________________
(૪) અધર્માસ્તિકાયમાં સ્થિતિહેતુત્વ વગેરે. (૫) આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ વગેરે.
(૬) કાળ દ્રવ્યમાં પરિણમનહેતુત્વ વગેરે. વિશેષ ચૈતન્ય જ્ઞાન છે અને સમાન્યચૈતન્ય દર્શન છે. વિશેષ ધર્મ જે ધર્મ અમુક ખાસ દ્રવ્યમાં જ રહે તેને વિશેષ ધર્મ કહે છે. વિશેષ સત્તા અવાન્તર સત્તા. આ મહાસત્તા કેવળ આપેક્ષિક દષ્ટિએ કહેવામાં
આવી છે, તે કોઈ સ્વતંત્ર પદાર્થ નથી કે જેમ તૈયાયિક અને વૈશેષિક દર્શનવાળા સર્વ પદાર્થોમાં રહેનારી મહાસત્તાને એક સ્વતંત્ર પદાર્થ જ માને
તે મહાસત્તાનો પ્રતિપક્ષ એક પદાર્થમાં રહેનારી સત્તા છે. તેને જ અવાન્તર સત્તા છે. આ અવાન્તર સત્તાથી જ પ્રત્યેક પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા
થાય છે. વિશેષમૈતન્ય તે જ્ઞાન છે. વિશેષણ : તે ગુણ છે અને વિશેષ તે દ્રવ્ય છે. (૨) ખાસિયત, લક્ષણ, ભેદક ધર્મ વિશેષણ વિશેષ :વિશેષણ તે ગુણ છે અને વિશેષ તે દ્રવ્ય છે. વિશેષણભત ભિન્ન લક્ષણ ભૂત વિશેષતઃ અવબોધવું જાણવુ. (વિશેષ અવબોધ અથાત્ વિશેષ પ્રતિભાવ તે જ્ઞાન
૮૮૨ બેલતો) પદાર્થ છે તેમ સત્તા વિશેષણ છે અને દ્રવ્ય વિશેષ છે. (વિશેષ અને
વિશેષણોને પ્રદેશભેદ નથી એ ખ્યાલ ન ચૂકવો.) વિશેષાંતર :તફાવત અને ભેદ વિશેષો ભેદો વિશેષોથી વિશિષ્ટ ભેટવાળા વિશાળ દટિ:સ્વતંત્ર સ્વભાવ જોવાની સાચી દષ્ટિ વિશાળ બુદ્ધિ શ્રીમના કથનમાં વિશાળ બુદ્ધિ શબ્દ આવે છે. તે પાત્રતા છે. ત્યાં
વિશાળ બુદ્ધિ અનેકાન્તના અર્થમાં છે, વર્તમાન અપૂર્વ પુરુષાર્થના અર્થમાં છે. પૂર્વના ઉઘાડના અર્થમાં નથી. (૨) પક્ષપાતરહિત, અનેકાન્ત, ન્યાયદષ્ટિ
(૩) અનેકાન્તબુદ્ધિ વિશિe :મુખ્યપણે (૨) ભિન્ન, વિલક્ષણ, ખાસ પ્રકારનું (૩) વધારે, અસાધારણ,
ખાસ (૪) વધારે, અસાધારણ, ખાસ (૫) ભેટવાળા(પહેલાની અને પછીની અવસ્થાના ભેદે ભેટવાળા એવા ચૈતન્ય પરિણામો તે આત્માની ક્રિયા છે.) (૬) વિશેષતાવાળું, ખાસ , ભિન્ન (૭) વિશેષતાવાળું, ખાસ , ભિન્ન, ખાસ પ્રકારના (૮) ભેટવાળા(પહેલાની અને પછીની અવસ્થાના ભેદે ભેટવાળા એવા ચૈતન્ય પરિણામો તે આત્માની ક્રિયા છે.) (૯) વધારે, અસાધારણ, ખાસ. (૧૦) ભેટવાળા (પહેલાની અને પછીની અવસ્થાના ભેદે ભેદવાળા એવા ચૈતન્ય પરિણામો તે આત્માની ક્રિયા છે.) (૧૧) વધારે અસાધારણ, ખાસ (૧૨) ખાસ, વિશેષ (૧૩) વિશેષતાવાળું, ખાસ, બિન્ન, ખાસ પ્રકારની. (૧૪) અસાધારણ, ખાસ, વધારે. (૧૫) વધારે,
અસાધારણ, ખાસ વિશિષ્ટ ભાવના સૈવ :ખાસ કરી ભાવના. (અર્તાત્ ખાસ શુદ્ધ ભાવના) વિશિષ્ટ
પ્રકારની ઉત્તમ ભાવના. વિશિતા પૂર્વક પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપો. વિશિષ્ટપણે ભેદો સહિત વિશિષ્ટરૂપે ભિન્ન ભિન્ન રૂપે વિશોધિત :શુદ્ધ
વિશેષપણે ભિન્ન ભિન્ન, ભેદરૂપે ભિન્ન ભિન્ન વિશેષબાવરૂ :ભેદરૂપ, અનેકાકારરૂપ વિશંષ ભાવ :દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભેદકથનનું નામ વિશેષભાવ છે. વિશેષ :ખાસિયતોનો ધરનાર પદાર્થ, લક્ષ્ય, ભેદ્ય પદાર્થ-ધર્મી. (જેમ ગળપણ,
સફેદપણું, સુંવાળપ, વગેરે સાકરના વિશેષણ છે અને સાકર તે વિશેષણોથી વિશેષિત થતો (તે તે ખાસિયતોથી ઓળખાતો, તે તે ભેદોથી ભેદાતો) પદાર્થ છે. વળી જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરે આત્માનાં વિશેષણો છે અને આત્મા તે વિશેષણોથી વિશેષિત થતો (ઓળખાતો, લક્ષિત થતો,