________________
માન્યતા છે તે મિથ્યા શ્રધ્ધા છે અને એવી જયાં મિથ્યા શ્રધ્ધા છે ત્યાં જે
મતિ જ્ઞાન છે તે કુમતિજ્ઞાન છે. મિથ્યાશ્રધ્ધાન :ઊંધી માન્યતાનું શલ્ય મિયોપદેશ અતિચાર સ્વર્ગમોક્ષના સાધક ક્રિયાવિશેષમાં અન્ય જીવોને અન્યથા
પ્રવર્તન કરાવવું, એ સંબંધી જૂઠો ઉપદેશ આપવો તે મિથ્થોપદેશ નામનો
અતિચાર છે. મિદવિવર્તન :આત્માનું પરિણમન મિશન મળી જવું તે, મિશ્રિતપણું, સંબંધ, જોડાણ (૨) મિશ્રિત; એકરૂપ મિલાપ સબંધ મિલાપથી સંબંધથી મિલિત મિશ્રિત (૨) મળેલી મિશ્રિત (૩) એકમેક મળી ગયેલા (૪) એક મેક
મળી ગયેલા (૫) મિશ્રિત; મળેલાં (૬) એકમેક મળી ગયેલા મિલિત થતું મિશ્રિત થતું; સબંધ પામતું અર્થાત્ તેમને જાણતું (સમસ્ત પદાર્થોના
સેવાકારો જેમાં પ્રતિબિંબિત થાય છે અર્થાત તેમને જે જાણે છે એવું સ્પષ્ટ
એક જ્ઞાન જ આત્માનું રૂપ છે. મિશ્વ મોહનીય સમ્યમ્ મિથ્યાત્વકર્મ, જેના ઉદયથી સમ્યગ્દર્શન અને
મિથ્યાદર્શનનાં મિશ્ર પરિણામ થાય તે કર્મને સમ્યમિથ્યાત્વ અથવા મિશ્ર કર્મ કહે છે. (૨) ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઇએ એવો જે ભાવ તે મિશ્ર મોહનીય. (૩) ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે
માર્ગ બીજો હવો જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મોહનીય. મિશ્રણ :ભેળસેળ મિશ્રિત પર્યાયો જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયો એકી સાથે જણાવા
છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ-પ્રદેશ,કાળ આકાર વગેરે વિશેષતાઓસ્પષ્ટ જણાય છે, સંકર-વ્યતિકર થતા નથી. ત્રણે કાળના પર્યાયોનું વર્તમાન પર્યાયોની માફક જ્ઞાનમાં જણાવું અયુકત નથી કારણ કે,
(૧) તેનો દૃષ્ટિની સાથે (જગતમાં જે ભાવમાં આવે છે- અનુભવાય છે
તેની સાથે) અવિરોધ છે.(જગતમાં દેખાય છે. કે ઇટમસ્થાને પણ, જેમ વર્તમાન વસ્તુ ચિતવતાં તેના આકારને જ્ઞાન અવલંબે છે તેમ, વ્યતીત અને અનાગત વસ્તુ ચિંતવતાં (પણ) તેના આકારને જ્ઞાન અવલંબે છે. વળી જ્ઞાન ચિત્રપટ સમાન છે. જેમ ચિત્રપટમાં અતીત, અનાગત અને વર્તમાન વસ્તુઓના આલેખ્યાકારો (આલેખ્ય આકારો) સાક્ષાત્ એક ક્ષણે જ ભાસે છે, તેમ જ્ઞાનરૂપી ભીંતમાં (જ્ઞાનભૂમિમાં, જ્ઞાનપટમાં) પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોના જ્ઞયાકારો સાક્ષાત્ એકક્ષણે જ ભાસે છે. વળી સર્વ શેયાકરોનું તાત્કાળિકપણું(વર્તમાનપણું, સાંપ્રતિકપણું) અભિરુદ્ધ છે. જેમ નષ્ટ અને અનુત્પન્ન વસ્તુઓના ઓખાકારો વર્તમાન જ છે. તેમ અતીત અને અનાગત પર્યાયોના શેયાકારો વર્તમાન જ છે. મનુષ્યક્ષેત્રમાં પ્રવર્તતા તીર્થનાયકો સહિત વર્તમાનકાળ ગોચર કરીને = મહાવિદેહક્ષેત્રમાં વર્તતા શ્રી સીમંધરાદિ તીર્થંકરોની જેમ જાણે બધાય પંચપરમેષ્ઠી ભગવંતો વર્તમાન કાળમાં જ વર્તતા હોય એમ અત્યંત ભકિતને લીધે
ભાવીને-ચિંતવીને, તેમને. મિશ્રિત પર્યાયો જ્ઞાનમાં સૌ દ્રવ્યોના ત્રણે કાળના પર્યાય એકી સાથે જણાવા
છતાં દરેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ-પ્રદેશ, કાળ, આકાર વગેરે વિશિષ્ટતાઓ
-વિશેષતાઓ સ્પષ્ટ જણાય છે. સંકર-વ્યતિકર થતા નથી. શિશ્ચિતપણું એકમેક પણે લાગવું. મીઢવવું :મેળવવું; સરખાવવું મીંઢવે છે. સરખામણી કરે છે. પીઢવવું મેળવવું, સરખાવવું (૨) નામું મીંઢવવું=માંડવાળ કરવી; માંડી વાળવું તે;
તડજોડ કરવી; તોડ લાવવો; સમાધાન કરવું (૩) મેળવવું; સરખાવવું મીણો કેફ, મદ; ગર્વ; અત્યંત તૃપ્ત