________________
વિરતિરૂપા :કોઈપણ પર પદાર્થમાં આસકત ન રહેનાર. વિરુદ્ધ :વિપક્ષ વિરુદ્ધ કાર્ય વસ્તુ પરથી અસરૂપે છે. (૨) વસ્તુ પરથી અસરૂપે છે. વસ્તુ પરથી
નાસ્તિરૂપે છે. (૩) દ્રવ્યની પર્યાયમાં જે ઉત્પાદ, વ્યય છે તે પરસ્પર વિરુદ્ધ છે. એક સમયની પર્યાયમાં ઉત્પાદ-વ્યય, ઊપજવું અને વિણસવું એમ બે થાય છે તે વિરુદ્ધ છે. જે સમયે દ્રવ્યની વર્તમાન ઉત્પન્ન થાય છે તે જ સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. ઉત્પાદ તેભાવરૂપ છે અને વ્યય તે અભાવરૂપ
છે. જેથી ઉત્પાદ-વ્યયને વિરુદ્ધ કહેવામાં આવે છે. વિરુદ્ધ ધર્મત્વ શક્તિ આ ત્રિકાળ શકિતથી આત્મામાં તરૂપમયપણું અને અતરૂપ
મયપણું હોય છે, એટલે કે આત્મા સ્વપણાને છાડે નહિ અને પરપણાને હે
નહી એવી શકિત છે. વિરૂપ જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળાં (ઉપદેશ, મન અને ઈન્દ્રિયો પૌદ્ગલિક
હોવાથી તેમનું રૂપ જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન છે. જેઓ ઈન્દ્રિયજ્ઞાનમાં બહિરંગ
કારણો છે. (૨) વિરૂપતા :કદરૂપતા, બદસૂરતી વિરંભ :બ્રહ્મ વિર્યાચાર અહી ઇતર (વીર્યાચાર સિવાયના બીજા અન્ય) આચારમાં પ્રવર્તાવનારી
સ્વશકિવના અંગોપન સ્વરૂપ વીર્યાચારા શુદ્ધ આત્મનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તેને અંગીકાર કરું છું કે જયાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને
ઉપલબ્ધ કરૂં. વિરલ દુર્લભ, કયાંક (૨) કયારેક જ, ભાગ્યે જ (૩) દુર્લભ, અનેરું, અજોડ,
અલૌકિક, અસામાન્ય, અલ્પ, થોડું, ભાગ્યેજ થાય કે મળે યા જોવામાં આવે
વિરસપણે રસ વિનાનું, નીરસપણું, સ્વાદ વિનાનું, બેસ્વાદપણું, ઉદાસપણું,
ખિન્નતા વિસતાર સામાન્ય સમુદાય વિસ્તાર સામાન્ય સમુદાય વિરહ :વિયોગ, પ્રિયજનોનો પરસ્પર વિયોગ. વિરાગ :વૈરાગ્ય વિરાધક :અપરાધી, અટકાયત કરનારું (૨) અપરાધ કરનાર, અપરાધી (૩)
આત્મસ્વભાવના ભાન વિનાનો, તત્ત્વદૃષ્ટિના અભાવવાળો. (૪) ખંડન કરનાર, અપરાધ કરનાર, રાગ-દ્વેષ કરનાર. (૫) વિકારને નાશ કરનારો, રાગ-દ્વેષનો નાશ કરનારો. (૬) આાધના નહિ કરનાર, અવરોધ કરનાર,
અટકાવનાર. વિરાધક વૃત્તિ:અપરાધ વૃત્તિ, ગુનાહિત ભાવના વિરાધન :મલિનીકરણ વિરાધના અપરાધ કરવાની ક્રિયા (૨) ખંડન (૩) હિંસા, અરક્ષા, પીડા,
અડચણ (૪) ઊંધાઈ, અપરાધ કરવાની ક્રિયા. (૫) ખંડન, ભંગ, અપરાધ
કરવો થે. (૬) ખંડન , ભંગ, અપરાધ કરવો તે, અપરાધ કરવાની ક્રિયા. વિરાધવું વિરુદ્ધ આચરવું, દુરાચરણ કરવું. વિરાધાયાં :અપરાધ પામ્યા, અવરોધાયાં, રૂકાવટ પામ્યાં, દૂષિત થયાં
(વિરાધના=અપરાધ) (૨) આવરાયાં, ઢાંકી દેવાયા, આચ્છાદિત કરવું વિરામ વિરકત વિરામ પામવું ઃવિરકત થવું, અટકવું. વિરોધ :બાધ (૨) નકાર વિરોધરૂ૫ :આપત્તિરૂપ વિરાધવું દુઃખ દેવું, અપરાધ કરવો વિરોધી શકિત દાન, પૂજા, પંચમહાવ્રત, દેવગુરુધર્મ પ્રત્યે રાગ ઈત્યાદિરૂપ જે
શુભોપયોગ છે તે ચારિત્રનો વિરોધી છે માટે સરાગ (અર્થાત્ શુભપયોગવાળું) ચારિત્ર વિરોધી શકિત સહિત છે. અને વીતરાગ ચારિત્ર વિરોધી શકિતરહિત છે.
વિર્વતથી રૂપાંતરથી, પરિણમનથી વિરસ રસવિનાનું, નીરસ, સ્વાદ વિનાનું, બેસ્વાદ, ઉદાસ, ખિન્ન (૨) ઉદાસ,
ખિન્ન