________________
યથાસ્થિત :જેવો છે તેવો જ (૨) વિષમતાવિનાનો-સુસ્થિત (૩) જેવો છે તેવો
જ
યથાસ્થિત આત્મગુણ :વિષમતા વિનાનો- સુસ્થિત આત્માનો ગુણ હોવાથી સામ્ય છે. અને સામ્ય, દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયના દ્રવ્યથી ઉતપન્ન થતા સમસ્ત મોહ અને ક્ષોભના અભાવને લીધે અતયિંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે.
યથાસ્થિત આત્માગુણ :વિષમતા વિનાનો, સુસ્થિત આત્માનો ગુણ. યથાસંભવ ઃશકય હોય તે રીતે, બની શેક તેટલી કે તેવી રીતે, યથાશકય થોકત :જેવો કહ્યો તેવો (૨) (પૂર્વ ગાથામાં) જેવો કહ્યો હતો તેવો, કહ્યા પ્રમાણેના ઉપર કહ્યું તે (૩) જેવો કહ્યો તેવો, યથાર્થ. (૪) પૂર્વે જેવ કહ્યો તેવો. (૫) જેવો કહ્યો તેવા. યથાનો અર્થ જેવો છે તેવો અને ઉકત એટલે કહ્યો.
થોકત તાણવાળી કહ્યાપ્રમાણેના લક્ષણવાળી(ચેતનાનું લક્ષણ=જીવનું સ્વરૂપપણે પ્રકાશવું, અવિનાશિની, ભગવતી, સંવેદના અશોકતલ પણ વ્યથોકત સ્વરૂપ, ઉપર કહ્યો તેવા સ્વરૂ’.
યથોચિત યથાયોગ્ય-ચેતન કે અચેતન(પુદ્ગલાદિ દ્રવ્યો પરકીય અચેતન દ્રવ્યત્વથી સંયુકત છે અને અન્ય આત્માઓ સ્વકીય ચેતન દ્રવ્યત્વથી સંયુકત છે. યુદ્ધાતના જેમ તેમ, મનમાં આવે તેમ. વિચારવિવેક વિના.
યુગ્મ :સંયમ (૨) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને પરિગ્રહત્યાગ એ પાંચ યમ કહેવાય છે. આ યમમાં પ્રવર્તવાથી આત્મામાં કરુણા કામલનાદિ સદ્ગુણો પ્રગટે છે અને મોક્ષમાં રુચિ થાય છે. (૩) અહિંસા, સત્ય, અમ્મોર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આદિ મહાવ્રત જીવનપર્યંત પાળવાની પ્રતિરૂપ તે યમ. (૩) સંયમી, મુનિ, યમીઓ = સંયમીઓ, મુનિઓ ચયાનુ ભૂત જેવો અમે અનુભવ્યો છે તેવો.
ચક્ષુ,કીર્તિ :બહારથી યશ, કીર્તિ હોય તે નામકર્ણની શુભપ્રકૃતિનો ઉદય છે. તે ધર્મનું લક્ષણ નથી.
૮૦૦
યશકીર્તિ નામ કર્મ જે કર્મના ઉદયથી લોકમાં જીવની પ્રશંસા થાય તેને યશઃકીર્તિ નામ કર્મ કહે છે. બહારમાં યશ મળે તે હું નહિ, અંદર આત્માના ગુણો પ્રગટે તે વાસ્તવિક યશ છે. જેમાં નિરાકુળ આનંદનું વેદન થાય તેનું નામ યશ છે. યત્રિ :લાકડી
ચા :પૌરાણિક માન્યતા પ્રમાણે એક પ્રકારની દેવયોનિના પુરૂષ હોય છે. કુબેરના અનુચરોનો એક વર્ગ. જેમને લોભની માત્રા અધિક હોય છે. અને જે ભાંગગીમાં નિયુકત કરવામાં આવે છા તે પક્ષ કહેવાય છેતેમના બાર ભેદ છેઃ-માણિભદ, પૂર્ણભેદ, ગૌસભદ, મનોભ,ભદમ, સમદ, સર્વભદ, માનુષ, યનપાલ, સ્વરુપવહી, વધોત્તમ, અને મનોહરજી - આપ્રકાર પક્ષોના ભાર લે છે.
યાચના :માગવાની ક્રિયા, કાલાવાલા, આજીજી.
યાત્રા :ખરેખર તો અંદર જે ત્રણ લોકનો નાથ આનંદકંદ જ્ઞઆયકપ્રભુ ભગવાન
આત્મા છે તેનો આશ્રય લઈને સ્વરૂપમાં ઠરવું તેનું નામ યાત્રા છે. તીર્થની યાત્રાના ભાવ અશુભથી બચવા માટે આવે, પણ તે શુભભાવ છે. તેનાથી ધર્મ થતો નથી.
ચાન :વાહન, કોઈપણ પ્રકારનું વાહન(ગાડાં, ઘોડા-હાથી-ખચ્ચર વગેરે) મોટરઆગગાડી-આગબોટ-વિમાન-સાઈકલ વગેરે.
યામિની રાત્રિ, રાત.
ચૌકિતક ન્યાય યુકિતવાળો ન્યાય, ચતુરાઈ પૂર્વકનો ન્યાય.
યોગ :આત્મ સ્વભાવમાં જોડાણ (૨) મોક્ષ સાથે જોડાણ ત યોગ, આત્માની વૃત્તિ આત્મામાં, શુદ્ધ આત્મસ્વભાવમાં જોડાય તે યોગ. તે જોડનાર આત્માર્થીઓ
તે યોગિયો. (૩) પ્રાપ્તિ કરાવનાર (૪) મોક્ષની સાથે જીવનો જે સંબંધ જોડે તે યોગ. તેના આઠ અંગ છે.
(૧) યમ=અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એ પાંચ યમ કહેવાય છે. આ યમમાં પ્રવર્તવાથી આત્મામાં કોમલતાદિ સદ્ગુણો પ્રગટે છે અને મોક્ષમાં રુચિ થાય છે.