________________
મોહ, પ્રત્યય, કર્મ, નો કર્મ, વર્ગ,વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગ સ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણસ્થાન, સ્થિતિબંધ સ્થાન, સંકલેશ સ્થાન, વિશુધ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન,
જીવસ્થાન અને ગુણ સ્થાન આ પ્રકારના ૨૮ ભાવો જીવને નથી.. ભાષ્ય :સૂત્રમાં કરેલો અર્થ. ભાષા કેવી રીતે થાય છે? :ભાષા બોલાય છે એ જ ભાષાવર્ગણાનું કાર્ય છે.
ભાષાવર્ગણા ભાષારૂપે પરિણમી જાય છે. જેમાં શરીરનાં હોઠ, જીભ આદિ તથા જીવનો વિલ્કપ નિમિત્ત હો, પણ તે જીવનું કે શરીરનું કાર્ય નથી, ભાષા બોલાય એ ભાષાવર્ગણાનું જ કાર્ય છે. મડદાના પ્રયોગમાં ભાષા બોલાય એવી ભાષાવર્ગણાની ત્યાં યોગ્યતા જ હોતી નથી અને તેથી ભાષા પણ બોલાતી નથી. ભાષા બોલાય કે ન બોલાય, મડદુ હલે કે ન હલે -તે તે
કાર્યનો કર્તા તે તે પુલો છે, બીજો(જીવ) તેનો કર્તા નથી. ભાષાવર્ગણા જે વર્ગણા શબ્દરૂપે પરિણમે તેને ભાષાવર્ગણા કહે છે. (૨) જે
શબ્દરૂપ પરણમે તેને ભાષાવર્ગણા કહે છે. ભાસે છે :થાય છે. (૨) જોવામાં આવે છે. ભાસવું જોવામાં આવવું. (૨) જાણવું (૩) જોવામાં આવવું. જણાવું ભાસ્વર :તેજસ્વી, ઝળકવું (૨) તેજસ્વી (૩) પૂર્ણ પણે સંબંધનો અભાવ;
તેજસ્વી (૪) તેજસ્વી; ઝળકતું (૫) દેદીપ્યમાન (૬) તેજસ્વી ભાવર(યતન્યથી) :તેજસ્વી ભાસ્વરોણા :અપુનર્વિ; મોક્ષ થયા પછી ફરીથી સંસારમાં જન્મ થતો નથી. ભેખ ભાવ-વેષ ભેગા લેવામાં વર્ણવવામાં ભેદશાન :સત્વજ્ઞાન, આત્મજ્ઞાન ભેદ અંશ, પટખાં, નિક્ષેપ (૨) છૂટા પડવું તે, વિખૂટા થવું તે. (૩) અંતર, ભેદ,
તફાવત (૪) વ્યવહાર, અંતરાશય (૫) ભાન, ટૂકડો (૬) જુદાપણું (૭) પ્રકાર (૮) મર્મનું રહસ્ય (૯) ભિન્નતા; જુદાઇ; જુદાપણું (૧૦) અંશ; પડખાં
૭૨૮ ભેદ દટિ:અંશ દષ્ટિ, પર્યાય દષ્ટિ. મેદાન સમ્યજ્ઞાન, દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભાદજ્ઞાન (૨) અનાદિ
મિથ્યાવાસનાને લીધે જીવોને પોતે કોણ છે તેનું વાસ્તવિક જ્ઞાન નથી અને પોતાને શરીરાદિરૂપ માને છે. જેમને અજીવદ્રવ્ય અને અલ્પદ્રવ્યનો વાસ્તવિક ભેદ દર્શાવી મુકિતનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે અહીં જડ પુદ્ગલ દ્રવ્યનાં અને ચેતન જીવદ્રવ્યનાં વીતરાગ સર્વ જ્ઞકથિક લક્ષણો લહેવામાં આવ્યાં. જે જીવ તે લક્ષણો જાણી, પોતાને એક સ્વતઃસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખી, ભેદવિજ્ઞાની અનુભવી થાય છે, તે નિજાત્મદ્રવ્યમાં લીન થઈ મોક્ષમાર્ગને સાધી શાશ્વત નિરાકુળ સુખનો ભોકતા થાય છે. પંચાસ્તિકાય. ગાથા ૧૨૬૧૨૭. (૨) આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂ” જન્મ જરા મરણ રહિત અસંગ
સ્વરૂપ છે, એવી સર્વ પર દ્રવ્યથી ભિન્ન એકમાત્ર નિજ શુદ્ધ આત્મ સ્વરૂપની યથાર્થ ઓળખાણ તે ભેદજ્ઞાન છે. (૩) સ્વ-પરનો વિવેક, સ્વ-પરનો વિભાગ (૪) દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન, જ્ઞાનીનો તે જાપ છે. જે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. જે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકાળ શાસ્ત્રો રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અશ્રુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. (૫) દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન, તે જ્ઞાનીનો તેજાબ છે. જે તેજાબથી દેહ અને આત્મા જુદાં પડી શકે છે. (૬) આત્મા અને અનાત્માનો સાક્ષાત્ ભેદ ભિન્નતાનું વેદન, દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન, સત્જ્ઞાન, આત્મજ્ઞાન. (૭) આત્માને રાગ દ્વેષ રહિત માનવો, જ્ઞાતા સાક્ષીપણે માનવો તે ભેદજ્ઞાન છે. અને ભેદજ્ઞાન થતાં તેના અભિપ્રાયમાં જગતના લોકોથી આંતરો પડી જાય છે. (૮) સ્વ-પરનો વિવેક; સ્વપરના વિભાગ (૯) આત્માને રાગ-દ્વેષ રહિત માનવો, જ્ઞાતા-સાક્ષી-પણે માનવો તે ભેદજ્ઞાન છે અને ભેદજ્ઞાન થતા તેના અભિપ્રાયમાં જગતના લોકોથી આંતરો પડી જાય છે. (૧૦) રાગથી, પર દ્રવ્યથી, પર ભાવથી ભિન્ન માત્ર એકલો શાયક સ્વભાવ આત્મા છું તે ભેદજ્ઞાન છે. (૧૧) નિર્મળ ભેદજ્ઞાનરૂપ