________________
એમ માને છે. પણ ભાઈ! એવી આત્મવસ્તુ નથી. અહીં તો પોતાના સર્વ | અનંતા ગુણ-પર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ અર્થાત્ સર્વવ્યાપક છે. એમ વાત છે. ભાઈ! પ્રત્યેક આત્મવસ્તુ પોતાના સ્વરૂપને છોડીને પોતાના અસંખ્ય પ્રદેશો ક્ષેત્રની બહાર કયાંય (અન્ય દ્રવ્યમાં વ્યાપતો નથી. આવો બહારના સર્વ પર દ્રવ્યોથી ભિન્ન અને અંદર સર્વ અનંત ગુણ-પર્યાયોમાં વ્યાપક એવો આત્મા વિભુ સ્વભાવ છે. (૨) સર્વ ભાવોમાં વ્યાપક એવા એક ભાવરૂપ વિભુત્વશકિત ભાવ એટલે શું ? કે આત્માવસ્તુમાં જે જ્ઞાન, દર્શન, ચિતિ, જવ7, પ્રભુત્વ આદિ શકિતઓ છે તેને અહીં ભાવ કહેલ છે. ભાવશબ્દ ચાર અર્થમાં કહેવાય છે. (૧) દ્રવ્યને ભાવ કહે છે. (૨) ગુણને બાવ કહે છે. (૩) પર્યાયને ભાવ કહે છે.
રાગને - વિકારી પર્યાયને પણ ભાવ કહે છે. તેમાં અહીં ત્રિકાળી
શકિતને ભાવ કહેલ છે. વિભૂતિ :ઐશ્વર્ય, સામર્થ્ય, દિવ્ય કે એલૌકિક શકિત, મહત્તા, વીર વ્યકિત વિભૂષિત :શણગારેલું, શોભી ઊઠવું વિશાખ :ભ્રમ, ભ્રાંતિ, વહેમ, આશંકા, સમજની અસ્થિરતા (૨) સંશય, ભ્રાન્તિ,
ગભરાટ, ગૂંચવણ. વિતિ ભ્રમે, ભ્રાતિ, વહેમ, આશંકા વિભવ :આગમ, યુકિત (ન્યાય), પરંપરા અને અનુભવ એ રૂપીવિભવ. વિભાગ :ભેદજ્ઞાન વિભાવ :મિથ્યાદર્શનશલ્ય, પુણ્ય-પાપ રાગાદિ, દેહાદિ પ્રત્યે અહંત, મમત્વ અને
કર્તાભોકતાપણું છે તેને વિભાવ કહે છે. (૨) વિકાર, રાગ (૩) મિથ્યાત્વ વિભાગ :ભિન્નપણું વિભાવ કેમ ટળે? :અજ્ઞાનને કારણે ઉપયોગ પરભાવમાં વહેતો હતો તે ઉપયોગ
બદલાવીને, પોતાના સહજ શુદ્ધસ્વરૂપમાં પરિણમાવ્યો , તે ઉપયોગ પરનો સાક્ષાત્ અકર્તા છે. એ રીતે વિભાવ ટળે છે.
૮૭૩ વિભાવ વ્યંજન પર્યાય ૫ર નિમિત્તના સંબંધવાળા દ્રવ્યને જે આકાર હોય તેને
વિભાવ વ્યંજન પર્યાય કહે છે. જેમ કે જીવના નર, નારકાદિ પર્યાય. વિભાગનાર વિભાગ કરનાર, માપનાર, (સ્કંધોને વિષે દ્રવ્ય સંખ્યાનું માપ
(અર્થાતતેઓ કેટલા અણુઓના-પરમાણુઓના બનેલા છે. એવું માપ) કરવામાં આણુઓની-પરમાણુઓની અપેક્ષા આવે છે, એટલે કે તેવું માપ પરમાણુ દ્વારા થાય છે. ક્ષેત્રના માપનો એકમ ‘આકાશ પ્રદેશ' છે, અને આકાશ પ્રદેશની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે, તેથી ક્ષેત્રનું માપપણ પરમાણુ દ્વારા થાય છે. કાળના માપનો એકમ ‘સમય’છે અને સમયની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે. જેથી કાળનું માપ પણ પરમાણુ દ્વારા થાય છે. જ્ઞાન ભાવના (જ્ઞાન પર્યાયના) માપનો એકમ ‘પરમાણુમાં પરિણમતા જ ધન્ય વર્ણાદિભાવને જાણે તેટલું જ્ઞાન’ છે, અને તેમાં પરમાણુની અપેક્ષા આવે છે. જેથી ભાવનું (જ્ઞાનભાવનું) માપ પણ પરમાણુ દ્વારા થાય છે. આ પ્રમાણે પરમાણુ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ
માપવામાં ગજ સમાન છે. વિભાજન :ફંડ, અંશ વિકલ્પ, વિભાગ. વિભાવ:સ્વભાવથી વિરુદ્ધ ભાવ, વિકાર (૨) બાહ્ય ઉપાધિથી નીપજતો વિપરીત
ભાવ, રસને ઉપન તેમજ આધાર આપનાર સામગ્રી પરિસ્થિતિ વગેરે. (૩) વિશેષભાવ, અપેક્ષિત ભાવ. ઔદયિક, ઔપથમિક, ક્ષયોપથમિક અને શ્રાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવ સ્વભાવ પરભાવો કહ્યા છે. (૪) બાહ્ય ઉપાધિથી નીપજતો વિપરીત ભાવ. (૫) મિથ્યાદર્શન શલ્ય, પુય-પાપ રાગાદિ, દેહાદિ પ્રત્યે અંહત્વ, મમતા અને કર્તા-ભોકતાપણું છે તેને વિભાવ કહે છે. (૬) મિથ્યાદર્શન (૩) વિપરીત ભાવ (૮) કર્મનો સ્વભાવ, રાગભાવ (૯) વિશેષ ભાવ, અપેક્ષિત ભાવ ( ઔદયિક, ઔપશમિક ક્ષયોપથમિક અને ક્ષાયિક એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભવા સ્વભાવ પરભાવો કહ્યા છે. એક સહજ પરમ પરિણામિક ભાવને જ સદા પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવ ભાવોનો આશ્રય કરવાથી પરમપારિણામિક ભાવનો