________________
અપેક્ષાથી (૧) અલોહમયાદિ તથા (૨) અવકતવ્ય છે. તેમ આત્મા નાસ્તિત્વ-અવકતવ્યન) (૧) પરચતુષ્ટયની તથા (૨) યુગ
સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) નાસ્તિત્વવાળો તથા (૨)અવક્તવ્ય છે.)૮ (૯) આત્મદ્રવ્ય, અસ્તિત્વ-નાસ્તિત્વ-અવકતવ્યન, સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ
ભાવથી, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી, યુગપદ્ સ્વપદ્રવ્ય -ક્ષેત્ર-કાળભાવથી અસ્તિત્વવાળું-નાસ્તિત્વવાળું અવક્તવ્ય છે. : (સ્વચતુષ્ટયથી) લોહમય, દોરીને કામઠાના અંતરાળમાં રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા અને લક્ષ્યોમુખ એવા, તથા (પરચતુષ્ટયથી) અલોહમય તેમજ અલોહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં નહિ અને અલક્ષ્યો...ખ એવા, તથા (યુગ૫ સ્વપરચતુષ્ટયથી), લોહમય તેમજ અલહમય, દોરી ને કામઠાના અંતરાળમાં નહિ રહેલા, સંધાયેલી અવસ્થામાં રહેલા, તેમજ સંધાયેલી અવસ્થામાં નહિ રહેલા, અને લક્ષ્યોનુખ તેમજ અલક્ષ્યો-ખ પહેલાંના તીરની માફક, (જેમ પહેલાંનું તીર (૧). સ્વચતુટયની (૨) પરચતુષ્ટયની તથા (૩) યુગ૫૬ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧) લોહમય (૨) અલોહમય તથા (૩) અવકતવ્ય છે. તેમ આત્મા આસ્તિત્વ-નાસ્તિત્વ-અવકતવ્યન, (૧) સ્વચતુષ્ટયની (૨) પરચતુષ્ટયની તથા (૩) યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી (૧)
અસ્તિત્વવાળો (૨) નાસ્તિત્વવાળો તથા (૩)અવકતવ્ય છે.). (૧૦) આત્મદ્રવ્ય, વિકલ્પનયે, બાળક, કુમાર, અને વૃધ્ધ એવા એક પુરુષની માફક
સવિકલ્પ છે. (અર્થાત આત્મા ભેદનયે ભેદસહિત છે, જેમ એક પુરુષ બાળક,
કુમાર અને વૃધ્ધ એવા ભેદવાળો છે તેમ.). (૧૧) આત્મદ્રવ્ય, અવિકલ્પનયે એક પુરુષ માત્રની માફક, અવિકલ્પ છે (અર્થાત
અભેદ નયે આત્મા અભેદ છે, જેમ એક પુરુષ બાળક-કુમાર-વૃધ્ધ એવા ભેદો
વિનાનો એક પુરુષ માત્ર છે તેમ.) (૧૨) આત્માદ્રવ્ય, નામનયે, નામ વાળાની માફક શબ્દ બ્રહમને સ્પર્શનારું છે ( |
અર્થાત આત્મા નામ નયે શબ્દ બ્રહમથી કહેવાય છે તેમ).૧૨
આત્માદ્રવ્ય સ્થાપના નયે મૂર્તિપણાની માફક, સર્વ પુદગલોને અવલંબના છે ( અર્થાત સ્થાપના નયે આત્મા દ્રવ્યની પદગલિક સ્થાપના કરી શકાય છે.
મૂર્તિ ની માફક) (૧૪) આત્માદ્રવ્ય, દ્રવ્યનયે, બાળક શેઠની માફક ઓ શ્રમણ રાજાની માફક
અનાગત અને અતીત પર્યાયે પ્રતિભાસે છે ( અર્થાત આત્મા દ્રવ્યનયે ભાવી અને ભૂત પર્યાય રૂપે ખ્યાલમાં આવે છે. જેમ બાળક શેઠ પણા સ્વરૂપ ભાવી પર્યાય રૂપે ખ્યાલમાં આવે છે, અને મુનિ રાજા સ્વરૂપ ભૂત પર્યાય રૂપે
ખ્યાલમાં આવે છે તેમ). (૧૫) આત્મદ્રવ્ય, ભાવનકે પુરુષ સમાન પ્રવર્તતી સ્ત્રીની માફક તત્કાળના
(વર્તમાન) પર્યાયરૂપે ઉલ્લસે-પ્રકાશ-પ્રતિભાસે છે (અર્થાત આત્મા ભાવનો
વર્તમાને પર્યાયરૂપે (૧૬) આત્માદ્રવ્ય, નિયતિનયે નિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા નિયમિત
(નિયત) હોય છે, એવા અગ્નિની માફક. ( આત્મા નિયતિનયે નિયત સ્વભાવ વાળો ભાસે છે, જેમાં અગ્નિને ઉષ્ણતાનો નિયમ હોવાથી, અગ્નિ
નિયત સ્વભાવવાળો ભાસે છે તેમ.) (૧૭) આત્માદ્રવ્ય, અનિયતિનયે અનિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા
નિયતિથી (નિયમ વડે) નિયમિત નથી, એવા પાણીની માફક, ( આત્મા અનિયતિનયે, અનિયત સ્વભાવવાળો ભાસે છે, જેમ પાણીને (અગ્નિના નિમિત્તે થતી) ઉષ્ણતા અનિયત હોવાથી, પાણી અનિયત સ્વભાવવાળું
ભાસે છે, તેમ.). (૧૮) આત્માદ્રવ્ય, સ્વભાવન સંસ્કાર ને નિરર્થક કરનારું છે, (અર્થાત્ આતમા ને
સ્વભાવનો, સંસ્કાર નિરુપયોગી છે.) જેને કોઇથી અણી કાઢવામાં આવતી નથી. ( પણ જે સ્વભાવથી જ અણીવાળો હોય છે. એવા તીક્ષણ કાંટા ની
માફક. (૧૯) આત્માદ્રવ્ય, અસ્વભાવન સંસ્કારને સાર્થક કરનારું છે, (અર્થાત્ આતમાને
અસ્વભાવનો, સંસ્કાર ઉપયોગી છે.) જેને (સ્વભાવથી અણી હોતી નથી