________________
લઢી લાઢીને ઘૂંટી ઘૂંટીને લઢવું= ઘૂંટવું, લઢણ =ટેવ, લત, પદ્ધતિ. લત :આદત, ટેવ, હેવાડ, લગની, ધ્યાન
થડપથડ લથડિયાં ખાવાં, ઢીલું, લબડતું હોય એમ, વેરણ -છેરણ, વેર-વિખેર,
અસ્ત-વ્યસ્ત
લદબદ :તરબોળ
શુક :વળગાડ, પીડાથી લબકારા મારવા.
લબાલબ ભરપૂર
લબાસી લપલપીઆ
જીલ્લાર શ્રુતશાન :લબ્ધિ એટલે ક્ષયોપશમિક(ઉઘાડરૂપ) શકિત અને અક્ષરનો અર્થ વિનાશી છે. જે ક્ષયોપશમિક શકિતનો કદી નાશ ન થાય તેને લબ્ધાર કહેવામાં આવે છે.
ય :વિનાશ (૨) લગની, તાલાવેલી (૩) લગની, તલ્લીન, લીન થઈ જવું, સ્વરૂપમાં પરિણમી જવું, ઓગળી જવું, યોગની એક પ્રકારની સમાધિ. ક્ષુબ્ધ :લબ્ધ તો તેને કહેવાય કે પહેલાં પ્રગટ નહોતું અને પછી પ્રગટ થયું. (૨)
પ્રાપ્ત
લબ્ધ બુદ્ધિ જેમણે બુદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા
જીગ્ધ સ્વભાવ સ્વભાવને પામેલો, શુદ્ધ અનંતશકિતવાળો ચૈતન્ય સ્વભાવ. (૨) સ્વભાવને પામેલો.
લબ્ધિ લબ્ધિ પાંચ પ્રકારની છે. કાળલબ્ધિ, પુરુષાર્થ, સ્વભાવ, ભવિતવ્યતા અને તે જ સમયે નિમિત્ત કર્મના ઉપશમાદિ એમ પાંચ સમમવાય એક સાથે જ હોય છે. (૨) સમ્યક્ત્વ થતાં પહેલાં પાંચ લબ્ધિઓ હોય છો. ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશનાલબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, અને કરણલબ્ધિ. ક્ષયોપશમ લબ્ધિ
(૧)
તેના હોવાથી તત્ત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાનવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય, અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વ ધાવીસ્પદ્ધકોના નિષકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવિ કાળમાં ઉદય
૮૧૮
આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપે રહેવું તે ઉપશમ. એવી દેશઘાતી સ્પદ્ધકોના ઉદય સહિત થવી તે ક્ષયોપશમ લબ્ધિ છે.
(૨) વિશુદ્ધિ લબ્ધિ
મોહનો મંદ ઉદય આવવાથી મંદકષાયરૂપ બાવ થાય, કે જેથી તત્ત્વવિચાર થઈ શકે તે વિશુદ્ધિ લબ્ધિ છે.
(૩) દેશના લબ્ધિ
શ્રી જિનેંદ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ છે. નરકાદિકમાં જયાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય છે. અહીં ઉપદેશ કહ્યો છે. કોઈ ઉપદેશ વિના એકલા શાસ્ત્ર વાંચી દેશનાલબ્ધિ પ્રાપ્ત કરી શકે. એમ બને નહિ. ઉપદેશેલા તત્ત્વનું બરાબર ગ્રહણ ધારણ થવું જોઈ. (૪) પ્રાયોગ્ય લબ્ધિ
કર્મોની પૂર્વ સત્તા ઘટી અંતઃકોડાકોડી સાગર પ્રમાણ રહી જાય તથા નવીન બંધ પણ અંતઃકોડાકોડી સાગર પ્રમાણના સંખ્યાતમા ભાગ માત્ર થાય. તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ થાય અને કેટલીક પાપ પ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય. ઈત્યાદિ યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યતા લબ્ધિ છે. આ ચારે લબ્ધિઓ ભવ્ય તથા અભવ્ય બન્નેને હોય છે. આ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યક્ત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ લબ્ધિસારમાં કહ્યું છે, માટે એ તત્ત્વ વિચારવાળાને પણ સમ્યક્ત્વ હોવાનો નિયમ નથી.
(૫) કરણ લબ્ધિ
કરણ લબ્ધિ થતાં સમ્યક્ત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે. પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહર્ત પછી જેને સમ્યક્ત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિવાળા બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ છે કે - તત્ત્વવિચાર માં ઉપયોગને તદ્રુપ થઈ લગાવે અને તેથી સમયે સમયે તેના