________________
૮૨૬
ત્રિલોક વ્યાપી અવસ્થાની શકિત તો જીવોમાં સદાય છે તેથી જીવો સદા |
સાવયવ અર્થાત્ કાયવવાળા છે અમ સિદ્ધ થાય છે. હોwદીપકરા રષિ :શ્રી સર્વજ્ઞ ભગવાન, ઋષીશ્વરો =તીર્થકર ભગવાન. લોકwતા ધર્મ સમજીને જળાશયોમાં સ્નાન કરવું તથા રેતી, પથ્થર વગેરેનો
ઢગલો કરવો અને વગેરે કાર્યો. લોકમિત :લોક પ્રમાણ, અસંખ્યાત પ્રદેશી, શરીર પ્રમાણ. લોકાલોકના આકાર :શેયાકારસમૂહ લોકેષણા :માનની ઈચ્છાવાળો માનાર્થી (૨) લોકકીર્તિ લોકસંશા જનસમાજની સૂઝસમજ, જનસમાજની રુચિગત સમજણ વિનાનું
ભાન, લોકમાં વાહવાહ. લોકાકાશ :જેમાં જીવાદિક સર્વ દ્રવ્ય હોય છે તેને લોકાકાશ કહે છે. અર્થાત્ જયાં
સુધી જીવ, પુગલ, ધર્મ, અધર્મ અને કાળ એ પાંચ દ્રવ્ય છે, ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. (૨) જયાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાળ એ સમસ્ત દ્રવ્યો છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે. લોકની મોટાઈ ઉત્તર અને દક્ષિણ દિશામાં સર્વ જગ્યાએ સાત રાજુ છે. પહોળાઈ પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂળમાં (નીચે જમીનમાં) સાત રાજુ છે. અને ઉપર અનુક્રમે ઘટીને સાત રાજુની ઊંચાઈ ઉપર પહોળાઈ એક રાજુ છે. પછી અનુક્રમે વધીને સાડાદશ રાજુની ઊંચાઈ ઉપર પહોળાઈ પાંચ રાજુ છે. પછી અનુક્રમે ઘટીને ચૌદ રાજુ ઊંચાઈ ઉપર એક રાજુ પહોળાઈ છે. અને
ઊર્ધ્વ તથા અધોદિશામાં ઊંચાઈ ચૌદ રાજુની છે. લોકાચાર :જયાં સુધી લોકાચારના કર્મવાળું ક્ષાલન (ધાવાઈ જવું તે) ન થઈ શકે ત્યાં
સધી લોકાચારના પાલનમાં પ્રવૃત્તિરૂપ કર્મનો આસ્રવ થયા જ કરશે. તેથી જ સાચા મુનિઓની વૃત્તિને અલૌકિક કહેવામાં આવી છે. આ અલૌકિક વૃત્તિ ભવાભિનન્દી અથવા લૌકિક મુનિઓથી બની શકતી નથી. તેમને તો લોકેષણા સતાવ્યા કરે છે અને તેથી તે લોકાચારથી વિમુખ થઈ શકતા નથી. (૨) જનતાના રીત-રિવાજ, રહેણી-કરણી, આચાર-વિચાર વગેરે રૂઢિગત આચરણ, દુનિયાદારી પ્રમાણેનો વ્યવહાર, રૂઢિ, ચાલ.
લોકાનુગ્રહ લોકોની કૃપા, લોકો તરફ સહાનુભૂતિ, લોકોપકારક લોકાલોક પ્રકાશક:લોકાલોક જ્ઞાયક લોકિક અભિનિવેશ દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા,દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી
મોહ કે વિશેષત્વ માનવું, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, આદિ ત્યાં સુધી લૌકિક
અભિનિવેશ ગણાય. લોકોત્તર :લૌકિક હદ બહારનું, લોકમાં અસામાન્ય, લૌકિક જ્ઞાનથી ભિન્ન (૨)
લૌકિક હદ બહારનું, પારમાર્થિક, આત્મા સંબંધી અતીન્દ્રિય સંબંધી (૩) લોકમાં અસામાન્ય , લૌકિક હદ બહારનું. (૪) સંસારથી બહારનું લૌકિક હદ બહારનું લોકમાં અસામાન્ય. લોકોએ બહારથી માનેલી કલ્પનાથી તદ્દન
જુદો. (૫) ઐલૌકિક, વિરાટ લોકોત્તર શાનરૂપે લૌકિક જ્ઞાનથી ભિન્ન કેવળજ્ઞાનરૂપે લોકોત્તર પુરુષ :મુનિઓ, શ્રાવક- એલ્ડ કે મુભ લોકોત્તર માર્ગ અપૂર્વ આત્મ તત્વની યથાર્થ પામવાની પ્રતીતિનો માર્ગ છોકોત્તરશાન લૌકિક જ્ઞાનથી ભિન્ન કેવળ જ્ઞાનરૂપ લોકનું સ્વરૂપ આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ લોઢ:સમુદ્રની ભરતી લોઢાણ સખત દુઃખકાયક પ્રસંગો; આપત્તિ. (૨) લેલક-લોલક અવસ્થા (૩)
પાણીનાં મોજા, તરંગ (૪) સખત દુઃખદાયક પ્રસંગો, આપત્તિ. લોકાર :વળગાડ(લોતર) સસારની વળગણા. લોથ (લોથ્ય) સ્ત્રી, શબ, મડું, મડદું, લાશ. લોધર અગાઉ પાકી શાહી બનાવવા જેની છાલ વપરાતી તે એક ઝાડ, લોદર. ઘોષ નાશ, ક્ષય, ન દેખાવું, અદશ્ય થવું એ. (૨) અપ્રગટ, ઉચ્છેદ લોકમર્યાદા :લોકાચાર, લોકોમાં પ્રચલિત રૂઢિ કે વ્યવહાર લોભ લાલસા, લાલચ, તૃષ્ણા, અભિલાષા, પ્રેમ વગેરે લોભના અનેક નામ છે.
(૨) સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા-વાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે. (૩) ઈચ્છા, લાલસા, લોલુપતા, તૃષ્ણા,