભ્યાસનું પ્રયોજન જે એકલા શાસ્ત્રાભ્યાસમાં જ રોકાઈ જાય જે આત્માની
સન્મુખ થવાનો પ્રયત્ન કરતો નથી તેને કહે છે કે ભાઈ! શાસ્ત્ર ભણવાનો ગુણ તો અંતરમુખ થઈને અનુભવ કરવો તે છે. તે નિર્વિકલ્પ અનુભવનો પ્રયત્ન કરતો નથી તો શાસ્ત્ર ભણાવતો હેતુ જે આત્મજ્ઞાન છે તે પ્રગટ કર્યું
૮૯૯ નહિ તો તારા શાસ્ત્રભણતર પણ શા કામના ? શાસ્ત્રવાંચન-શ્રવણમાં દ્રવ્યની સન્મુખ થવાની જોરદાર વાત વાંચતાં સાંભળતાં તેની ધૂન ચડી જવી
જોઈએ, તે ન થાય તો શું કામનું ? પ્રશ્ન : શાસ્ત્રથી આત્માને જાગ્યો અને પછી પરિણામ આત્મામાં મગ્ન થયા તે બેમાં
આત્માને જાણવામાં શું ફેર છે ? ઉત્તરઃ અનંતગુણો ફેર છે. શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ બારણારૂપ
જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ
વેદન-અનુભૂતિથી જાણે છે, તેથી એ બેમાં મોટો ફેર છે. શારડીયભાષા :આદ્યાત્મિક પરિભાષા શાસોપદિ :શાએ ઉપદેશેલાં શાખાપુરુષ :શાસક પુરુષ, સદ્ગુરુ શિક્ષક પુરુષ શાસનસ્થ નિજદેવના શાસનમાં રહેલા શાંત :નિકાળ, સુખ, આનંદ. શાંત તથા શિવરૂપ જે આત્મા અનંતજ્ઞાનાદિરૂપ સ્વભાવને તજતો નથી અને
કામ-ક્રોધાદિરૂપ પરભાવને ગ્રહણ કરતો નથી તથા સર્વ પદાર્થોને માત્ર જે
જાણે છે તે જ શાંત તથા શિવરૂપ થાય છે. શાંત સ્વરૂપ ચિંતવના શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવો વિગ્રંથ માર્ગનો સદાય આશ્રય
રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ રચી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવનાં કરતાં
રાગદ્વેષનો ક્ષય થાય. શાંતભાવ :સમતાભાવ શાંતરસ :આનાકુળ રસ, અતીન્દ્રિય રસ, આત્માનો રસ. શુષ્ક સુકકા, પરિમમમરસ વિહોણા, આત્મ પરિણમનરસ વિહોણા. (૨)
ભાવરહિત, નીરસ, અરસિક (૩) સુકકા, પરિણમનરસ વિહોણા, લુખ્ખી વાતો. (૪) નિરસ