________________
મોહબૂહ મોહર,મૂહ. (જે મુનીન્દ્ર સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી
પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત છે. એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અત્યની લીન થઈ નિજ સ્વભાવ ભૂત દર્શન જ્ઞાનભેદોને આત્માથી
એભેદપણે આચરે છે, તે મુનીંદ્ર સ્વચારિત્રના આચરનાર છે.) મોહ-વ્યાણથી કદર્ધિત :મોહરૂપી સર્પથી ડંખ પામ; મોહ રૂપી હાથીથી પીડિત.
મોહથી મૂર્ણિત અથવા મોહથી પીડિત મોહાચ્છાદિત મોહથી ધેરાયેલો મોહાવિશ:મહમૂઢ, અજ્ઞાની; શુષ્કજ્ઞાની; મોહના અવિશમાં વર્તવું મોહિત :મૂચ્છિત મોહિની ભાવ:વિષયાસક્તિથી મોહાધીન બની, વિકારભાવને વશ થવું તે. મોહી:મિથયાદ્રષ્ટિ બોહોપચય મોહનો ઉપચય (ઉપચય=સંચય) ઢગલો. (૨) મોહનો સમૂહ પૌતિક માળા:મોતીની માળા, માતીનો હાર પૌક્તિકમાળા :મોતીની માળા, મોતીનો હાર બીજE :હાજર ભૌતિકમાળા:મોતીની માળા; મોતીનો હાર મુદ :કોમળ મૃદુ:આનંદ મુકત :સિદ્ધ મુકત અને અધ્યક્ત :સિધ્ધ અને સંસારી મુક્ત કંઠે મુકામને મુકત જીવ મિથ્યાદર્શન -કષાય. ઊોગરહિત સિદ્ધ છે. મુક્તાનંદ :અંદરનો અખંડ આનંદ સ્વભાવ મુકતાત્માનું સ્વરૂપ આત્મા(કર્મરજના) પરદ્રવ્યપણાને લીધે કર્મરજથી સંપૂર્ણપણે
જે ક્ષણે મુકાય છે(મુકત થાય છે) તે જે ક્ષણે (પોતાના ઊર્ધ્વગમન સ્વભાવને લીધે લોકના અંતને પામીને આગળ મતિeતનો અભાવ હોવાથી (ત્યાં) |
સ્થિર રહેતો થકો, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન(નિજ) સ્વરૂપભૂત હોવાને લીધે તેમનાથી નહિ મુકાતો થકો અનંત અતીન્દ્રિય સુખને અનુભવે છે. જે મુકત આત્માને ભાવપ્રાણધારણ જેનું લક્ષણ સ્વરૂ૫) છે એવું જીવત્વ હોય છે.ચિદ્રપ જેનું લક્ષણ (સ્વરૂ૫) છે એવું ચેતયિતૃત્વ હોય છે. ચિત્પરિણામ જેનું લક્ષણ (સ્વરૂ૫) છે એવો ઉપયોગ હોય છે. પ્રાપ્ત કરેલા એવા સમસ્ત (આત્મિક) અધિકારોની શકિતમાત્રરૂપ પ્રભુત્વ હોય છે. સમસ્ત વસ્તુઓથી અસાધારણ એવા સ્વરૂપની નિષ્પત્તિમાત્રરૂપ (નિજ સ્વરૂપને રચવારૂપ) કર્તુત્વ હોય છે. સ્વરૂપભૂત સ્વાતંત્ર જેનું લક્ષણ (સ્વરૂ') છે એવા સુખની ઉપલબ્ધિ રૂપ ભાતત્વ હોય છે. અતીત અનંતર (છેલ્લા) શરીર પ્રમાણે અવગાહપરિણામરૂપ દેહપ્રમાણપણું હોય છે, અને ઉપાધિના સંબંધથી વિવિકત એવું આત્યંતિક (સર્વથા) અમૂર્તપણું હોય છે. (મુકત આત્માને કર્મસંયુકત પણું તો નથી જ હોતું કારણ કે દ્રવ્યકર્મો અને ભાવકર્મોથી વિમુકત
થઈ છે. મુક્તાનંદ :અંદરનો અખંડ આત્મસ્વભાવ મુક્તિ સુંદરી સુંદર શુધ્ધ સ્વરૂપની ચિત્સવરૂપ પરિણતિ મુક્તિરૂપી શીથી ઉદભવતા અનંગ :અશરીરી, અતીન્દ્રિય, આત્મિક, સુખ અતિસુખ સર્વ પ્રકારે નિરાકુળ, અબાધિત અને પરતંત્રતા રહિત છે. મુક્તિસંદરી સુંદર શુધ્ધ સ્વરૂપની ચિત્તસ્વરૂપ પરિણતિ. આવા જ્ઞાન સ્વરૂપ
પરિણતિનો આત્મા નાથ છે. અને એવા આત્માને અનુભવવો એમ અહીં કહે છે. આ મારગ ને આ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર અંદરમાં વસ્તુ આત્મા સહજ અનંતદર્શન, સહજ અનંતજ્ઞાન, સહજ અનંત સુખ અને સહજ અનંતવીર્ય એવો આત્મા સ્વભાવ અનંત ચતુષ્ટમય ત્રિકાળ વિદ્યમાન છે. તેની એકાગ્રતા ને ભાવના કરવી તે મોક્ષમાર્ગ છે, ને એ ધર્મ છે. બાકી બધું થોથાં છે. અહીં ત્રણ શબ્દો નાખ્યા છે. સનાથ, અનાથ ને નાથ ત્રિકાળ ધ્રુવ....ધ્રુવ... અવિચળ ચિવિલારૂપ એવો ભગવાન આત્મા અંદરમાં ત્રિકાળ સહજજ્ઞાનાદિ અનંત સ્વભાવ ચતુટયથી સહિત હોવાથી સનાથ છે; ને તેના