________________
વિજ્ઞાન ાન આત્મા આત્મા પરિપૂર્ણ નિર્મળ વિજ્ઞાનઘન ચે. વિજ્ઞાનઘન એટલે આત્મા જ્ઞાનનો પિંડ છે, તે નિબિડ છે, મકોર છે, કઠણ છે, જાણનારો નકોર છે કે જેમાં કોઈ પરનો પ્રવેશ થઈ શકે તેમ નથી. એવો આત્મા જાણનાર નકોર આત્મા પોતે ચેતક છે-જ્ઞાતા છે. તે પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે અને બીજા સમસ્ત પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને પણ જાણે છે. પર પદાર્થના અનંત ભાવોને જાણે છતાં પણ પરનો કોઈ અંશ પોતામાં પ્રવેશી શકે નહિ એવો જાણનારો ઘનરૂપ છે- નિબિડરૂપ છે. જાણનાર સ્વભાવ તે આત્માનો અનન્ય સ્વભાવછે, એકરૂપ છે, જુદા સ્વભાવવાળો નથી. વિકારી ભાવો પોતાને પણ ન જાણે અને પરને પણ ન જાણે અને
વિજ્ઞાનઘન આત્મા પોતે ોતાને પણ જાણે છે ને પરને પણ જાણે છે. વિજ્ઞાનાન થતો જાય છે. પોતાના સ્વભાવમાં સ્થિર થતો જાય છે. પોતાની કૃતકૃત્યતા જામતી જાય છે.
વિજ્ઞાનાન થયો જ્ઞાનની પર્યાય જે અસ્થિર બહિર્મુખ હતી તે દ્રવ્યમાં અંતર્મુખ વળીને સ્થિર થઈ તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે. વિજ્ઞાનરૂપ :ભેદવિજ્ઞાન
વિજ્ઞાની :વિશિષ્ટ જ્ઞાનવાળા, કેવળજ્ઞાન ભાસ્કર
વિશિષ્ઠ મોહિત
વિજાત :બીજી જાત, જડની જાત.
વિજાતીય વિપરીત જાતના, વિરુદ્ધ જાતિના.
વિજિગીષા :જય મેળવવાની ઈચ્છા, જયેચ્છા, ઉત્ક,, ચઢતી, અભ્યુદય, ઉન્નતિ, કર્મને જીતવારૂપ વિજિગિયા.
વિટપુરુષ કામુક, લંપટ, લબાડમાણસ, યાર, આશક, ગણિકાનો નોકર, ભડવો. વિટંબણા :કલેષ, પીડા, સંતાપ, મુશ્કેલી, હરકત, નડતર, અડચણ, માથાફોડ, માથાકૂટ
વિટંબના કલેષ, પીડા, સંતાપ, મુશ્કેલી, હરકત, અડચણ, નડતર (૨) મુશ્કેલી, દુઃખ, સંતાપ
વિડંબના અનકરણ, ઉપહાસ, શ્કરી, છળ, પીડા, મુશ્કેલી, વિટંબણા, ધૂણવું.
વિષ્ણુનું નાશ પામવું, ક્ષય પામવો, વિનાશ પામવો. વિણસે છે :નાશ પામે છે
વિસી જાય :બગડી જાય, ખરાબ થાય, નાશ પામી જાય.
વિતથ જૂઠું
વિતર્તી રૂપાંતર, પરિણમન
વિતરૂ૫ :કલ્પિતપણે, એક કોઈ વસ્તુમાં બીજી સમાન લાગતી વસ્તુના આરોપવાળી પરિસ્થિતિ. જેમકે દોરડાને સાપ માની લેવું.
વિતરાગ સંયમ જે શુદ્ધોપયોગરૂપ છે તે વીતરાગ સંયમ છે અને તે સર્વ શુદ્ધોપયોગમાં રહેનારા જીવોને થાય છે, અથવા સામાયિક છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપચય અને યથાખ્યાત આદિ સંયમ પણ શુદ્ધોપયોગીઓને હોય છે.
વિજ્ઞાનતા :કેવળજ્ઞાન
વિતિગિચ્છા :આશંકા, જુગુપ્સા, સંદેહ, સૂગ
વિદગ્ધ ચતુર, હોશિયાર, વિદ્ધાન
વિશ્વળ :આતુર, બેબાકળું, બહાવરું, ગાભરું, આકળું.
વિદ્યમાન હાજર, મોજૂદ
વિદ્યમાનતા હયાતી, હાજરી
વિદ્યા સમ્યક્ માન્યતા
૮૬૮
વિદ્યાચારણ :
વિદ્વપ :કદરૂપો
વિલતા બહાવરાપણું, આતુરતા, આકળાપણું, બેબાકળાપણું વિાળ :બેબાકળું, બહાવરું,ગાભ્રું વિળતા :ચંચળતા
વિહાયોગતિ જે કર્મના ઉદયથી આકાશમાં ગમન્ થાય તેને વિહાયોગતિ નામ કર્મ કહે છે.
વિહાયોગતિ નામ કર્મ જે કર્મના ઉદયથી, આકાશમાં ગમન હોય. તેના શુભ અને અશુભ, એવા બે ભેદ છે.