________________
૭૨૪
આત્મા પોતે પોતાને પોતાથી મુકત કરે છે અને પોતાને (અર્થાત્ પોતાના સુખપર્યાયરૂપ ફળની) ભોગવે છે.- આવા એકત્વને સમ્યગ્દષ્ટિ જીવ ભાવે છે. અનુભવે છે. સમજે છે-ચિંતવે છે.મિથ્યાટિ આનાથી વિપરીત ભાવનાવાળો હોય છે.) (૮) સમજવું; અનુભવવું (૯) અનુભવવું; સમજવું; ચિંતવવું; (કોઇ જીવને અજ્ઞાની કે જ્ઞાનીને-પર સાથે સંબંધ નથી. બંધ માર્ગમાં આત્મા પોતે પોતાને બાંધતો હતો અને પોતાને (અર્થાત્ પોતાના દુ:ખ પર્યાયરૂપ કૂળને) ભોગવતો હતો. હવે મોક્ષમાર્ગમાં આત્મા પોતે પોતાને પોતાથી મુક્ત કરે છે અને પોતાને (અર્થાત્ પોતાના સુખ પર્યાયરૂપ કૂળને) ભોગવે છે - આવા એકત્વને સમ્યગ્દષ્ટિ જીવ ભાવે છે-અનુભવે છે સમજે
છે-ચિંતવે છે. મિથ્યાદ્રષ્ટિ આનાથી વિપરીત ભાવનાવાળો હોય છે.). ભાવવચન :નિર્મળ દશા (૨) અંતર એકાગ્રતા ભાવવંદન હું પૂર્ણ જ્ઞાનધન સ્વભાવે નિર્મળ છું એવા ભાવ સહિત રાગાદિ વિસ્મરણ કરી સ્વલક્ષે રાગરહિત, અંદર કરવું તે અંતર-એકાગ્રતા અર્થાત
ભાવ વંદન છે. ભાવવારિષિ :ભાવસિંધુ ભાવવાચક :અસ્તિસૂચક ભાવવાન :ભાવવાળું(દ્રવ્ય ભાવવાળું છે અને સત્તા તેનો ભાવ છે. તેઓ અપૃથકૂ
છે(જુદા નથી-અભિન્ન છે.) તે અપેક્ષાએ અનન્ય છે, (અન્નય નથી) પૃથ7 અને અન્યત્વોનો ભેદ જે અપેક્ષાઓ છે તે અપેક્ષા લઈને તેમના ખાસ (જુદા) અર્થો છે તે અર્થો અહીં લાગુ ન પાડવા. અહીં તો અન્યપણાને અપૂણાનો
અર્થમાં જ સમજવું. ભાવવાળા વિદ્યામાન ભાવશકિત ભાવ નામ ભવન-નિર્મળ પરિણામનના ભાવનરૂ” પર્યાય વર્તમાન
વિદ્યમાન હોય જ છે એવું આ શકિતનું સ્વરૂપ છે. ભાવશકિત અને શકિતમાન આત્મા-તેનો જેને અનુભવ વર્તે છે તેને કહે છે. નર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન હોય જ છે. જેને ભગવાન આત્માની અંતર-પ્રતીતિ થઈ, જ્ઞાનમાં નિજ જ્ઞાયક જણાયો, ને નિર્મળ જ્ઞાન સાથે અનાકુળ આનંદ પ્રગટ
તેને ભાવશકિતનું પરિણમન થયું છે જેથી તેને વર્તમાન નિર્મળ અવસ્થા વિધાન જ છે, એવા સમ્યગ્દષ્ટિની વાત છે. વર્તમાન અવસ્થા વિદ્યમાનપણે હોય જ એવી આત્માની ભાવશકિત તેનું કારણ છે. ઇર્તમાન, વર્તમાન વર્તતી પ્રતિ સમયની અવસ્થા તેના સ્વકાળે વિદ્યમાન થાય એવી આત્માની ભાવશકિત છે તે કારણ છે. ઘાનમાત્ર વસ્તુનું પરિણમન થતાં ભેગી અનંત શકિતઓ નિર્મળપણે ઊછળે છે. આવી સ્વાનુભવની દશા હોય છે. એ સ્વાનુભવની દશા કાંઈ વિકલ્પથી કે નિમિત્તથી ઉત્પન્ન થાય છે એમ નથી. Íવકાળે વિદ્યમાન એ દશા, અહીં કહે છે, ભાવશકિતનું કાર્ય છે, ને પોતાના દ્રવ્યસ્વભાવની સન્મુખ થતાં તે પ્રગટ થાય છે. જો કે આ આત્મા શરીર પ્રમાણ છે, તથાપિ તે શરીરથી તદ્દન ભિન્ન છે. ઈરીર તેનું કાંઈ સંબંધી નથી. આવો ભગવાન આત્મા અસંખ્યાત પ્રદેશી વસ્તુ અનંત ગુણોથી વિરાજમાન મોટો (સર્વોત્કૃષ્ટ) ચૈતન્ય બાદશાહ છે, અસંખ્ય પ્રદેશ તેનો દેશ છે. જેમાં વ્યાપક અનંત ગુણ તેનાં ગામ છે, ને એકેક ગામમાં અનંતી નિર્મળ પર્યાયરૂપ પ્રજા છે. આ પર્યાયરૂ” પ્રજા કેવી રીતે પ્રગટ થઈ? તો કહે છે- અનંત ગુણમાં ભાવશકિતનું રૂ” છે. સ્થી પ્રત્યેકને વર્તમાન વિદ્યમના અવસ્થાવાર્થપણું છે. જુઓ, આકાશમાં ધ્રુવનો તારો હોય છે. જેને લક્ષમાં રાખીને સમુદ્રમાં વહાણ ચાલે છે. ધ્રુવ તારો તો જયાં છે ત્યાં છે, તેનું સ્થાન કરતું નથી, પણ મોટાં વહાણો હોય છે તે આ ધ્રુવના તારાને લક્ષમાં રાખી નિશ્ચિત સ્થાન પ્રતિ ગતિ કરે છે. જેમ ભગવાન આત્મા ધ્રુવ ચિદાનંદપ્રભુ, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગરસ, જીવનરસ-એવા અનંત ગુણના નિજરસથી ભરપૂર ભરેલો ધ્રુવ-ધ્રુવ છે. આવા ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયને અંદર ઊંડે (સન્મુખ) થઈ જતાં પર્યાયની ધ્રુવમાં એકતા થાય છે. રાગ અને પર નિમિત્ત સાથે એકતા હતી તે પલટીને ધ્રુવના લક્ષે ધ્રુવમાં એકતા થાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. એકતા એટલે શું ? ધ્રુવ ને પર્યાય કાંઈ પરસ્પર