________________
ગંધગુણવાળી, સ્પર્શગુણવાળી વગેરે છે, પરંતુ વર્ણગુણ કંઇ ગંધ ગુણવાળો, | સ્પર્શગુણવાળો કે અન્ય કોઇ ગુણવાળો નથી.(કારણ કે વર્ણ કંઇ સંઘાતો કે સ્પર્ધાતો નથી.); વળી જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે છે, પરંતુ જ્ઞાનગુણ કાંઇ વીર્યગુણવાળો કે અન્ય કોઇ ગુણવાળો નથી: તેમ દ્રવ્ય અનંત ગુણોવાળું છે, પરંતુ સત્તા ગુણવાળી નથી (અહીં જેમ દંડી દંડવાળો છે, તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું; કારણ કે દંડી અને દંડને તો પ્રદેશભેદ છે, દ્રવ્ય ને ગુણ તો અભિન્નપ્રદેશ છે.) (૩) આત્મા નિર્ગુણ છે, તે કેવી રીતે ? રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, એ ત્રણે પ્રકૃતિના છે. તે આત્મામાં નથી. તે વિકાર છે. રાગભાવ છે. તે આત્માનો સ્વભાવ નથી. તેનો અભાવ થઈ શકે છે. (૪) ગુણ વિનાની. (સત્તા નિર્ગુણ છે. દ્રવ્ય ગુણવાળું છે. જેમ કેરી વર્ણગુણવાળી, ગંધગુણવાળી, સ્પર્શગુણવાળી વગેરે છે. પરંતુ વર્ણગુણ કાંઇ ગંધગુણવાળો, સ્પર્શગુણવાળો કે અન્ય કોઇ ગુણવાળો નથી, કારણ કે વર્ણ કંઇ સૂઘાતો કે સ્પર્શતો નથી.) વળી જેમ આતમાં જ્ઞાનગુણવાળો વીર્યગુણવાળો વગેરે છે, પરંતુ જ્ઞાનગુણ કંઇ વીર્યગુણવાળો કે અળ્ય કોઇગુણવાળો નથી, તેમ દ્રવ્ય અનંત ગુણોવાળું છે. પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહી જેમ દંડી દંડવાળો છે, તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું કારણ કે, દંડી અને દંડને પ્રદેશભેદ છે. દ્રવ્ય ને ગુણ તો અભિન્ન પ્રદેશ છે.) (૫) ગુણ વિનાની (સત્તા નિર્ગુણ છે, દ્રવ્ય ગુણવાળું છે. જેમ કેરી વર્ણ ગુણવાળી, ગંધગુણવાળી, સ્પર્શ ગુણ વાળી વગેરે છે, પરંતુ વર્ણગુણ કંઇ, ગંધગુણવાળો કે સ્પર્શગુણવાળો કે અન્ય કોઇ ગુણવાળો નથી. (કારણ કે વર્ણ કંઇ, સુંધાતો કે સ્પર્શતો નથી), વળી જેમ આત્મા જ્ઞાનગુણવાળો, વીર્યગુણવાળો વગેરે છે. પરંતુ જ્ઞાનગુણ કંઇ વીર્યગુણવાળો કે અન્ય કોઇ ગુણવાળો નથી, તેમ દ્રવ્ય અનંત ગુણોવાળું છે, પરંતુ સત્તા ગુણવાળી નથી. (અહીં જેમ દંડી રંડવાળો છે, તેમ દ્રવ્યને ગુણવાળું ન સમજવું, કારણ કે દંડી અને દંડને, તો પ્રદેશભેદ છે. દ્રવ્યને ગુણ તો અભિન્ન
પ્રદેશ છે.)) નિર્ગણતા :નિઃસારતા, અસારતા.
૫૨૪ નિરથ પ્રવચન વીતરાગ દર્શન. નિર્ગમન વીતવું એ; વિતાવવું એ; બહાર નીકળી આવવું એ. (૨) સ્થાનાંતર (૩)
ગાળવું, ગુજારવું નિર્ગમનું બહાર નીકળી આવવું; વીતવું એ; સ્થાનાંતર કરવું; પસાર કરવું;
ગુજારવું; ગાળવું નિથિ : જીવને સંસારમાં જકડી રાખતી રાગદ્વેષની ગાંઠ કપાઇ ગઇ છે, તે નિગ્રંથ,
અર્થાત્ જેના રાગ અને દ્વેષના ભાગ છૂટી ગયા છે, તે. અહીં શ્રીમદે બાહ્યથી એટલે બાહ્ય વેશથી, ગૃહસ્થપણું છોડી, મુનિવેશ ધારણ કરવાનો છે. અંતરથી નિગ્રંથ થવું એટલે, રાગદ્વેષ રહિત થવું. ગમે તેવા સંજોગો હોય, બધા માન આપતા હોય, અનેક જાતની લબ્ધિઓ પ્રગટી હોય, છતાં તે વિશે, જરાપણ માનભાવ ન આણ્યો, તેમ જ ગમે તેટલી અશાતાનો ઉદય હોય, ગમે તેટલા ઉપસર્ગો, ને પરિપહો સહન કરવા પડતા હોય કે, નિંદા-અપમાન થતાં હોય છતાં, એનું નિમિત્ત બનનાર પ્રત્યે, લેશ પણ દ્વેષભાવ ન આવે, સારી કે દુઃખકારી બન્ને સ્થિતિમાં સમભાવ રહે, તે આંતરિક નિગ્રંથપણું. અભ બાહ્ય તેમ જ, અંતરવૃત્તિથી નિગ્રંથ થવાની ભાવના, અહીં વ્યકત કરાઇ છે. (૨) બંધનમુકત, અપરિગ્રહી, વૈરાગ્ય પામેલું, માયિક ઉપાધિ વિનાનું (૩) રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપ ગ્રંથિ, જેણે છેદી નાખી છે, તે નિગ્રંથ. (૪) સાધુ, જેની મોહની
ગાંઠ છૂટી છે. નિથિ ગુરુ જેને અંતરમાં મિથ્યાત્વાદિ રાગની ગાંઠ, છૂટી ગઇ છે અને બાહ્યમાં
વસ્ત્રાદિ છૂટી ગયાં છે, એવા નિગ્રંથ મુદ્રાધારી ભાવલિંગી સંત, તે નિગ્રંથ ગુરુ
નિર્ગથતા આરંભ પરિગ્રહનો ત્યાગ, સ્ત્રી, પુત્ર, ધન, સ્વજનાદિ બાહ્ય પરિગ્રહના
ત્યાગરૂપ બાહ્યનિગ્રંથતા અને મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાયરૂપ
ચૌદ પ્રકારના અત્યંત પરિગ્રહના ત્યાગરૂપ અંતરંગ નિગ્રંથતા નિરથનાં લક્ષણો બધા જ ભાવો પ્રત્યે, ઉદાસીનતા પ્રગટી હોય, દેહને પણ ફકત,
સંયમનો હેતુરૂપે જ ગયો હોય, તે હેતુ સિવાય, કોઇ પણ વસ્તુને કોઇપણ