________________
અલ્પ એક એક અંતર્મુહર્તથી પૂર્વ કર્મના અનુભાગને ઘટાડે તેવો અનુભાગકાંડકઘાત થાય (૯) ગુણશ્રેણીના કાળમાં ક્રમથી અસંખ્યાતગુણા પ્રમાણ સહિત કર્મ નિર્જરવા યોગ્ય કરે તેવી ગુણશ્રેણી નિર્જરા થાય, તથા ગુણસંક્રમણઅહીં થતુ નથી પણ અન્યત્ર અપૂર્વકરણ થાય છે ત્યાં થાય છે. એ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે. તેને કાળ અપૂર્વ કરણના પણ સંખ્યાતમા ભાગ છે, તેમાં પૂર્વોકત આવશ્યક સહિત કેટલોક કાળ ગયા પછી અંતરકરણ કરે છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ કર્મના મુહર્તમાત્ર પરિણમાવે છે. (તેને અંતરકરણ કહેવાય છે.) તે અંતરકરણ પછી ઉપરામકરણ કરે છે. અર્થાત્ અંતઃકરણ વડે અભાવરૂપ કરેલા નિષકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદય આવવાને અયોગ્ય કરે છે, ઈત્યિાદિ ક્રિયા વડે અનિવૃત્તિકરણના અંતસમયના અનંતર જે નિકોનો અભાવ કર્યો હતો તેનો ઉદય કાળ આવતાં તે કાળે નિકો વિના ઉદય કોનો આવે ? તેથી મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પ્રથમોપશમ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે. અનાદિ મિથ્યાટિને સમ્યકત્વમોહનીય અને મિક્ષ મોહનીયની સત્તા નથી તેથી તે એક મિથ્યાત્વકર્મનો જ ઉપશમ કરી ઉપશમ સમ્યગ્દષ્ટિ થાય છે, તથા કોઈ જીવ સમ્યકત્વ પામી પછી ભ્રષ્ટ થાય છે તેની દશા પણ અનાદિ મિથ્યાદષ્ટિ જેવી થઈ જાય છે. ક્ષયપરામ લબ્ધિ- આંખો ફાડીને જોઇ જ રહે છે તે ક્ષયોપશમ લબ્ધિ છે તેમાં હિત સ્વરૂપ શું, તે સમજવાની તાકાત બતાવે છે.
- ૮૨૦ (૨) વિશુદ્ધિ લબ્ધિ- કયાય પાતળા ત્યારે તત્ત્વનો વિચાર
કરવાની પાત્રતા આવી છે. દેશના લબ્ધિ- આત્મા આખો કેવો છે તે સાંભળ્યું તે દેશના લબ્ધિ છે. પ્રાયોગ્ય લબ્ધિ- ટગટગ જોઇજ રહે છે, તેમાં તત્ત્વ
સાંભળવામાં એકાગ્ર થતાં કમિની સ્થિતિનો રસ ઘટાડે છે. (૫) કરણલબ્ધિ - એ અંતર પરિણામની શુદ્ધતાથી સ્વ-તરફ
ઢળતો ભાવ છે. તે લબ્ધિ સમ્યગ્દર્શન થવા વખતે હોય છે. - લબ્ધિ પાંચ પ્રકાર ની છે. (૧) ક્ષયપરામ લબ્ધિ- આંખો ફાડીને જોઇ જ રહે છે તે
ક્ષયોપશમ લબ્ધિ છે તેમાં હિત સ્વરૂપ શું, તે સમજવાની
તાકાત બતાવે છે. (૨) વિશુદ્ધિ લબ્ધિ- કપાય પાતળા ત્યારે તત્ત્વનો વિચાર
કરવાની પાત્રતા આવી છે. દેશના લબ્ધિ- આત્મા આખો કેવો છે તે સાંભળ્યું તે
દેશના લબ્ધિ છે. (૪) પ્રાયોગ્ય લબ્ધિ- ટગટગ જોઇજ રહે છે, તેમાં તત્ત્વ
સાંભળવામાં એકાગ્ર થતાં કમિની સ્થિતિનો રસ ઘટાડે છે. (૫) કરણલબ્ધિ - એ અંતર પરિણામની શુદ્ધતાથી સ્વ-તરફ
ઢળતો ભાવ છે. તે લબ્ધિ સમ્યગ્દર્શન થવા વખતે હોય છે. બ્ધિઓ ક્ષયોપશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશનાલદ્ધિ પ્રાયોગ્યલબ્ધિ અને
કરણલબ્ધિ એ પાંચ લબ્ધિ સમ્યકત્વ થતાં પહેલાં હોય છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ =જેના હોવાથી તત્ત્વવિચાર થઈ શકે એવો જ્ઞાનવરણાદિ
કર્મોનો ક્ષયોપશમ થાય, અર્થાત્ ઉદયકાળને પ્રાપ્ત સર્વ ઘાતી સ્પદ્ધકોના નિકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવીકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મોનું સત્તારૂપે રહેવું તે ઉપરાગ. એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદયસહિત
(૩) (૧)