________________
પ્રશ્ન : આત્મદ્રવ્ય વિકલ્પનયે બાળક, કુમાર અને વૃદ્ધ એવા એક પુરુષની માફક |
સવિકલ્પ છે. અહીં વિકલ્પનો અર્થ શું સમજવો જોઈએ ? ઉત્તર : અહીં વિકલ્પનો અર્થ ભેદ છે. જેમ એક પુરુષમાં બાળક, કુમાર અને વૃદ્ધ
એવા ભેદ પડે છે તેમ ભેદનયથી આત્મા ગુણ-પર્યાયના ભેદવાળો છે. વસ્તુમાં અનંત ગુણો છે. તેમને પરસ્પર કથંચિત ભેદ છે અને તેની કમેક્રમે થતી પર્યાયોમાં પણ પરસ્પર ભેદ છે. વસ્તુમાં દર્શન, જ્ઞાન,ચારિત્ર ઈત્યાદિ જે ભેદ છે તેને વિકલ્પ કહેવાય છે. વિકલ્પ એટલે રાગ નહિ પણ વિકલ્પ એટલે ભેદ એક આત્મા જ એક સમયમાં ભેદવાળો છે. વિકલ્પનયથી જોતાં
આત્મા અનંત ગુણ-પર્યાયોના ભેદપણે ભાસે છે, એવો તેનો ધર્મ છે. વિકલ્પ બુદ્ધિ ભ્રમવશ સમજણ (૨) ભ્રમવશા, ભ્રાન્ત બુદ્ધિ. વિકલ્પી ન્ય :વિકલ્પ રહિત વિકલ્પનય :ભેદનાય. વિકલ્પણ કરા-દ્વેષ, કામ-ક્રોધ-માન-માયા-લોભાદિ વિકારો -મળોનો અભાવ વિકાપ્રત્યક્ષ એકદેશ પ્રત્યક્ષ (૨) અધૂરા પ્રત્યક્ષ વિકલ્પલાણાનિ :ભેદ સ્વરૂપ જેનું લક્ષણ છે એવા. વિકલ્પો :ભેદો. વિકલ્પરૂપે=ભેદરૂપે વિઠ્ઠલભાવગભરાટ, ઉદ્વેગ વિકલ્લવ:ખિન્ન, દુઃખી, ગભરાયેલું. વિકgવતા :અસ્થિરતા, વિકળતા વિકળ :ખંડિત, અપૂર્ણ (૨) વ્યાકુળ, વિહળ, ભયભીત, ગભરાયેલું, ઘાભ, શકિત
વિનાનું, અસમર્થ (૩) શકિત વિનાનું, અસમર્થ, વ્યાકુળ, વિઘળ, ભયભીત, ગભરાયેલું, ગાભરું, અપૂર્ણ, અંશ (૪) ખંડિત, અપૂર્ણ (૫) ખામીવાળું (૬) વિહળ, સ્વભાવસ્મૃત (૭) વિબવળ, વ્યાકુળ, ખંડિત, અપૂર્ણ, અસમર્થ, બહાવરું. (૮) વિકલ= ખંડિત, અપૂર્ણ, અસમર્થ,
વિહ્વળ, વ્યાકુળ (૯) ખામી વાળું વિકળ શાન :અપૂર્ણ જ્ઞાન (મતિ-શ્રુતાદિ જ્ઞાન)
વિકળતા વિહવળતા, વ્યાકુળતા, ખંડિત, અપૂર્ણ, અસમર્ત, આતુરતા. (૨)
મુશ્કેલી વિકળપણે અપૂર્ણપણે, અંશે વિશોપ :અવરોધે (૨) અડચણ, વાર, વિલંબ, અસ્થિરતા, મૂઝવણ. (૩) વિકલ્પ,
બાધા, અડચણ, નડતર, અસ્થિરતા, મૂઝવણ, વિલંબ વિણિમ :વ્યગ્ર વિક્ષોભ :ખળભળાટ, ક્ષોભ. વિકાર :વિકારની પર્યાય પોતાના ષકારક –કર્તા,કર્મ કરણ,સંપ્રદાન, અપાદાન,
અધિકરણથી થાય છે. કેમ કે કર્તા, કર્મ આદિ શકિત દ્રવ્યરૂપ અને ગુણરૂપ છે તો પર્યાયમાં પણ ઉદ્ધારક પરિણમન છે. એક સમયની મિથ્યાત્વની પર્યાયનો કર્તા મિથ્યાત્વ, એનું કર્મ મિથ્યાત્વ, એનું કરણ મિથ્યાત્વ, એનું સંપ્રદાન મિથ્યાત્વ અને એના અપાદાન અને અધિકરણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વનું કર્તા આદિ જડ કર્મ નથી અને જીવના દ્રવ્ય-ગુણ પણ નથી, કેમ કે જડ કર્મ પર છે અને દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે. આમાં નિમિત્તનો અને નિશ્ચય-વ્યવહારનો ખુલાસો આવી જાય છે. (૨) દ્રવ્ય-ગુણમાં વિકાર નથી પણ પર્યાયમાં તેવો ધર્મ છે, તે પર્યાય પણ જીવનું સ્વતત્ત્વ છે. ઔદયિકાદિ પાંચે ભાવો જીવનું સ્વતત્ત્વ છે. વિકાર= કોઈપણ પદાર્થની અસલ સ્થિતિમાં થતાં પરિવર્તનરૂપ ફેરફાર માનસિક કે શારીરિક ઉત્તેજના, મનનો પરિવર્તનાત્મક ગુણ (૩) વિશેષ કાર્ય-જીવની પર્યાય, વિકાર-દોષ (૪) ફેરફાર, પરિણામ વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો જે પૂર્વે જોવામાં (જાણવામાં) આવી હતી જે જ આ વસ્તુ છે, એવું જ્ઞાન ન થઈ શકે. (૫) પરાધીનતા (૬) માનસિક કે શારીરિક ઉત્તેજના, ઈચ્છા (૭) બાધક ભાવ (૮) વિકૃતિ, કર્માધીન ઉપાધિ, કોઈપણ પદાર્થ પ્રત્યેની લાગણી થઈ આવે તે બધો વિકાર છે. (૯) દોષ (૧૦) વિકાર પર નિમિત્તનો સંયોગ પામીને થાય છે. નિમિત્ત આધીન પોતે થતાં વિકારભાવ પોતાની અવસ્થામાં દેખાય છે. પોતાના સ્વભાવમાં જોડાવાથી એટલે કે સ્થિર રહેવાથી વિકાર ઉત્પન્ન થાય નહિ. કર્મ તે સંયોગી વિકારી પુલની અવસ્થા છે. તે તરફ વલણવાળો ભાવ તે