________________
લુખ્ખાપણું પરિણામને લીધે ક્ષણિક અનેકરૂપતા-તરતમતા ધારણ કરે છે.) | (૬) અનેક પ્રકારતા, વિવિધતા, અનેક રૂપતા(ચીકણાપણુ અને લુખાપણું પરિણામને લીધે ક્ષણિક અનેક રૂપતા-તરતમતા ધારણ કરે છે. (૭) વિવિધપણું, અનેકપણુ (૮) વિવિધપણું, અનેકપણું (૯) વિવિધ પ્રકાર (૧૦) વિવિધતા. (શબ્દ ભાષાત્મક, અભાષાત્મક, પ્રાયોગિક, વૈસત્રસિકએમ વિવિધ છે.) (૧૧) વિવિધ પ્રકાર (૧૨) વિવિધ પ્રકાર (૧૩) અનેક પ્રકારના, વિવિધતા, અનેકરૂપતા(ચીકાસપણું અને લૂખાપણું પરિણામને
લીધે ક્ષણિક અનેકરૂપતા-તરતમતા ધારણ કરે છે. (૧૪) વિચિત્ર લીલા વિચણિત :ચલિત, ચળવું વિશ :પ્રજ્ઞ, વિશિષ્ટ જ્ઞાનવાન વિજ્ઞાન :આત્મ વિછારમાં (૨) આત્મ વિચારમાં નિપુણ: જેમનો આત્મા ઘણું
કરીને રાગ-દષાદિથી રહિત થઈ ગયો છે. જો મન રાગ-દ્વેષાદિથી આકુળ હોય તો ગમે તેટલો શ્રતાભ્યાસ કર્યો હોય તો પણ તેના દ્વારા આત્મદર્શન થઈ શકશે નહિ. આત્મદર્શનની માટે રાગ-દ્વેષાદિથી રહિત થવું આવશ્યક છે.
(૩) આત્મ વિચારમાં નિપુણ, રાગાદિથી રહિત. વિશાનઘન સ્વભાવ :આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જયાં સુધી મિથ્યાત્વ
હોય ત્યાં સુધી જ્ઞાનને -ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તોપણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તોપણ -વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું જાય છે તેમ તેમ આઅવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આશ્વવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન(વિજ્ઞાન) જામતુંઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય
વિજેય વિશેષ-વિવેક કરી જાણો વિજ્ઞાન અનંત જ્ઞાન (૨) અજ્ઞાનીનો જે અધ્યવસાય છે તેને વિજ્ઞમિમાત્ર પણાથી
વિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. મારા નિર્માણની પર્યાય જાણે કે પરમાંથી આવતી હોય એમ જાણીને પરનું જ્ઞાન કરવા માંડયું તે વિજ્ઞાન, ૫ર તરફનું વિશેષજ્ઞાન તેને વિજ્ઞાન કહે છે. (૩) વિજ્ઞાનનું અંતિમ પરિણમન અધ્યાત્મ જ છે. જ્ઞાન તે બુદ્ધિ સુધીનો જ વિષય છે. પણ તે જ જ્ઞાન જયારે અનુભવમાં ઉતરે છે ત્યારે વિજ્ઞાન બની જાય છે. વિશેષ જ્ઞાન તે વિજ્ઞાન. કોઈપણ પદાર્થને એક અંશે જાણવો તે જ્ઞાન અને સવૉશે જાણવો તે વિજ્ઞાન. જ્ઞાન તે શોધન છે. વિજ્ઞાન તે પરિશોધન છે, તો અધ્યાત્મ તે સર્વ શોધનની સિદ્ધિ છે, એટલે જ એ સત્યશોધન છે. શોધન કે પરિશોધનથી પણ આગળના સોપાન રૂપ શુદ્ધ સનાતન સત્યનો આસ્કિાર છે. અને તેથી જ જ્ઞાન અને વિજ્ઞાન બન્ને અધ્યાત્મમાં અંતર્ભત થઈ જાય છે. જ્ઞાન અને વિજ્ઞાન જયાં કાકીને વિશ્રામ લે છે ત્યાંથી અધ્યાત્મનું પ્રથમ ચરણ ઉપડે છે. પ્રભુએ પોતાના આત્માને માત્ર સવૉશે જાણ્યો જ નહીં પરંતુ અનુભવ્યો. તેમની અનુભવ દશા સતત ચાલુ રહી અને તે અનંત જ્ઞાન સાથેની અનુભવ દશા હતી, તે તેઓ અનંત વિજ્ઞાની કહેવાયા. (૪) સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન (૫) કોઈપણ પદાર્થને એક અંશે જાણવો તે જ્ઞાન અને સવૉશે જાણવો તે વિજ્ઞાનઃજ્ઞાન તે શોધન છે, વિજ્ઞાન તે પરિશોધર છે, તો અધ્યાત્મ
તે સર્વ શોધનની સિદ્ધિ છે. સત્યશોધન છે. વિજ્ઞાન ધન :એકલા જ્ઞાનનો જ પિંડ (૨) આત્મા જ્ઞાનનો પિંડ છે, તે નિબિડ છે,
નકોર છે, જાણનારો નકોર છે. જેમાં કોઈ પરનો પ્રવેશ થઈ શકે તેમ નથી. એવો જાણનાર નકોર આત્મા પોતે ચેતક છે. જ્ઞાતા છે. (૩) જાણવા - દેખવાના સ્વભાવરૂપ (૪) આત્મા જ્ઞાનનો પિંડ છે. તે નિબિડ છે, નકોર છે, કઠણ ચે. જાણનારો નકોર છે કે જેમાં કોઈ પરનો પ્રવેશ થઈ શકે તેમ નથી, એવો જાણનાર નકોર આત્મા પોતે ચેતક છે.-જ્ઞાતા છે. તે પોતાનાં દ્રવ્યગુણ-૫ર્યાયને જાણે છે અને બીજા સમસ્ત પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને પણ જાણે છે. પર પદાર્થોના અનંત ભાવોને જાણે છતાં પણ પરનો કોઈ
વિહોપ બાધા, મૂંઝવણ (૨) બાધા, અડચણ, નડતર, આડસ, અસ્થિરતા,
મૂઝવણ, વિલંબ, વાર (૩) મૂંઝવણ, અસ્થિરતા, બાધા, અડચણ, નડતર,
આડચ વિશમિ નર્મ વિનંતિ.