________________
૨. લીલોતરીના મિશ્રણવાળી વસ્તુનો આહાર લેવો. ૩ લીલોતરી ઢાંકી હોય તેવી વસ્તુનો આહાર લેવો. ૪ એવી વસ્તુનો આહાર કરવો જે સારી રીતે રંધાયેલી ન હોય, અતિ રંધાયેલી
અધકચરી રંધાયેલી હોય તથા ૫ ગરીક, કામોદ્દીપક વસ્તુનો આહાર કરવો એ પાંચ ભોગપભોગ
પરિમાણવ્રતના અતિચાર છે. ભોગભૂમિ એક મેરુ સંબંધી હિમવત્ હરિક્ષેત્ર, રમ્યક, હિરણ્યવત, દેવકુરુ એ
ઉત્તરકુરુ એવી છે ભોગભૂમિ છે, એ પ્રમાણે પાંચ મેરુ સંબંધી ત્રીસ ભોગભૂમિ છે તેમાં દસ જધન્ય, દસ મધ્યમ અને દસ ઉત્કટ છે. તેમાં દસ
પ્રકારનાં કલ્પવૃક્ષ છે. તેના ભોગ ભોગવી જીવ સંકલેશરહિત શાતારૂપ રહે છે. ભોગવટો :વેદન; અનુભવ ભોગ-સંસારથી સામો વૈરાગ્ય કયારે ઉત્પન્ન થાય? ભોગોથી અને સંસારથી
સાચો વૈરાગ્ય કયારે થાય છે એ બતાવતાં અહીં એ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે કે જયારે સમ્યજ્ઞાનરૂપ દીપથી ભોગો અને સંસારની નિર્ગુણતા નિઃસારતા સ્પષ્ટ દેખાય છે ત્યારે તેમનાથી પારમાર્થિક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.-ઉકત નિર્ણતાના દર્શન વિના સાચો વૈરાગ્ય થતો નથી. બનાવટી અને દેખાવનો વૈરાગ્ય બની રહે છે. તેથી જ કેટલાય જીવો ભાવુકતાદિમાં આવીને બ્રહ્મચારી તો બને છે પરંતુ તેમનાથી બ્રહમચર્યનું પૂરી રીતે પાલન થઇ શકતું નથી. જે સ્ત્રીના કામાંગને સ્વામી સમતભદ્રના શબ્દોમાં મળબીજ, બળયોનિ, મળતુમળ, યુતિગંધિ અને બીતઃ આ પાંચ વિશેષણોથી યુકત દેખે છે, અનુભવે છે, અને રમવા યોગ્ય નથી સમજતો તે વાસ્તવમાં કામથી-અબ્રહ્મરૂપ મૈથુનથી ધૃણા કરીને-વિરકત થઇને સાચો બ્રહ્મચારી બને
૭૩૫ ભૌતિક સ્થૂળ; જડ; પંચમહાભૂત સંબંભી; પંચ મહાભૂતોનું બનેલું પ્લેચ્છ આર્ય સંસ્કૃતિથી જુદા પ્રકારની સંસ્કૃતિનો માણસ; જયાં આર્ય સંસ્કૃતિ
નથી કે વિલુપ્ત થઇ ચૂકી હોય તેવો દેશ. મગજ :ભેજું બગલ મગશેળિયો પત્થર) અડદિયો પત્થર; અડદના વન ડાઘ વાળો કે
છાંટવાળો એક કઠણ જાતનો પત્થર, તેના પર ગમે તેટલું પાણી પડે તો પણ
પાણી તે પત્થર ઉપર ટકે નહિ અને તરત જ સૂકાઇ જાય. મશ:નિમગ્ન; અંદર ડૂબી જવું; તલ્લીન થઇ જવું, અંર્તલીન શક્યતા :લીનતા; મશગુલતા; ડૂબી જવું મચક :પાછું હઠવું એ; અપસરણ; પીછેહઠ; નમતું આપવું મથક ખાઈ જવી ચૂકાઇ જવું; ભૂલ થાય થઇ જવી. (૨) સ્વભાવને ચુકાવી દેવો અરજી :માછલાં મજજા હાડકામાનો માવો, (સ્નાયુ) મજીઠ :જેમાંથી રાતો રંગ નીકળે છે તેવી એક વનસ્પતિ મતની મારાપણની દૃષ્ટિ થત મમત્વપપર્ણ :મારા પણાના આગ્રહરૂપ મતભેદાતીત :પરમ મધ્યસ્થવૃત્તિ; મતભેદથી રહિત મતભેદો:મતાગ્રહો મતવાદીઓ વેદાંતી, મીમીંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક અને
ચાર્વાક આદિ આઠ મતો છે. (૧) વેદાંતી =સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે
અધ્યવસાન (અર્થાત મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ) તે જ જીવ છે કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અવ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો
નથી. (૨) મીમાંસક = અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો
અવયવ છે એવી જે એક સંસરણરૂપ (ભ્રામણરૂ૫) ક્રિયા તે રૂપે ક્રીડા કરતું જે
ભોગાવળી કર્મ હારબંધી; કર્મની શ્રેણીબંધ પરંપરા ભોગી ઈન્દ્રિલંપટ, વિષયીજના ભૈયા ભગવતીદાસ તેમણે નિમિત્ત-ઉપાદાનના ૪૭ દોહા રચ્યા છે. એમાં
નિમિત્ત-ઉપાદાન વિશે ઘી બધી સ્પષ્ટતા કરી છે.