________________
૬૫૨
પ્રતિપદ વિરુધ્ધ (૨) સામેનો પક્ષ; શત્રુ; સામાવાળિયો; પ્રતિવાદી (૩) |
વિરોધી પ્રતિષતા :પ્રતિકૂળ પ્રતિપણી વિરુદ્ધ પક્ષી; શત્રુ; સામેના પક્ષવાળા; વિરુદ્ધ ગુણવાળા વૈભાવિક
ભાવો. પ્રતિપત્તિ :પ્રાપ્તિનું પ્રતિપાદન. (૨) સ્વીકાર; માન્યતા. (૩) પ્રાપ્તિ; જ્ઞાન;
સ્વીકાર. (૪) સ્વીકાર; માન્યતા; સાબિતી; પુરાવો; પ્રભાવ; યુક્તિ; સ્વીકાર; સંમતિ; કબૂલાત (૫) પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર (૬) પ્રતિપાદન; સંપ્રાતિ; લાભ; પ્રતીતિ; સમ્યજ્ઞાન; સમઝ; શું કરવું છે એનું ભાન; સાબિતી; પુરાવો; પ્રભાવ; યુક્તિ; સ્વીકાર; સંમતિ; કબૂલાત; ખાતરી;
નિશ્ચય. (૭) પ્રાપ્તિનું પ્રતિપાદન (૮) પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર પ્રતિપતિ કરવામાં આવે:માનવામાં આવે. પ્રતિપછાભૂત વિરુદ્ધ સ્વભાવરૂપ પ્રતિપાતિ :પડી જાય તેવું. પ્રતિપાદક સારી રીતે જણાવવું (૨) કહેનાર (૩) સમજાવનારું; સમર્થન કરનારું.
(૪) સારી રીતે જણાવનાર પ્રતિપાદન રજૂઆતપૂર્વકનું સમર્થન; સિદ્ધ કરી બતાવવું એ; સ્થાપન. (૨)
વિષયક જ્ઞાનોમાં લીન (૩) સંબદ્ધ; રોકાયેલો; બંધાયેલો; સ્થિત; સ્થિર;
લીન. (૮) આત્માની લીનતામાં, રાગ-દ્વેષની લીનતા, રહિત પ્રતિબદ્ધ :જ્ઞાની પ્રતિબદ્ધ :જ્ઞાની. પ્રતિબંધ થવાની રીત :ભાઇ! તારા જ્ઞાનનું સામર્થ્ય કોઇ અચિંત્ય છે. જે કાળે
જેવા રાગાદિ (શેય) હોય તેવું જ જ્ઞાન થઇ જાય છે એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. તેમ છતાં આવો રાગ છે માટે આવું જ્ઞાન થયું એમ નથી, કેમ કે રાગના અસ્તિત્વથી જ્ઞાનની પરિણતિનું અસ્તિત્વ ભિન્ન છે. આ તો સ્વાતંત્રનો ઢંઢેરો છે, ભાઇ, રાગાદિ છે તે પર છે, અને પર્યાયમાં રાગાદિનું જે જ્ઞાન છે એ (સ્વ) મારું છે એવો ભેદજ્ઞાનસ્વરૂપ અનુભવ કયારે થાય? કે જયારે રાગાદિનું લક્ષ છોડી સ્વના લક્ષમાં જાય ત્યારે એની પરિણતિમાં ભેદજ્ઞાન થાય. શરીર, મન, વાણી ઇત્યાદિ નોકર્મ અને રાગાદિકર્મ એ પર પુદગલના જ છે અને એ જોયોને જાણનારું જ્ઞાન તે મારું જ્ઞાયકનું છે એમ ભિન્નતા જાણી એક જ્ઞાયકની સત્તામાં જ લક્ષ કરે તેને ભેદજ્ઞાન થાય છે. આવી ભેદજ્ઞાનરૂપ અનુભવ કાં તો સ્વયમેવ (નિસર્ગાત)અથાવ તો ઉપદેશથી (અધિગમાત) જયારે થાય છે ત્યારે જ તે પ્રતિબુધ્ધ થાય છે. થાય છે તો આ
રીતે જ. (બીજી કોઈ રીત નથી) પ્રતિબદ્ધતા લોક સંબંધી બંધન, સ્વજન કુટુમ્બ બંધન, દેહાભિમાનરૂપ બંધન,
સંકલ્પવિકલ્પરૂપ બંધન. (૨) સ્થિરતા (૩) બંધન; ચાર પ્રકારના બંધન છે : (*) લોકસંબંધી બંધન (૯) સ્વજન કુટુંબ બંધન (*) દેહાભિમાનરૂપ બંધન
(૯) સંકલ્પ-વિકલ્પરૂપ બંધન પ્રતિબદ્ધપણું અનુભવન; આત્માની લીનતા પ્રતિબંધ દ્રવ્યપ્રતિબંધ એટલે કોઈ પણ વસ્તુ વગર ન ચાલે એવો પ્રતિબંધ; ક્ષેત્ર
પ્રતિબંધ એટલે અમુક ક્ષેત્ર અનુકૂળ છે માટે સારાં છે એમ ગણી તેમાં અટકી રહેવું; કાળ પ્રતિબંધ એટલે શિયાળો અનુકૂળ થાય છે, ઉનાળો અનુકૂળ નથી આવતો, વર્ષાકાળ પણ અનુકૂળ નથી ઈત્યાદિ પ્રતિબંધ; ભાવ પ્રતિબંધ એટલે ભાવથી ઈચ્છાથી પરમાં રાગદ્વેષાદિથી પ્રતિબંધ પામી રોકાઈ રહેવું
નિરૂપણ
પ્રતિપાદન રજૂઆતપૂર્વકનું સમર્થન; સિદ્ધ કરી બતાવવું તે; સ્થાપન. (૨)
પ્રમાણો આપી, પુરવાર કરવું તે; સાબિત કરવું તે. પ્રતિપાળ :પાલન કરનારનું રક્ષણ કરનાર; પોષણ કરનાર પ્રતિબંઝવું :સમજવું. (૨) વિરામ પામવું. (૩) સામાના કાર્યને સમજી, એની કદર
કરવી. પ્રતિબધ્ધ લીન (૨) વિષયકષાયોમાં લીન. (૩) સંબંધ્ધ; રોકાયેલો; બંધાયેલો;
સ્થિત, સ્થિરલીન; રૂકાવટવાળો (૪) સંબદ્ધ; રોકાયેલો; બંધાયેલો; સ્થિત; સ્થિર; લીન. (૫) અનુભવવું; લીન થઇ જવું; વેદન થવું. (૬)