________________
શીર્ણ :વિના પ્રયાસ શીતજવર ટાઢિયો તાવ શીતદાહ જવર :ટાઢિયો તાવ શીઘ :વિના વિલબે શીલ સદાચાર, બ્રહ્મચર્ય આદિ (૨) આચાર, સદાચાર (૩) પોતાનો શીલ નામ
સ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેમાં જ અંતર રમણતા કરતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય તે શીલ નામ ચારિત્ર છે અને તે જ ધર્મ છે. (૪) પોતાના
સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપનું આચરણ એ ત્રણે મળીને શીલ કેવાય છે. શીલ એટલે ખાલી શરીરથી બ્રહ્મચર્ય પાળવું એની આ વાત નથી. એતો એકલી રાગની ક્રિયા છે. જયારે સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન-ચારિરૂપ શીલ તો રાગથી ભિન્ન છે. (૪) શુભભાવરૂપ વ્યવહાર બ્રહ્મચર્ય. (૫) વર્તન, આચરણ, વર્તણૂક, ચાલચલગત, ટેવ, આદત, સ્વભાવ (૬) વિષયોથી વિરકિત. આત્માનો સ્વભાવ, વ્યવહારમાં શીલ એટલે સ્ત્રીનો સંગ ન કરવો. અર્થાત્ વિષય સેવનનો ત્યાગ કરવો, પર દ્રવ્ય માત્રનો સંર્સગ ત્યાગવો, આત્મામાં લીન થવું તે પરમ બ્રહ્મચર્ય એ પણ શીલનાં જ નામાંતર છે. (૭) આચાર (૮) કામક્રોધાદિના ત્યાગથી વ્રતોની રક્ષા કરવી તે વ્યવહારશીલ છે. અને અંતરંગમાં પોતાના શુદ્ધાત્માનો નિર્મળ અનુભવ કરતો તે નિશ્ચયથી અંતરંગ સીલ છે એ અંતરંગશીલ આત્મા છે. (૯) અચેતન સ્ત્રી ત્રણ (કઠોર,સ્પર્શ, કોમલ સ્પર્શ,ચિત્રપટ) પ્રકારની તે સાથે ત્રણ કરણ (કરણ, કરાવણ અને હનુમોદન) થી બે (મન,વચન) યોગ દ્વારા પાંચ ઈન્દ્રિય(કર્ણ,ચક્ષ,નાસિકા,જીભસ્પર્શ) થી ચાર સંજ્ઞા (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) સહિત દ્રવ્યથી અને ભાવથી સેવન ૩૪૩૮૨૪૫૮૪૪૨=કુલ ૭૨૦ ભેદ થયા. (૪) મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયને અભાવ, સ્વભાવની દ્રષ્ટિ અને રાગથી વૈરાગ્ય. આત્માના ભાનવિના ગમે તેટલો રાગ મોળો પાડે અને બહારમાં બધું છોડે, છતાં તેને શીલ કહેવાતું નથી. તે તો સ્વરૂપથી ભ્રષ્ટ છે. (૫) કામક્રોધાદિના ત્યાગથી વ્રતોની રક્ષા કરવી તે વ્યવહારશીલ છે અને અંતરંગમાં પોતાના શુધ્ધત્માનો નિર્મળ અનુભવ કરવો
તે નિશ્ચયથી અંતરંગ શીલ છે. (૬) સદાચાર, બ્રહ્મચર્ય આદિ (૭) કામક્રોધાદિના ત્યાગથી વ્રતોની રક્ષા કરવી તે વ્યવહારશીલ છે. અને અંતરંગમાં પોતાના શુદ્ધાત્માનો નિર્મળ અનુભવ કરવો તે નિશ્ચયથી અંતરંગ શીલ છે. એ અંતરંગશીલ આત્મા છે. (૮) આત્મા દ્વારા આત્માની આત્મામાં જે પ્રવૃત્તિ છે તે નિશ્ચયશીલ છે. રાગાદિ દોષોનો ત્યાગ કરી શુદ્ધ સહજ આત્મભાવની રક્ષા કરવી તે પણ નિશ્ચયશીલ છે. અને દેવાંગના, મનુષિણી, તિર્યચણી તથા કાક પાષાણના ચિત્રાદિમાં રહેલી અચેતન સ્ત્રી એમ ચાર પ્રકારની સ્ત્રીઓનો ત્યાગ તે વ્યવહારશીલ છે. આ બંન્ને પ્રકારના શીલ રુદ્ધ ચિત્તવાળા આત્માઓને હોય છે. (૯) આત્માદ્વારા આત્માની આત્મામાં જે પ્રવૃત્તિ છે તે નિશ્ચયશીલ છે. રાગાદિ દોષોનો ત્યાગ કરી શુદ્ધ સહજાત્મભાવની રક્ષા કરવી તે પણ નિશ્ચયશીલ છે. અને દેવાંગના, મનુષિણી, તિરૂંચણી તથા કાણું પાષાણના ચિત્રાદિમાં રહેલી અચેતન સ્ત્રી એમ ચાર પ્રકારની સ્ત્રીઓનો ત્યાગ તે વ્યવહારશીલ છે. આ બન્ને પ્રકારની શીલ શુદ્ધ ચિત્તવાળા આતમાઓને હોય છે. (૧૦) કામક્રોધાદિના ત્યાગથી વ્રતોની રક્ષા કરવી તે વ્યવહાર શીલ છે. અને અનંતરંગમાં પોતાના શુદ્ધાત્માનો નિર્મળ અનુભવ કરવો તે નિશ્ચયથી અંતરંગ શીલ છે. એ અંતરંગ શીલ આત્મા છે. (૧૧) શુભભાવ રૂપ વ્યવહાર બ્રહ્મચર્ય (૧૨) આચાર, સદાચાર, આચાર. (૧૩) પોતાના સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન ને સ્વરૂપનું આચરણ એ ત્રણે મળીને શીલ કહેવાય છે. શીલ એટલે ખાલી શરીરથી બ્રહ્મચર્ય પાળવું એની આ વાત નથી, એ તો એકલી રાગની ક્રિયા છે, જયારે સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રરૂપ શીલ તો રાગથી ભિન્ન છે,
માર્ગ તો આવો છે ભાઈ! શીલવત સાત શીલવ્રત છે. તેમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ મળીને
ગુણવ્રતોનાં નામ: ૧. દિવ્રત ૨. દેશવ્રત ૩. અનર્થદંડ ત્યાગવૃત.