________________
નિવર્તવું ટાળવું; નિવર્તાવનારી ટાળનારી (૨) છૂટવું. પાછા ફરવું; ખસવું;
રૂચિથી ખસી જવું; હઠવું; રાગ સાથેની એકતા તૂટી જવી. (૩) છૂટી જવું, ખસી જવું (૪) પાછું ફરવું (૫) જુદા પડવું, છૂટા પડવું, ભેદ પાડવો. (૬)
ટાળવું. (૭) પાછા ફરવું (૮) પાછા ફરવું, મટવું, ટળવું, વૈરાગ્ય પામવો. નિવર્તવું છૂટવું (૯) જુદા પડવું, ભેદ પાડવો. (૧૦) છૂટવું. ઉદાસ થયું. (૧૧)
મટવું, ટળવું, પાછા ફરવું (૧૨) ભેદ પાડવો, જુદાપડવું. નિવર્તાવવું ટાળવું (૨) પાછા વળવું; અટકાવવું; દૂર રાખવું નિવર્તાવીને :ટાળીને. નિવેશ :પ્રવેશ; પ્રવેશદ્વાર; ઉતારો; નિવાસસ્થાન; ઘર; મકાન; છાવણી; શિબિર;
તંબૂ નિવેશસ્થાન :દાખલ થઇ રહેવાનું ઠેકાણું; ઘર; મકાન; નિવાસ નિવારણ :ઉપાય; ઇલાજ; નિરાકરણ; ફેંસલો; ચુકાદો; રોકીને પાછું વાળનાર.
(૨) અટકાવ; રોકી ન શકાય એવું (૩) ઉપાય, ઇલાજ, નિરાકરણ, ફેંસલો, ચુકાદો, નાબુદી, વારવું એ, રોકીને વારવું એ, અટકાયત. (૪) ઉપાય, ઇલાજ, નિરાકરણ, ફેંસલો, ચુકાદો, નાબુદી, વારવું તે, રોકીને વારવું એ,
રોકી ન શકાય એવું, રોકાય નહિ એવી શકિતવાળું. નિવારણું :નાશ કરવો નિવકલ્પ ઉપયો દર્શન નિર્વિકન :અબાધિત. નિવિ :સ્થિર થવું. નિરથયએકાંત વળી જેઓ કેવળ નિશ્ચયાલંબી વર્તતા થકા રાગાદિ વિકલ્પરહિત
પરમ સમાધિરૂપ શુદ્ધ આત્માને નહિ ઉપલબ્ધ કરતા હોવા છતાં, મુનિએ (વ્યવહારે) આચરવા યોગ્ય ષડઆવશ્યાકાદિરૂપ અનુકાનને તથા શ્રાવકે (વ્યવહારે) આચરવા યોગ્ય દાનપૂજાદિ ૫ અનુકાનને દૂષણ દે છે, તેઓ પણ ઉભયભ્રષ્ટ વર્તતા થકી, નિશ્ચય વ્યવહાર અનુષ્ઠાન યોગ્ય અવસ્થાંતરને નહિ જાણતા થકી પાપને જ બાંધે છે. (અર્થાત કેવળ નિશ્ચય-અનુષ્ઠાનરૂપ શુધ્ધ અવસ્થાથી જુદી એવી જે નિશ્ચય-અનુષ્ઠાન અને વ્યવહાર અનુષ્ઠાનવાળી
૫૪૮ મિશ્ર અવસ્થા તેને નહિ જાણતા થકા પાપને જ બાંધે છે.) પરંતુ જો શુધ્ધાત્માનુષ્ઠાનરૂપ મોક્ષમાર્ગને અને તેના સાધકભૂત વ્યવહારસાધનરૂપ) વ્યવહાર, મોક્ષમાર્ગને માને તો ભલે ચારિત્રમોહના ઉદયને લીધે શકિતનો અભાવ હોવાથી શુભ અનુષ્ઠાન રહિત હોય તથાપિ-જો કે તેઓ શુધ્ધાત્મભાવના સાપેક્ષ શુભ અનુકાનરત પુરુષો જેવા નથી તો પણ સરાગ સમ્યકત્વાદિ વડે વ્યવહાર સભ્યદ્રષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે. આમ નિશ્ચય એકાંતની નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યા. (અહીં જે જીવોને વ્યવહાર સખ્યદ્રષ્ટિ કહ્યા છે તેઓ ઉપચારથી સમ્મદ્રષ્ટિ છે એમ ન સમજવું. પરંતુ તેઓ ખરેખર સમ્યદ્રષ્ટિ છે એમ સમજવું. તેને ચારિત્ર અપેક્ષાએ મુખ્યપણે રાગાદિ હયાત હોવાથી સરાગ સમ્યત્વવાળા કહીને વ્યવહાર સમ્યગદ્રષ્ટિ કહ્યા છે. શ્રી જયસેનાચાર્યદેવે પોતે જ ગાથા ૧૫૦-૧૫૧મી ગાથાની ટીકામાં કહ્યું છે કે-જયારે આ જીવ આગમભાષાએ કાળાદિલબ્ધિરૂપ અને અધ્યાત્મભાષાએ શુદ્ધ આત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદનજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના
ઉપશમ અને ક્ષયોપશમ વડે સરાગ-સમ્મદ્રષ્ટિ થાય છે.) નિશ્ચય કારકોનું દર્શત આ પ્રમાણે છે:
માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે - પ્રાપ્ત કરે છે, તેથી માટી કર્તા છે. અને ઘડો કર્મ છે; અથવા ઘડો માટી અભિન્ન હોવાથી, માટી પોતે જ કર્મ
(૩) પોતાના પરિણમન સ્વભાવથી, માટીએ ઘડ્યો ઘડો કર્યો, તેથી માટી પોતે
જ કરણ છે; (૪) માટી એ ઘડારૂપ કર્મ, પોતાને જ આપ્યું, તેથી માટી પોતે જ સંપ્રદાન છે;
માટીએ પોતાનામાંથી, પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને, ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી, તેથી પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે, ઘડો કર્યો તેથી પોતે જ, અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છે કે કારકો, એક જ દ્રવ્યમાં છે. પરમાર્થ, એક દ્રવ્ય
(૫)