________________
શબ્દ(સ્વર) સાત પ્રકારના છે. ૧. ષડજ, ૨. ઋષભ, ૩. ગંધાર, ૪.મધ્યમ, ૫. |
પંચમ, ૬. પૈવત, ૭. નિબાધ. એ પ્રમાણે કુલ ૨૭ ભેદો છે. તેમના સંયોગના અસંખ્યાત ભેદો પડે છે. (૪) સંજ્ઞી પ્રાણીઓને ઇન્દ્રિયદ્વારા થતા ચૈતનયવેપારમાં મન નિમિત્તરૂપ હોય છે. ૫. સ્પર્શ, ૨, ગંધ, વર્ણ ને શબ્દ એ વિષયોનું જ્ઞાન, તે તે વિષયને જાણનાર ઇન્દ્રિય સાથે તે વિષયનો સંયોગ થવાથી જ થાય છે. આત્મા ચક્ષુ દ્વારા જે
રૂપને દેખે છે તે રૂપથી યોગ્ય ક્ષેત્રે દૂર રહીને દેખી શકે છે. શબ્દ જા પરમ બ્રહ્મરૂપ વાગ્યનું વાચક દ્રવ્યશ્રુત (આ ગાથાઓમાં સર્વજ્ઞોપન્ન
સમસ્ત દ્રવ્યશ્રુતને સામાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે. કોઈવાર દ્રવ્યશ્રુતના ‘આગમ' અને “પરમાગમ”એવા બે ભેદ પણ પાડવામાં આવે છે.
ત્યાં જીવભેદો તથા કર્મભેદોના પ્રતિપાદક દ્રવ્યશ્રતને “આગમ' કહેવામાં આવે છે અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્મતત્ત્વના પ્રકાશક અધ્યાત્મ -દ્રવ્યશ્રુતને પરમાગમ કહેવામાં આવે છે.) (૨) પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં છે. અહંતના પરમાગમમાં સામાન્ય ધર્મો વચન -ગોચર સર્વ ધર્મો અસ્તિત્વ, વસ્તૃત્વ, જ્ઞાન, દર્શન, આનંદ ઈત્યાદિ નાં નામ આવે છે. અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે, એ રીતે તે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને વાણી સર્વ તત્ત્વને કહેનારી છે તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે. (૩) સર્વજ્ઞાની વાણી જેનાથી સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર જ્ઞાન પ્રગટ
થાય છે એવું તે સર્વજ્ઞની સામાચ્યું છે. તેથી તેને શબ્દબ્રહ્મ કહે છે. શબ્દ રહિત :કોઈ ચિન્હથી જેનું ગ્રહણ નથી તેવો. શબ્દ સમય:મૌખિક કે શાત્રરૂઢ -નિરૂપણ તે શબ્દ સમય છે. એટલે કે શબ્દાગમ
તે શબ્દ સમય છે. શબ્દબ્રહાના શાશ્વત ફળના નિર્વાણ સુખના શબ્દનય :જે નય લિંગ સંખ્યા, કારક, આદિના વ્યભિચારને દૂર કરે છે તે શબ્દનય
૮૯૫ આ નય લિંગાદિકના ભેદથી પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે છે, જેમ હાર(પુ.)
ભાર્યા(સ્ત્રી.),કલત્ર(ન.) એ હાર, ભાર્યા અને કલત્ર ત્રણે શબ્દો ભિન્ન લિંગવાળા લેવાથી જો કે એક જ પદાર્થના વાચક છે તેપણ આ નય સ્ત્રી પદાર્થને લિંગના ભેદથી ત્રણ ભેદરૂપ જાણે છે. (૨) જ્ઞાનને જાણઈને કથન
કરે તે શબ્દનય છે. શબ્દપ્રમાણ :દ્રવ્યશ્રુતપ્રમાણ શબ્દબ્રહામુલક :શબ્દબ્રહ્મ જેનું મૂળ છે એવી. શુદow :આગમ, શાસ્ત્ર, જિનશાસ્ત્રો, જિનાગમો (૨) વાણીના રૂપમાં વ્યકત
થતું પરમાત્મ તત્વ, દિવ્યવાણી. (૩) વાણી સર્વ તત્ત્વને કહેનારી થે તેને શબ્દબ્રહ્મ કહે છે. (૪) અહંતના પરમાગમ. અર્હતના પરમાગમમાં સામાન્ય ધર્મો-વચન-ગોચર સર્વ ધર્મોનાં નામ આવે છે. અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે, એ રીતે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે. (૫) અદ્વૈતના પરમાગમમાં સામાન્ય ધર્મો વચનગોચરે સર્વ ધર્મોના નામ આવે છે. અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે, એ રીતે તે સર્વ વસ્તુઓનાં પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે. અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે. (૬) જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. દાદશાંગ શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રભુતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ પરબ્રહ્મને અર્થાત્ શુદ્ધ પરમાત્માને સાક્ષાત્ દેખાડે છે. (૭) ભગવાન સર્વને જાણે માટે સર્વવ્યાપી કહેવાય છે.અને વાણઈ સર્વતત્ત્વને કહેનારી છે તેથી તેને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. (૮) ભગવાનની વાણીને શબ્દબ્રહ્મ કહે છે. (૯) સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે. અને આ સમયપ્રાકૃત શાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. (૧૦) અનાદિનિધન પ્રવાબરૂપ પરમાગમ, અહંતના પરમાગમ. (૧૧) તીર્થંકરપ્રભુની ઝંકારરૂપી વાણી પૂર્ણ સબ્દબ્રહ્મ છે. આગમશાસ્ત્રોને શબ્દબ્રહ્મ કહે છે. (૧૨) નામરૂપ શબ્દથી