________________
કરે છે. આ રીતે તેઓ પાપને જ બાંધે છે. (૨) પુણ્યબંધનું કારણ, મંદકષાય
છે. ઇછા નહીં. ઇચ્છા મોહની પર્યાય છે. આથી તે તીવ્ર કષાયરૂપ જ છે. પુણ્યભાવ :દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, આદિનો ભાવ તે પુણ્યભાવ છે.
યવાળો ૫ર નિમિત્તના આધારવાળો. પુણ્યાનું બંધી, પુય બંધાય તેવા પરિણામ સુખરૂપ થાય કે નહિ?: ઉત્તર : ગમે તે જાતના પુણ્યના પરિણામ, વર્તમાનમાં પણ દુઃખરૂપ છે. તે
ભવિષ્યમાં પણ દુઃખરૂપ છે. પુણ્યાનું બંધી, પુણય પણ વિષયમાં આકુળતા
થવામાં, નિમિત્ત છે; પરંતુ આત્માની શાંતિનું, નિમિત્ત તે નથી. પુણ્યાનુબંધી પુણ્ય :જેની દષ્ટિ, અંદર શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્મા ઉપર છે,
તેને રાગ આવે ત્યારે પુણય બંધાય, તે પુણ્યાનુબંધી પુણય છે. પુણયાનુબંધી પુણ્ય બંધાય તેવા પરિણામ સુખરૂપ થાય કે નહિ ? ગમે તે
જાતના પુણ્યના પરિણામ, વર્તમાનમાં પણ દુઃખરૂપ છે. તે ભવિષ્યમાં પણ દુઃખરૂપ છે. પુણયાનું બંધી, પેશ્ય પણ ભવિષ્યમાં, આકુળતા થવામાં નિમિત્ત છે. પરંતુ આત્માની શાંતિનું, તે નિમિત્ત નથી. પુલના નિમિત્તે થતા વિકારી ભાવ, અને તે વિકારી ભાવના નમિત્તે જે જડકર્મ બંધાય છે, તે ભવિષ્યમાં આકુળતાના પરણામ ઉત્પન્ન થવાનું, નિમિત્ત છે, પરંતુ
આત્માની શાંતિનું, સમાધિ નિમિત્ત તે નથી. પુષ્પાપસદ પુણ્ય અપસદ, અધમ પુણ્ય; હત પુણ્ય. (૨) પુણ્ય-અપસદ;
હતગ્રહ્યા પુણ્યાશ્રવ જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ છે અને ચિત્તમાં
કલુષતાનો અભાવ છે તે જીવને પુણ્ય આવે છે. પ્રશસ્ત રાગ, અનુકંપા પરિણતિ અને ચિત્તની અકલુષતા-એ ત્રણ શુભ ભાવો દ્રવ્યપુણ્યાસવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી દ્રવ્યપુયાસવના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે શુભભાવો ભાવપુર્યાસવ છે અને તે (શુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુગલોના શુભકર્મ પરિણામ (શુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપુણ્યાસ્રવ છે.
૬૨૨ શાતા વેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપુણ્યાસવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્ત-રાગાદિ શુભભાવો નિમિત્ત-કારણ છે. માટે દ્રવ્યપુણયાસવ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ ભાવોને પણ ભાવપુણ્યાસવ એવું નામ છે. (૨) પ્રશસ્ત રાગ, અનુકંપાયુકત પરિણામ અને ચિત્તની અકુથલતા (ચિત્તમાં કલુષતાનો અભાવ) એ ત્રણે શુભ ભાવો દ્રવ્યપુણ્યાસવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે. તેથી દ્રવ્યપુણ્યાસવના પ્રસંગને અનુસરીને અનુલક્ષીને) તે શુભ ભાવો ભાવપુણયાસવ છે અને તે (શુભભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુદગલોના શુભ કર્મ-પરિણામ(શુભકર્મપરિણામ) ને દ્રવ્ય પુણ્યાસવ છે. શાતા વેદનીયાદિ પુદગલપરિણામ રૂપ દ્રવ્યપુયાસવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્ત-રાગાદિ શુભભાવો નિમિત્તકારણ છે માટે દ્રવ્યપુણ્યાસવ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભભાવોને પણ
ભાવપુષાસવ એવું નામ છે. પડ્યો તૃષ્ણાનાં ઘર રહેઠાણ થયો દુ:ખના બીજના હેતુ :તૃષ્ણાનાં કારણ પુદગલના મુખ્ય ગુણો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ પુદ્ગલના મુખ્યગુણો છે. પદગલ :જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણ હોય તેને પગલ કહે છે. તે
અનંતા અનંત છે. તે એક પ્રદેશ છે પણ તે પ્રદેશ ભેગા મળીને, અંધ બને છે. પુદ્+ ગલ ભેગા થાય, તે અને છૂટા પડે છે. (૨) પરમાણુ અને સ્કંધ, એવા બે ભેદથી પગલદ્રવ્ય બે ભેદવાળું છે. તેમાં પરમાણુ, તે સ્વભાવ પુદ્ગલ છે. અને સ્કંધ, તે વિભાવ પુલ છે. પ્રથમ તો પુદગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવ પુદ્ગલ અને વિભાવ પુલ. તેમાં પરમાણુ, તે સ્વભાવ પુલ છે. અને સ્કંધ, તે વિભાવ પુદ્ગલ છે. સ્વભાવ પુલ કાર્ય પરમાણુ અને કારણ પરમાણુ, એમ બે પ્રકારે છે. સ્કંધોના છ પ્રકાર છે;
(૧) પૃથ્વી (૨) જળ (૩) છાયા (૪) ચક્ષુ સિવાયની, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો (૫) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય ધો આવા છે ભેદ છે.પુગલ, પદાર્થ ગલન દ્વારા (અર્થાતુ ભિન્ન પડવાથી),