________________
મહીધર :૫હાડ, ગિરિ, પર્વત, ડુંગરો, મગરો. મહોર :છાપ મળતી પાણ આવે નહિ કદી પણ મેળ ખાય નહિકમેળ મળે નહિ. મળવું :પ્રાપ્ત થવું; મળ્યુ=પ્રાપ્ત થયે. મા રુષ અને મા તુષ :કોઇ પ્રતિ રાગ ન કર, દ્વેષ ન કર માંક :લાલ મોંનું વાંદરું માઝા :મર્યાદા, હદ માટીની ઉપાધિ માટીની મલિનતા; અશુદ્ધતા. માટીનો ઘડો માટી પોતે વ્યાપક થઇને-પ્રસરીને ઘડાનું કાર્ય લાવે છે, માટી વ્યાપક
છે અને ઘડો વ્યાપ્ય છે. વ્યાપક તે દ્રવ્ય છે અને વ્યાપ્ય તે પર્યાય છે. માંડલિકો :ખંડિયાપણું, ખંડિયા રાજાનો જૂના સમયનો દરજજો, સામંતો માંડવીને મેળવીને; સરખાવીને; મીંડવવુ=મેળવવું; સરખાવવું માણું નવ શેર કે દસ શેરનું એક જુનું માપ-માપિયું “આડે માણે ભરવું’ એટલે પૂરું
માપિયું ન ભરાય તેથી કાંઇ મળે નહિ. માત્ર :ક્ષણિક જ; સર્વથા ક્ષણિક માત્રા માપ, પ્રમાણ, ઈદ્રિયોના વિષયોનો અનુભવ-શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને
ગંધ, ખાસ કરીને ધાતુઓની ભસ્મનો લેવાના ડોઝનો એકમ. માત્સર્ય વસ્તુસ્વરૂપને જાણતાં છતાં જો હું આને કહીશ તો તે પંડિત થઈ જશે એમ
વિચારી કોઈને ન ભણાવવો તે માત્સર્ય છે.
૭૫૧ આત્મા છે, તે આત્મામાં લીનતા કરવા માટે પાંચ મહાવ્રત વગેરે ઉત્તમ આચાર પાળીને અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ સદૂધર્મનું સેવન કરીને જેઓ અનુપમ મોક્ષ સુખને પામે છે તેઓ ખરા માનવ કહેવાય છે.મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે તે માનવ. (૨) મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે તે માનવ; વિવેક બુધ્ધિ જેના મનમાં ઉદય પામી છે. તે જ માનવ (૩) વિવેક બુધ્ધિ જેના મનમાં ઉદય પામી છે. તે જ મનુષ્ય (૪) મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે તે માનવ. જેનામાં વિવેક બુધ્ધિ એટલે કે આ સત્ય છે. આ અસત્ય છે એમ નિર્ણય કરવારૂપ વિવેકબુધ્ધિ પ્રગટી હોય, છ દ્રવ્ય, નવ તત્ત્વ, એમાં પરમતત્ત્વ શુદ્ધ આત્મા છે, તે આત્મામાં લીનતા કરવા માટે પાંચ મહાવ્રત વગેરે ઉત્તમ આદર પાળીને અને સગ્ગદર્શન-જ્ઞાન ચારિત્ર રૂપ સદ્ધર્મનું સેવન કરીને જેઓ અનુપમ મોક્ષસુખને પામે છે તેઓ ખરા માનવ કહેવાય
છે. માનવું વલણ કરવું, ઈરાદો રાખવો, આશા ધરવી, ઈચ્છા કરવી, ગણના કરવી,
અભિપ્રાય કરવો. (૨) અનુભવવું માનસિક:મન વડે ચિંતિત પદાર્થનું નામ માનસિક છે. માનાર્થ:મતાર્થ માયા પુણય-પાપ આદિ પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્ય સ્વભાવમય નિજ
આત્માનો ઈન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે. (૨) કપટ; દગા પ્રપંચ; છેતરવું (૩) મન, વચન, કાયામાં, એકતાનો અભાવ તેને માયા કહે છે. (૪) વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવવું માનવું તેનું નામ અનંતાનુબંધી માયા છે. (૫) વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવશ્વવું તેનું નામ અનંતાનુબંધી માયા છે. (૬) અક્રિય, સ્વતંત્ર સ્વભાવ ન માનવો, દેહાદિ,
રાગાદિથી ઠીક માનવું તે અનંતાનુબંધી માયો છે. માયાથી યુકિતથી માયિક કપટી, છળ-પ્રપંચી, માયાવી, માયાત્મક (૨) માયા સંબંધી; માયાને
લગતું
માન પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનબંધી માન છે.
(૨) બીજા કરતા પોતાને મોટો માનવો તેને માન કહે છે. માનધાતા :દુનિયાના કહેવાતા મોટા માનમોડવા : માન્યતા :અભિપ્રાય માનવ જેનામાં વિવેકબુદ્ધિ એટલે આ સત્ય છે, આ અસત્ય છે એમ નિર્ણય |
કરવારૂપ વિવેકબુદ્ધિ પ્રગટી હોય, છ દ્રવ્ય, નવ તત્ત્વ, એમાં પરમ તત્ત્વ |