________________
અઢી દ્વીપમાં કર્મભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્ર માત્ર ધર્મકરણી કરવાનાં રહ્યાં. એ પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં તો સદાકાળ જૈનધર્મ પ્રવર્તે છે, અને બાકીના પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઈરવત ક્ષેત્રમાં દશ દોડાદોડી સાગરનો સર્પિણી કાળમાંથી એક કોડાફોડ સાગરથી સહેજ વધારે વખત ધર્મ કર્મ કરવાનો રહે છે. પાંચ ભરત ને પાંચ ઈરવત એ દુશ ક્ષેત્રમાંના એકેક ક્ષેત્રમાં બત્રીશહજાર દેશ છે. ઇવીશ હજાર દેશમાંથી પણ ધર્મ કર્મ કરવાના
તો માત્ર સાડાપચીસ આર્ય દેશ જ છે. મનુષ્યગતિ મનુષ્ય ગતિ નામકર્મના ઉદયથી મનુષ્યોમાં જન્મ લેવા અથવા પેદા
થવું મનુષ્યપણું શુભાશુભ ભાવના મિશ્રપણાનું ફળ મનુષ્યપણું છે. મનુષ્યપર્યાય મનુષ્યપર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે અને જઘન્ય
અંતર્મહર્તિની છે. મનુષ્યભવ કોઇ જીવ ઉપરા ઉપરી મનુષ્યના જ ભવ કરે તો વધુમાં વધુ આઠ ભવ
થાય. પછી નિયમથી મનુષ્ય સિવાયની બીજી ગતિમાં ચાલ્યો જાય. (૨). ચારે ગતિમાં ભમતાં સૌથી ઓછા મનુષ્યભાવ કર્યા. કોઇ જીવ શુભભાવ
ટકાવી રાખે તો ઉપરાઉપરી વધારેમાં વધારે આઠ ભવ મનુષ્યપણે થાય. મનુષ્યવ્યવહાર :મનુષ્યરૂપ વર્તન(અર્થાત્ હું મનુષ્ય જ છું વી માન્યાપૂર્વકનું વર્તન) મનુયાયના આસવના કારણો અલ્પ આરંભ-પરિગ્રહપણું તે મનુષ્યના આસવનું
કારણ છે. (૧) મિથ્યાત્વસહિત બુદ્ધિનું હોવું (૨) સ્વભાવમાં વિનય હોવો. (૩) પ્રકૃત્તિમાં ભદ્રતા હોવી (૪) પરિણામોમાં કોમળતા હોવી અને માયાચારનો ભાવ ન હોવો. (૫) સારા આચરણોમાં સુખ માનવું (૬). વેળુની રેખા સમાન ક્રોધનું હોવું (૭) વિશેષ ગુણી પુરુષોની સાથે વ્યવહારપ્રિય હોવું (૮) થોડો આરંભ, થોડો પરિગ્રહ રાખવો.
(૯) સંતોષ રાખવામાં રુચિ કરવી. (૧૦) પ્રાણીઓના ઘાતથી વિરક્ત થવું (૧૧) માઠાં કાર્યોથી નિવૃત્તિ હોવી. (૧૨) મનમાં જે વાત હોય તે અનુસાર સરળતાથી વર્તવું-બોલવું (૧૩) વ્યર્થ બકવાદ ન કરવો (૧૪) પરિણામોમાં મધુરતાનું હોવું (૧૫) સર્વે લોકો પ્રત્યે ઉપકાર બુધ્ધિ રાખવી. (૧૬) પરિણામોમાં વૈરાગ્યવૃત્તિ રાખવી. (૧૭) કોઇ પ્રત્યે ઇર્ષાભાવ ન રાખવો. (૧૮) દાન દેવાનો સ્વભાવ રાખવો. (૧૯) કાપોત અને પીન વેશ્યા સહિત હોવું
(૨૦) ધર્મધ્યાનમાં મરણ થવું આ વગેરે લક્ષણવાળા પરિણામો મનુષ્કાયુના આસવનાં કારણો છે. ખમકાર મારાપણું (૨) મારાપણું, “આ બધાં મારા છે.” એવો ભાવ. (૩)
મિથ્યા અહંકાર; પર વસ્તુમાં મમત્વ-મારાપણું બકત્વ મોહ, મમતા, અનુરાગ (૨) મારાપણાનો ભાવ કે તૃષ્ણા, અહંકાર (૩)
સત્ત મમતા મારાપણું, અહંકાર; મોહ; રાગ (૨) પાદ્ગલિક પદાર્થોમાં મારાપણાની
બુદ્ધિને મમતા કહે છે. મરણ ઘાત (૨) અશ્વયની વિનાશ (૩) શરીર અને આત્માનો સંયોગ છૂટો પડવો
તેને મરણ કહે છે. પૂર્વે આયુષ્યકર્મ જે સ્થિતિએ બંધાયેલું હોય તે સ્થિતિ પુરી થતાં શરીર ને આત્માનો સંયોગ છૂટો પડી જાય છે તેને મરણ કહેવાય છે.
(૪) કાર્મણ શરીર રહે ને દારિક દેહ છૂટે તેને મરણ કહે છે. મરણહરણ :કમરણને હરનાર; મૃત્યુનો નાશ કરનાર મર્દન મસળવું, ઘાત કરવો. (૨) ચિકાશ; તેલથી માલીશ કરવું તે (૩) ઘાત મર્દન કરી કરીને દમી દમીને, કચરી કચરીને, દબાવી દબાવીને મર્દી નાખવું ચીકણું કરી નાખવું