________________
૬૪૨
પ્રક્ષણ પ્રસંગ; વિષય; બાબત. (૨) કાર્ય. પ્રકલ્પ :વ્યવસ્થા; ગોઠવણ; આયોજન; ઉત્તમ આચરણ. પ્રકષ :ઉત્કર્ષ; ઉગ્રતા પ્રશ્ય અધિકતા; ઉત્કૃષ્ઠ. (૨) ઉત્તમતા; શ્રેષ્ઠતા; અત્યંતપણું; ઉદય; અભ્યદય;
ચડતી. (૩) ઉદય; અભ્યદય; ચઢતી; ઉત્તમતા; શ્રેષ્ઠતા; અત્યંતપણું. (૪) વધારવું. (૫) ઉત્કર્ષ; ઉગ્રતાં; ઉત્તમતા; શ્રેષ્ઠતા; ઉદય; અભ્યદય. (૬)
અત્યંત ભક્તિથી નમન. પ્રકર્ષકૃષ:ઉત્કૃષ્ટપણે; અતિશયતાથી. પ્રકાર :સ્વરૂપ; રીત. પ્રકારો :ભેદો. બકારાંતર અન્ય પ્રકાર. (કર્મક્ષય એક જ પ્રકારથી થાય છે, અન્ય પ્રકારે થતો નથી;
તેથી તે કર્મક્ષયના પ્રકારમાં કૅત અર્થાત્ બે-પણું નથી.) (૨) બીજી રીત; બીજો પ્રકાર (૩) અન્ય પ્રકાર. (કર્મક્ષય એક જ પ્રકારથી થાય છે, અન્ય
પ્રકારે થતો નથી; તેથી તે કર્મક્ષયના પ્રકારોમાં દ્વત અર્થાત બે-પણું નથી) પ્રકાશ :ચક્ષુઈન્દ્રિય દ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય. (૨)
જ્ઞાન પ્રકાશ (૩) ઉપદેશ (૪) તેજ. આત્મ સાક્ષાત્કારમાં, તે જ પ્રકાશ ન દેખાય, કારણે; આત્મા તો અરૂપી છે સદાય જ્ઞાન આનંદસ્વરૂપે છે, અને પ્રકાશ તો પરમાણુ છે, -રૂપી છે. અરૂપી આત્મામાં, રૂપી રજકણો છે જ
નહિ. (૫) ઉપદેશ (પ્રકાશ કરો= ઉપદેશ કરો). પ્રકાશક :જાણનાર માત્ર. (૨) જાણનારો પ્રકાથતા :પ્રગટતા. પ્રકાશકદ્રવ્ય જે જીવાદિ પાંચે દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે તેને આકાશદ્રવ્ય કહે
છે. આકાશદ્રવ્ય સર્વ વ્યાપક છે, સ્વતંત્ર છે. પ્રકાશન :પ્રસિધ્ધ કરવું તે; સમજાવવું તે; દર્શાવવું તે. પ્રકાશુમાન રહે છે. આબાદ રહે છે, નષ્ટ થતું નથી. પ્રકાશ્ય :પ્રકાશવા યોગ્ય પ્રકાશવું દર્શાવવું (૨) પ્રગટવું
પ્રકાશિત કરવું જાણવું. પદાર્થો સાક્ષ, સ્વલ્લેયાકારોનાં કારણ છે (અર્થાત પદાર્થો
પોતપોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયોના સાક્ષાત્ કારણ છે) અને પરંપરાએ
જ્ઞાનની અવસ્થા રૂપ જોયાકારોનાં (જ્ઞાનાકારોનાં) કારણ છે. પ્રત ચાલુ વિષય. (૨) પ્રાસંગિક; પ્રસ્તુત; જેની વાત ચાલતી હોય તેવું; ચાલુ. પ્રતને ચાલુ વિષયનો પ્રત વસ્તુ અધિકૃત વસ્તુ; અવિપરીત પાત્ર; (અત્યંતર નિરુપરાગ-શુધ્ધ
આત્માની ભાવનાને જણાવનારું જે બહિરંગ-નિંગ્રંથ-નિવિકાર રૂપ તે
રૂપવાળા શ્રમણને અહીં પ્રકૃત વસ્તુ કહેલ છે.) પ્રકતિ :મન-વચન-કાયરૂપ યોગોના શુભાશુભ પરિણમન દ્વારા આત્મામાં પ્રવેશેલા
પુલો કષાય ભાવને કારણે, આઠ કર્મોરૂપે પરિણમે છે. તે પુલાત્મક હોવાથી, આઠેય દ્રવ્ય કર્મ છે. આ કર્મોમાં પોતપોતાના નામને અનુકૂળ કાર્ય કરવાની શકિત હોય છે. જેને પ્રકૃતિ કહે છે. અને તેથી આ આઠ મૂળકર્મ પ્રવૃત્તિઓ કહેવાય છે. જેમનાં ઉત્તરોત્તર ભેદ ૧૪૮ છે. (૨) કર્મ કરવાની શકિત; પોતપોતાના નામને અનુકૂળ, કાર્ય કરવાની શકિત (૩) ક્રમસ્વભાવ; વિકાર (૪) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, આ આઠ પ્રકારની પ્રકૃત્તિના, અનેક ભેદો છે. તે બધાં પ્રકૃત્તિનાં લણો છે. (૫) પંચાસી પ્રકારની પ્રકૃતિ છે.
૧. અશાતા વેદનીય, ૨. દેવ ગતિ, પાંચ શરીર, ૩. ઔદારિક, ૪ વૈક્રિયિક, ૫ આહારક, ૬ તેજસ, ૭ કાર્માણ, પાંચ બંધન, ૮
હારિક, ૯ વૈક્રિયક, ૧૦ આહારક, ૧૧ તેજસ, ૧૨ કાર્માણ, પાંચ સંધાત, ૧૩ હારિક, ૧૪ વૈક્રિયક, ૧૫ આહારક, ૧૬ તેજસ, ૧૭ કાર્માણ, છે સંસ્થાન,-૧૮ સમચતુરસંસથાન, ૧૯ન્યગ્રોધ પરિમંડલ, ૨૦ સ્વાંતિક, ૨૧ વામન, ૨૨ કુક, ૨૩ હંક, ત્રણ અંગોપાંગ, ૨૪ હારિક, ૨૫ વૈક્રિયક, ૨૬ આહારક, છે સંહનન,-૨૭ વ્રજર્ષભનારાય, ૨૮ વ્રજનારાચ, ૨૯ નારાચ, ૩૦ અર્ધનારા, ૩૧ કીલક, ૩૨ સ્ફટિક, પાંચ વર્ણ - ૩૩ કાળો, ૩૪ લીલો, ૩૫ પીળો, ૩૬ સફેદ, ૩૭ લાલ, બે