________________
અનુભૂતિનું મૂળ કારણ ભેદજ્ઞાન કહ્યું છે. પણ વ્યવહાર-સાધન-શુભરાગને આત્માનુભૂતિનું કારણ કહ્યું નથી. જુઓ, આમાં વ્યવહાર સાધન
શુભરાગનો નિષેધ આવી જાય છે. ભેદ-સંઘાત જુદા પડવું અને એકઠાં થવું -મળી જવું ભેદસંવેત :ભેદજ્ઞાન ભેદાઈ જવું:નાશ પામવું ભેદાવું સાકરનો ગાંગડો હોય તેને ભુકો થાય તેને ભેદવું કહે છે. ભંગ :વ્યય, નાશ (૨) ભેદ ભંગી :જડ અને ચેતનનો ભંગ કરનાર એવા જ્ઞાની ભગષપાત અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા
સ્થાન પરથી ખાવામાં આવતી પછાટ. (ભૂગુ=પર્વતનું નિરાધાર ઊંચું સ્થાન-શિખરે પ્રપાત=પછાટ, ભૂસકો (૨) અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા સ્થાન પરથી ખાવામાં આવતી પછાટ. (ભૃગુત્ર પર્વનનું નિરાધાર ઊંચું સ્થાન-શિખર પ્રપાત=પછાટ, ભૂસકો. (૩) અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા સ્થાન પરથી ખાવામાં આવતી પછાટ. ભૃગુ-પર્વતનું
નિરાધાર ઊંચુસ્થાન-શિખર, પ્રામ=પછાડ; ભૂસકો ભાવમોનું સ્વરૂપ :આશ્વવનો હેતુ ખરેખર જીવનો મોહગદ્વેષરૂપ ભાવ છે. તાનીને
તેનો અબાવ થાય છે. જેનો અભાવ થતાં આઅવભાવનો અભાવ થાય છે. આશ્વવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થવાથી સર્વજ્ઞપણું, સર્વ દર્શાપણું અને અવ્યાબાધ, ઈન્દ્રિયવ્યાપારાતીત, અનંત સુખ થાય છે. જે આ જીવન્મુકિત નામનો ભાવમોક્ષ છે. કઈ રીતે ? એમ પ્રશ્ન કરવામાં આવે તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ છે:અહીં જે ભાવ વિવિક્ષિત છે તે કર્માવૃત (કર્મથી અવરાયેલા) ચૈતન્યની ક્રમે પ્રવર્તતી જ્ઞતિક્રિયારૂપ છે, તે (ક્રમે પ્રવર્તતી જ્ઞતિક્રિયારૂપ ભાવ) ખરેખર સંસારીને અનાદિ કાળથી મોહનીય કર્મના ઉદયને અનુસરતી પરિણતિને લીધે અશુદ્ધ છે. દ્રવ્યકર્માસ્ત્રવનો હેતુ છે. પરંતુ તે (ક્રમે પ્રવર્તતી
૭૩૧ જ્ઞતિક્રિયારૂપભાવ) જ્ઞાનીને મોહરાગદ્વેષવાળી પરિણતિરૂપે હાનિ પામે છે તેથી તેને આશ્વવભાવનો નિરોધ થાય છે. સ્થી આશ્વવભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વડે અત્યની નિર્વિકારપણું થવાથી જેને અનાદિ કાળથી અનંત ચૈતન્ય અને અનંત) વીર્ય બીડાઈ ગયેલ છે એવો તે જ્ઞાની (ક્ષીણમોહ ગુણસ્થાને) શુદ્ધ જ્ઞતિક્રિયારૂપે અંર્તમુહર્ત પસાર કરીને યુગપ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થવાથી કથંચિત્ કૂટસ્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને એ રીતે તેને જ્ઞતિક્રિયાના રૂપમાં ક્રમપ્રવૃત્તિનો અભાવ થવાથી ભાવકર્મનો વિનાશ થાય છે. સ્થી કર્મનો અભાવ થતાં તે ખરેખર ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી અને ઈન્દ્રિયવ્યાપારાતીત-આવ્યાબાધઅનંત સુખવાળો સદાય રહે છે. આ રીતે આ (અહીં કહ્યો તે) ભાવ કર્મમોક્ષનો પ્રકાર તથા દ્રવ્ય કર્મમોક્ષના હેતુભૂત પરમ સંવરનો પ્રકાર છે.
આ દ્રવ્ય કર્મમોક્ષના હેતુભૂત પરમ સંવરરૂપે ભાવમોક્ષના સ્વરૂપનું કથન છે. ભુજંગ :સર્પ ભંડાઈ :વિકાર ભૂત :ચારે ગતિનાં પ્રાણીઓ ભૂત ભરેલું ; સંભૂત ભૂત્ય નોકર, પગારદાર, ચાકર, સેવક, પગારથી નોકરી કરનાર. ભતાર્થ સ્વસર્વેધદિવ્ય=પારમાર્થિક(સત્યાર્થી સ્વસંવેદ્ય અને દિવ્ય એવાં જે જ્ઞાન
અને આનંદ તે ભગવાન આત્માનો સ્વભાવ છે. ભૂતાર્થ-વસંવેધ દિવ્યજ્ઞાનાનંદ પારમાર્થિક (સત્યાર્થી સ્વસંવેદ્ય અને દિવ્ય એવાં
જે જ્ઞાન અને આનંદ તે ભગવાન આત્માનો સ્વભાવ છે. તાર્થ સત્યાર્થ, વિદ્યમાન, સાચો, સત્ય. (૨) આત્મા જ્ઞાયક સ્વભાવ એકરૂપ”
વસ્તુની સેવન કરવાથી જે નિશ્ચય સમ્યગ્દર્શનશાન-ચારિત્ર પ્રગટ થાય તેને સત્ય-ભૂતાર્થ મોક્ષમાર્ગ કહ્યો છે. સમયસાર ૧૧મી ગાથામાં ભગવાન ભૂતાર્થ વસ્તુ જે કહી છે એ ભૂતાર્થનાં દષ્ટિ-જ્ઞાન-ચારિત્ર એ પર્યાયમાં ભૂતાર્થ (મોક્ષમાર્ગ) છે. ૧૧મી ગાથામાં જે ભૂતાર્થ કહ્યો તે દ્રવ્ય-વસ્તુ